Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay
View full book text
________________
દુનિયાની પરવા કરા મા
૩૭e
(૮) રીત જ્ઞો મહાજાચીઠ્ળટ્ટ્રો મદ્દાવ:। વ્યપર વેંઢાગ્યે માંસમક્ષો મદ્દામૃત્તઃ || (વાલ્મીકિ રામાયણ-અરણ્યકાંડ, સ ૩૯-૩.) શરીરવાળુ’, તીક્ષ્ણ દાઢાવાળું, બળવાન, માંસભક્ષી, મેાટુ' મૃગ
જીભ હલાવતું, મેાટા અનીને તે ક્રતું હતું.
બધાજ ગુણા સિ’હ જેવા જાનવરના વર્ણવ્યા છે અને તેને મૃગ શબ્દથી સંખેાધવામાં આવ્યું છે. આવાં સેંકડા પ્રમાણેા આપી શકાય. રામચંદ્રે માંસ માટે કાઇ પ્રાણીના વધ કરેલા નહિ, અને અહીં મૃગ શબ્દના અર્થ હરણ થતે નથી; તેથી મૃગ શબ્દથી સિંહાર્દિ ખીજા' જાનવરે - ને પણ સમાવેશ કરવા જોઇએ.
(આસા–૧૯૮૫ના ‘પ્રચારક'માં લે. શ્રી પ્રિયરત્ન આ, આ કુમારઆશ્રમ, વડાદરા.)
१६७ - दुनियानी परवा करशो मा.
દુનિયાની॰
કરશો મા કાઇ કરશે મા. દુનિયાની પરવા કરશે મા. સત્ય જગ--નજરે અસત્ય ઠરશે, સત્ય તજી ઝૂઠ ગૃહશેા મા— દુનિયાની જગ ખટપટને ડહાપણ કે'શે, એવા ડા'પણમાં ડૂબશેા મા— દુનિયાની પ્રભુમાં લીન તે ગાંડા ગણારો, ગાંડા ગણાતાં ડરોા મા— નરસિ ંહ મ્હેતાને જન સૌ કે'તા, ઢેડધેર પ્રીતન કરશે! મા—— દુનિયાની મીરાંને રાણે બહુ દુ:ખ દીધું, પ્રભુભજન તાય ત્યાપ્યું ના— દુનિયાની॰ સક્રેટીસે જગશીખ ના માની, સત્ય વધો માતથી ડરતાં ના દુનિયાની॰ ખ્રીરત ઈશુ વધસ્થંભે જડાયા, છતાં સદુપદેશ છેડયા ના— દુનિયાની૰ થયા અમર એ સૌ માનવીઓ, દુનિયાની પરવા કરતાં ના—— દુનિયાની॰
(“જ્ઞાનપ્રચાર” ના એક અંકમાં લેખકઃ-શ્રી. હરમાનભાઇ વેણીભાઇ પટેલ)
१६८ - सर्वोपनिषद् में गीता ही अनुपम है.
સ્વર્ગ જિમિ લેાકન મેં સરિતા મૈં સુરસરી, સત્ય વ્રતધારિન મેં હરિશ્ચંદ્ર ભૂપ હૈ. ઋષિન મેં નારદ ત્યાં શારદ સુપડિતાં મે', બાલ બ્રહ્મચારિન મેં ભીષ્મ ભવ્ય રૂપ હૈ. ભાઈન મેં ભરત યાં મારુતિ કપિન્હ મહુ, લખન સુવીરન મેં આદશ સ્વરૂપ હૈ. સાગર મેં ક્ષીર ધનુધારન મે' પાંત્યાં હી, સર્વોપનિષદ્ મેં ગીતા હી અનૂપ હૈ. (‘કલ્યાણ'ના ગીતાંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400