________________
nnnnnnnnnnnnn
૨૯૦
શુભસંગ્રહ ભાગ પાંચમો હોની ચાહિયે ઔર કુછ યહ ચાહતે થે કિ ઈન કિસાને કે હૃદય મેં ઐસી આશા ઉત્પન્ન કર દી જાય કિ વહ અપના જીવન ભલે કામ મેં લગાવે. બડે બડે ધર્મોપદેશક છેટે છેટે ગાંવ કે ગિરજા. ઘર મેં બડે હી મનોહર ધર્મોપદેશ દેતે; ધુરંધર રાજનીતિવિશારદ ગાંવ કે મેદાને મેં દિલ કે ફડકા દેનેવાલે વ્યાખ્યાન દેતે; પુરાને ખલિહાન મેં નામી નામી ગાયક ઔર બયા સંગીત, નાટક ઔર દેશભક્તિ કી કવિતાઓ દ્વારા લોગો કે ચિત્ત કે લુભાતે ઔર અપને પૂર્વજો કે વીર કર્મો કી પ્રશંસા દ્વારા દાખલાતે કિ મનુષ્ય ક્યા કર સકતા હૈ ઔર હમ લોગે કે આગે કયા કરના ચાહિયે. સપ્તાહ મેં કમ સે કમ એક દિન પ્રત્યેક ગીવ મે સ તરહ કો જમાવ હુઆ કરતા થા. ઇસમેં લોગ કે મન બહલાને કા હી ધ્યાન નહીં રખા જાતા થા. કુછ ઐસી ચર્ચા ભી હોતી થી કિ જિસસે કિસાન સ્વયં કુછ સોચેં, વિચારે. એક પંથ દો કાજ હોં, ઉનકા મન ભી બદલે ઔર શિક્ષા ભી મિલે. પરિણામ યહ હુઆ કિ ડે હી દિનોં કિસાન ભાઈ કે પઢને લિખને કી ચાટ પડ ગઇ, જિસસે પુસ્તક કી માંગ ખૂબ હી બદી ઔર વ્યાખ્યાતાઓ મેં સે તરહ તરહ કે પ્રશ્ન કરને કા સુભાવ પડને લગા; દેશ તથા સંસાર કી બાત જાનને કે લિયે મિલન-મંદિર કી આવશ્યકતા જાન પડને લગી, જિનકે અપને ખર્ચ સે બનવા કર અથવા , કિરા પર લે કર વાચનાલય તથા પુસ્તકાલય કા પ્રબંધ કિયા જાને લગા. જબ કિસાને મેં જાગૃતિ હો ગયી મંડલી કા ઉદેશ પૂરા હૈ ગયા. અબ કેવલ ઇસ બાત કી કમી થી કિ કુછ સમય તક યહ કામ ઐસે હી હેતા રહે. અંત મેં ડેનમાર્ક કે દેહાતી ગુણગ્રાહકતા ઔર ચતુરાઈ મેં નગરનિવાસિ સે ભી બઢ ગયે.
ભારતવર્ષ કે ગાં કી બાત છાડિયે ઔર સોચિએ કિ કિતને શહર ઐસે હૈ જહાં પઠનપાઠન કા ઔર વિદ્યા, બુદ્ધ ઔર બલ મેં ઉન્નતિ કરને કા લોગોં કે પૈસા હી સુભીતા હૈ, જૈસા ડેનમાર્ક કે છોટે છોટે ગા મેં હૈ. યદિ ઐસા સુભતા નહીં હૈ તે યહાં કે ધર્મશિક્ષકે, રાજનીતિવિશારદ, ફેસર, અધ્યાપકે ઔર વિદ્યાર્થિયો કા ક્યા કર્તવ્ય હૈ?
( “વિજ્ઞાન” ડિસેમ્બર-૧૯૧૯ લેખક:-શ્રી મહાવીર પ્રસાદ શીવાસ્તવ)
११३-एक क्षत्राणीनी वीरता
રંગપુર (બંગાલ) માં એક ૨૭ વર્ષની તરણ ક્ષત્રિય વિધવા ઉપર એક મુસલમાનના ખૂનનો કેસ ચાલતો હતો તેને ફેંસલો કર્યો તા ૪ થી જુલાઈએ આપ્યો છે, અને તેમાં તે વિધવાને કેટે નિર્દોષ જાહેર કરી છે,
આ વીર ક્ષત્રાણી વિધવાની પડોશમાં એક શેતુલ મુહમ્મદ નામનો મુસલમાન રહેતા હતા. તે આ અબળા ક્ષત્રાણ પર કુદષ્ટિ રાખતો હતો. જ્યારે આ વીર ક્ષત્રાણ પિતાના ધર્મપર અટલ છે એમ તેને લાગ્યું ત્યારે તેણે એક દિવસે રાતના એકલી જેઈ બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. ક્ષત્રિયાણીએ પિતાના બચાવનું કંઈ પણ સાધન ન જોયું ત્યારે તેમણે ચંડિકા સ્વરૂપ ધારણ કર્યું અને તે દુષ્ટનું ગળું પકડી જમીન પર પછાડ્યો અને તરત જ તેની ગરદન પર એક છો એ તે જેરથી માર્યો કે મસ્તક ધડથી જુદું થઇ ગયું. પિતાના સતીત્વની રક્ષા કરીને ઉપર્યક્ત ઘટના પોલીસકીપર જાતે હાજર થઈ સંભળાવી દીધી.
અદાલતમાં પણ એટલીજ દઢતાપૂર્વક બધી વાતને નકાર કરી પુરી અને ન્યાયાધીશને ધર્મ અનુસાર ચૂકાદો આપવાની વિનંતિ કરી. જયુરી અને ન્યાયાધીશના કમતે તેમને નિર્દોષ જાહેર કરી છેડી મૂકવામાં આવી છે.
( આ પાઠ-૧૯૮૫ ના “ક્ષયિ ”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com