Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 396
________________ ૩૮૦ શુભસંગ્રહ-ભાગ પાંચમે १६९-बाळलमनो अटकाव के ब्रह्मचर्य તમે પશ્ચિમની નકલ કરીને બાળવિવાહનો નાશ તે કરી શકશો; પરંતુ જો તમે આપણું પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમને પુનરુદ્ધાર ન કરો તે તમારા એ ફેરફારનું પરિણામ એ પણ આવી શકે કે, પશ્ચિમની નકલ કરીને આપણ નવયુવકે સામાજિક ભયની બાબતમાં નિડર બની પિતાની પાશવી પ્રવૃત્તિઓને સંતોષવા માંડશે. હું એ નથી કહી શકતો કે, આ બે અનિષ્ટોમાંથી ભારતવર્ષને માટે કયું અનિષ્ટ ભારે છે. બાળવિવાહની મનુષ્યત્વનાશક પ્રથાએ આપણુ પુરુષત્વને સંપૂર્ણ નાશ કરી આપણને સ્વતંત્રતાની ઇચ્છારહિત, રોગી અને દુર્બળ બનાવી દીધા છે. બીજી બાજુ અબાધિત અને અસંયમી સ્વાતંત્ર્ય પણ એવી જાતનાં પરિણામ ઉત્પન્ન કરી શકે છે. સ્ત્રીઓમાંથી પડદાની કર પ્રથાને જરૂર નાશ કરે, પરંતુ તેની સાથે પુરુષ અને સ્ત્રી બન્નેને સમાન એવું જે ધર્મનું બંધન છે તેને નાશ કરશો નહિ. આપણી સંસ્કૃતિનો સાર આત્મસંયમ છે. આત્મસંયમ અને બ્રહ્મચર્યથી પરિવારની સંખ્યાને મર્યાદિત કરે. પરંતુ એટલા માટે કૃત્રિમ ઉપાયો જેવા સ્વછંદી, છુપા અને વિનાશક પ્રયોગ કરશો નહિ. પ્રો, રામદેવજી-આચાર્ય, કાંગડી ગુરુકુળ. १७०-भूगर्भ की उष्णता યહ સારા સંસાર પહલે એક બહુત બડા વાયુમંડલ કે આકાર કા ઉત્પન્ન હ કર ચાર ઓર સે બીચ કી એર સિડને લગા ઔર ઇતને વેગ સે સિડને લગા કી વહ એક અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ કા ગાલા હો ગયા. ઇસી ગલે કે સૂર્ય કહતે હૈં. યહ અબ ભી કેન્દ્ર કી ઓર નિત્ય સિકુડતા જાતા હૈ. યહ ઇતને વેગ સે ભીતર કે સિકુડતા થા કિ ઇસમેં સે અનેક ગેલે ટૂટ ટૂટ કર અલગ હોને લગે. યે ગલે ભી સૂર્ય કે સમાન પ્રકાશમાન ઔર ઉષ્ણ છે; પરંતુ ક્રમશઃ ઠંડે હે ગયે. પૃથ્વી જિસ પર કિ હમ રહતે હૈ યહ ભી પહલે પહલ સૂર્ય સે ઉત્પન્ન ફુઈ સૂર્ય કે સમાન એક ઉણ ગોલા થી; પરંતુ ક્રમશઃ ઠંડી હો ગઈ. પર અબ ભી ઇસકે ભીતર બડી ગમી હૈ. યહ ગમી પ્રતિ ૧૫ ગજ પર ૧ અંશ બઢતી હૈ. ઇસ હિસાબ સે યદિ કઈ મીલ તક પૃથ્વી બની જાય તો ૧૦૦૦ અંશ તક કી ગમ ભીતર મિલ સકતી હૈ. વૈજ્ઞાનિક કા મત હૈ કી થોડી દૂર તક નીચે ખોદને સે પૃથ્વી કે ભીતર ઇતની ગમ મિલતી હૈ જિતની સે પાની ભાફ બન જાય ઔર ઉસસે બડે બડે જિન ચલાવે જ સકે. આપ જાનતે હી હૈ કિ ચાબ કોયલા મહંગા હુઆ જાતા હૈ. આશ્ચર્ય નહીં કિ કભી વૈજ્ઞાનિક લોગ કેયલે કી જગહ ભૂગર્ભ કી ગમી સે કામ લેને લગે ઔર કોઈ ઐસા યત્ન નિકાલૅ કી હમારા નિત્ય કા કાર્ય, ભોજન બનાના ઈત્યાદિ, ભી ઇસ ગમી સે ચલ જાય. ભીતર કી ગમી કા હિસાબ નિમ્નલિખિત પ્રકાર સે હૈ – ૨૪૩૦ ગજ (વાર) કે નીચે પાની ખૌલ સકતા હૈ. (ઉકળી શકે છે.) ૮૪૦૦ , , સીસા ગલ સકતા હૈ. ૨૧ મીલ , સેના ગલ જાયેગી. - ૭૧ મીલ , લોહા ગલ સકતા હૈ. ૧૦૦ મીલ પર ઐસી ગમ હૈ કિ કોઈ ઐસી વસ્તુ યા ધાતુ નહીં હૈ જૈ વહાં ગલ ન જાય. (“જ્ઞાનશક્તિ”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400