Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 380
________________ ૩૬૪ શુભસંગ્રહ-ભાગ પાંચમ शूद्रस्य सन्नतिः शौचं सेवास्वामिन्यमायया। अमंत्रयज्ञो हस्तेयं सत्यं गोविप्ररक्षणम् २४ સંતને પ્રણામ કરવા, પવિત્રતા, સ્વામીની નિષ્કપટ સેવા, મંત્ર વિના યજ્ઞ, અસ્તેય, સત્ય અને ગાય તથા સંતની રક્ષા, આ દ્રનાં લક્ષણ છે. (ઉપરનાં લક્ષણ પ્રમાણે શદ્રનામ ધરાવવા જેટલી પણ ગ્યતા પિતામાં છે કે પોતે વર્ણબાહ્ય અથવા પંચમજ છે, તે સી પિતાની મેળે વિચારી લેશે.) यस्य यल्लक्षणं प्रोक्तं पुंसो वर्णाभिव्यञ्जकम् । यदन्यत्रापि दृश्येत तत्तेनैव विनिर्दिशेत् ३५ __शमादिभिरेव ब्राह्मणादिव्यवहारो मुख्यो न जातिमात्रादित्याह यस्येति । यद्यदि वर्णान्तरेऽपि दृश्येत तद्वर्णान्तरं तेनैव लक्षणनिमित्तेनैव वर्णेन विनिर्दिशेत् । न तजातिनिमित्तेनेत्यर्थः । श्रीधरस्वामी भावार्थदीपिकायाम् । વર્ણને જણાવનારાં જે લક્ષણ કહ્યાં છે, તે લક્ષણ જે બીજા વર્ષમાં જોવામાં આવે તે એને પણ તે લક્ષણ ઉપરથી તે વર્ણને જાણ જે વર્ણમાં એ જોય તે વર્ણને નહિ. [વર્ણવ્યવસ્થા જાતિ (જન્મ) ઉપર નહિ પણ ગુણ ઉપર રચાયેલ છે. જેનામાં જેવાં લક્ષણ હોય તેવા વર્ગને તેને ગણવું જોઈએ. (તા. ૧૦-૩-૧૯૨૯ના “નવજીવન'માં લખનાર શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી) १५६-हिंदू धर्म में स्त्रियों का स्थान હિંદૂ ધર્મશાસ્ત્ર સે પતા ચલતા હૈ કિ સૃષ્ટિકતો ને સૃષ્ટિ કે આદિ મેં અપને દો સમાન ભાગે મેં પ્રકટ કિયા. એક ભાગ સે પુરુષ ઔર દૂસરે સે સ્ત્રી કી રચના હુઇ. ઇસ ઉદાહરણ સે હિંદુ ધર્મ મેં સ્ત્રીપુરુષ કે સમાન અધિકાર હોને કી બાત સ્વયં સિદ્ધ હૈ. જિસ પ્રકાર એક ફલ કી દે ફાકે એક હી સ્વભાવ ઔર એક હી ગુણ કી હોતી હૈ, ઉસી પ્રકાર બ્રહ્મ કે દ ભાગ-પુરુષ ઔર સ્ત્રી ભી સ્વભાવ, ગુણ, શક્તિ ઈત્યાદિ સબમે સમાન હૈ. ઇસ પ્રકાર હિંદુ ધર્મ મેં જે અધિકાર પુરુષ કે હૈ વહી સ્ત્રી કે ભી હુએ. પતિ ઔર પત્ની દેને એક હી વસ્તુ કે બે ભાગ હોને કે કારણ સબ પ્રકાર સમાન છે. ધાર્મિક, રાજનૈતિક, સામાજિક ઈત્યાદિ સબ કામે મેં દો કા સમાન ભાગ હૈ. વેદ ને સ્ત્રિયોં કે પુરુષ કે સાથ બરાબરી કા જે દજા દિયા હૈ વહ સંસાર કી કિસી ભી ધર્મપુસ્તક મેં નહીં મિલતા. બાઈબિલ મેં સ્ત્રી કે પુરુષ કી મનોરંજન કી સામગ્રી બતાયા હૈ ઔર ઉસકા કર્તવ્ય બતાયા હૈ, બિના કિસી ચીં-ચપડ કે પુરુષ કી અજ્ઞાઓ કા પાલન કરના. બાઈબિલ કે અનુસાર સંસાર મેં પાપ, કલેશ, મૃત્યુ ઇત્યાદિ કા આગમન સ્ત્રિય હી કે કારણ હુઆ . કુરાન કે મત મેં ભી સ્ત્રી હી પુરુષ કે પાપી હેપને કા કારણ હૈ. હિંદુ ધર્મ મેં યહ બાત નહીં હૈ. વેદ મેં એસી સ્ત્રિયોં કા નામ આયા છે જે પુરુષો સે કિસી કદર કમ નહીં થીં. કુછ લોગોં કી યહ બહુત ગલત ધારણા હૈ કિ સ્ત્રિ વેદ પઢને કી આજ્ઞા નહીં હૈ. હિંદૂ-ધર્મ કા ઇતિહાસ દેખને સે ઐસી ધારણાઓ કે કહીં ભી સ્થાન નહીં મિલ સકતા. ઋગવેદ (પ્રથમ ખંડ) કે ૧૨૬ લોક કે પહલે પહલ રોમશા નામક એક મહિલા કે હી માલુમ હુએ થે. ઇસીકે ૧૩૯ લોક લોપામુદ્રા નામી દૂસરી મહિલા ને માલુમ કિયે થે. અદિતને ઇદ્ર કે વેદ કી શિક્ષા દી થી. વિશ્વરા, શાસ્વતી, ગાર્ગી, મૈત્રેયી ઈત્યાદિ કે વેદ કા જ્ઞાન ઉસી સમય હો ગયા થા–જબ પુઓ કે. યે સબ મહિલા બ્રહ્મવાદિની કહલાતી હૈ ઔર યે સબ કષિ કી ભાંતિ હી પવિત્ર જીવન વ્યતીત કરતી થીં. યહી નહીં યે સબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400