Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 367
________________ નાળવેલ તારવેલ વ્યાધિમાં કદાપિ ઉપવાસ કરવા નડે એમ કહ્યું છે.) ઉપવાસ કરવા ઘણા અધરે છે. ધણાં ગ્રાસે આરબશૂરા થઇને ઉપવાસ કરે છે, પણ એકાદ બે દિવસમાં ઉત્સાહહીન થઇ જઇ મૂકી દે છે. એટલી વાત તે! સત્યજ છે કે, ખાવું તે સ્વાભાવિક છે અને તેને છેડવુ તે મુશ્કેલ છે. ઉપવાસના પહેલા ત્રણચાર દિવસ ઘણુાજ ભારે લાગે છે. તે અસામાં ખે.રાકની અત્યંત ઈચ્છા થાય છે, માથું તેા હ ંમેશ દુખ્યાજ કરે છે અને ઉપવાસ કરનાર માણસ સુસ્ત લાગે છે; પણ ત્રણ ચાર દિવસ પછી એવા વખત આવે છે કે ઉપવાસ એ તદ્દન સ્વાભાવિક થઇ જાય છે અને ખારાકની ઈચ્છા થતી નથી. ઉપવાસની અસર મન, બુદ્ધિ અને મગજ ઉપર સારી થાય છે. તેનાથી અહંકર નામુ: થઇ જાય છે. મન સ્વચ્છ અને શુદ્ધ અને છે. દુનિયાની જડ વસ્તુમાં રસ રહેતા નથી અને પરમાત્માના સૂક્ષ્મ સ્વરૂપમાં લીન બને છે. બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને અંતર્નાન તથા અપ્રત્યક્ષ વિષયદન પણ થાય છે; પશુ તે કરવું ઘણું અધ છે. ઉપવાસ દરમિયાન શરીરમાંથી ઝેર પેશાબ વાટે, પરસેવા વાટે, થુંક વાટે અને ઝાડા વાટે નીકળી જાય છે, શરીરની ઉષ્મા વધે છે અને વધે તે સ્વાભાવિક છે, માટે તેને અટકાવવા પ્રયત્ન ન કરવા. કાઈ પણ માણસે અનુભવી માણસની દેખરેખ નીચેજ લાંબા દિવસ સુધી ઉપવાસેા કરવા, જે માણસ ઉપવાસથી ભડકતા હાય તેણે કદી પણ ઉપવાસ કરવા નિહ. ઉપવાસ અને ભૂખમરા એ એ સરખી વસ્તુ નથી. ભૂખમરાથી શરીર ઘસાઇ જાય છે. દિવસમાં ત્રણ વખત ખાવા છતાં પણ સારા ખેારાક ન મળતા હોય તેમાં તેને ભૂખમરા કહી શકાય, ત્યારે ઉપવાસથી શરીર સારૂં અને તંદુરસ્ત બને છે, જ્યારે ઉપવાસ છેડવા હોય ત્યારે ધીરે ધીરે અને નિયમ પ્રમાણે ખારાક લને છેડવા. પહેલે દિવસે ફળજ ખાવાં; બીજે દિવસે કંઈક વધારે ફળ લેવાં; ત્રીજે દિવસે દૂધ લેવું; ચેાથે દિવસે દૂધ અને શાલી ચાખા લેવા. એમ ક્રમપુરઃસર ઉપવાસ મૂકવા. એકદમ ભારે ખારાક લેવાથી ઉપવાસ દરમિયાન પાચનક્રિયા મંદ પડી જવાથી નુકસાન કરે છે. ઉપવાસ દરમિયાન ફળના રસ અને ઉનું પાણી લઇ શકાય છે. વૃદ્ધ માણુસે તથા બાળકે એ એકદમ નહિ પણ વચ્ચે વચ્ચે ઉપવાસ કરવા. ૧ હમેશાં ખારાક લેવા તે પણ થાડે! ભૂખ કરતાં પેાતાને માફક આવે તેવાજ લે. (‘‘વૈદ્યકલ્પતરુ ’માં લખનાર ૐૉ. રમણુલાલ મણિલાલ વૈદ્ય) १४९ - नोळवेल - नोरवेल -~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નામઃ—સ. ઈશ્વરી, ગુ. નાળવેલ, મ. સાપસંદ, હિં, ઈશ્વરી મૂળ, રુદ્રજટા; ખ'. 'શરમૂળ, ગેાવા. સાપુસ. ક. ઈશ્વરભેરૂ, ઇ. લા. એરિસ્ટાલેાકીયાઇન્ડિકા, તા. શુભેર. તે ઈશ્વરછેર. મલા. ઇશ્વરમુદ્લ. વર્ણન:-આ બહુવર્ષાયુવેલ હેાળી રીતે દક્ષિણ કાંકણમાં કુદરતી થાય છે. પાન લીલાં, ડીટ તરફ પખતાં ને છેડે સાંકડાં નાગરવેલના પાનના આકારનાં થાય છે. તેમાં આડી રેખાઓ હાય છે. એ ચામાસાના ધાર વળતાં તેના જમીનમાં કંદ હાય તે કાળે છે અને વરસાદ પડતાં એક વેલરૂપે ઉગી નીકળે છે. તેની શાખા વગરની એકજ વેલ ધણેભાગે વધે છે અને તેને તેના પાનદીઠ દીટ પાસે અકેકુ નકાર ફળ થાય છે. તે નકાર ફળને ફળ ન કહેતાં તેને કદ કહીએ તે ચાલે; કેમકે તે વાવવાથી આ વૈલ ઉગી નીકળે છે. ગુજરાત-કાઢિયાવાડ અને કચ્છમાં તે કુદરતી રીતે પ્રથમ તેની ગાંઠે વાવવા પછી તે જમીનમાં કદરૂપે રસીને ચામાસું આવતાં ઉગીને વધે છે અને તે ભાદરવા આસામાં ફળ આવ્યા પછી પૂવાયુ વળતાં તેની વેલ સૂકાઇ જાય છે. તેનાં પાન, ફળ, કદ અને પચાંગ વપરાય છે. ગુણધર્મ :-ઈશ્વરી (માળવેલ) કપૂરને મળતી સુગંધમય અને બહુ કડવી હેાય છે. તે શરીરનો સર્વ ભાગમાં અસર કરનાર અમૂલ્ય ઔષધિ છે. તે કટુપૌષ્ટિક, વાતહર, ગ્રાહી, ગર્ભાશયા www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400