Book Title: Shubh Sangraha Part 05
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 325
________________ લેાકસેવક સ્વ૦ ડૉ. ઠાકોરલાલ પંડયા १२३ - लोकसेवक स्व० डॉ. ठाकोरलाल पंडया ૩૦૯ “એ સ્વદેશ કાજે કે રણયજ્ઞ, પ્રાણ આહુતિ ; સજની ન ચાહુ ઉગરવાડ” ખેડા જીલ્લાના સરસવણી ગામના એક ખાલક વિદ્યાર્થીના જિગરમાં, અજ્ઞાન અને અનારાગ્યમાં સડતી પ્રજા જોઈ નિરંતર અરેરાટ રહ્યા કરતા હતા. તેના ગામમાં વસતા મુરખ્ખીએ, વડીલે। અને કાકાઈ વાર મુલાકાતે આવતા અધિકારીઓને જોઇ તેને લાગી આવતું કે આ કાઇને જનતાનાં દુ:ખાએ અસર કરી નથી. દરેક જણ પેાતાના સ્વા પૂરતું રળી કમાઇ દુનિયા તરફ આંખેા બધ કરી દેતા, એક એનાજ હૃદયમાં સંકલ્પાની જ્યેાત વધતી જતી હતી કે ખૂબ વિદ્યા મેળવવી, ભારે સામર્થ્ય મેળવવુ, મહાન વ્યક્તિ થવું; પણ એ વિદ્યા, સામર્થ્ય અને મહત્તાને જનસેવાનાંજ સાધતા બનાવવાં અને સ્વભૂમિમાં વિદ્યા તથા આરેાગ્યનાં પ્રકાશમય કિરણા ફેલાવવાં. એના મનસુબા એ એકલેાજ જાણતા. બાળક ઠાકેારલાલની મહત્ત્વાકાંક્ષાએને એ અવસ્થાએ પિછાને એવા કાઈ માનસપ્રવીણ શિક્ષકા નહેાતા, પણ તેના પિતા રણછેાડલાલ પંડયાએ પુત્રને આ જમાનામાં મળી શકે તેટલું ઉચ્ચ શિક્ષણ આપવાને વડેદરાની હાઇસ્કૂલમાં મેકલી આપ્યા. વિદ્યાર્થી અવસ્થાને એ ધે! વખત તેણે જીવનના આદર્શો પોષ્યા કર્યાં, ૧૯૦૬માં વડેદરા કૉલેજમાંથીજ મુંબાઇ યુનિવર્સિટીની ખી. એ. ની પરીક્ષા એણે પસાર કરી. એટલા વખતમાં તે તેમણે આસપાસમાં પેાતાના ચારિત્ર્યની સુવાસ ખૂબ ફેલાવી દીધી હતી; એટલે પાસ થતાંજ વડાદરા હાઇસ્કૂલમાં ૬૫ રૂપિયાના પગારથી શિક્ષક નીમાયા. શિક્ષકતરીકેના જીવનમાં તેમણે વિદ્યાર્થી એની વચ્ચે પેાતાના ચારિત્ર્યના પ્રકાશ નાખવેા શરૂ કર્યાં. તેમની સેવાપિત્ત અને કાય તત્પરતાએ મહારાજા ગાયકવાડનુ ધ્યાન ખેંચ્યું, અને એવા માણસને આગળ લીધા હાય તે વધુ યશસ્વી કાર્યો થઈ શકે એવા આશયથી તેમને રાજ્યને ખર્ચે અમેરિકા મેાકલવામાં આવ્યા. એ દેશમાં રહીને તેમણે સમાજસેવાના માર્ગો અને પદ્ધતિ જોયાં. સમાજસગઠન અને સુધારણા માટે અભાવ અને સેવાની પાકી દીક્ષા લીધી. ૧૯૧૨માં એમણે ડૅાકટરની (પી. એચ.ડી.) માનભરી પદવી મેળવી. યૂરેાપ-અમેરિકામાં અતિ વિદ્વાનને પણ ડૅાકટરનું સમેાધન કરવામાં આવે છે. એ પ્રમાણે તેએ ડૅ. પંડયા થઇને દેશ પાછા આવ્યા અને ૧૯૧૩માં વડાદરા રાજ્યમાં તેમની “નિમણુક મેલ ટ્રેનિંગ કાલેજના વાઇસ પ્રિન્સિપાલતરીકે થઇ. આ જગ્યાએથી તેમણે પોતાના જીવનના આદર્શો સિદ્ધ કરવાને પ્રયાસ શરૂ કરી દીધે!. વડેાદરામાં સેવામંડળ સ્થાપ્યું અને જનસેવાનાં કાર્યો આદર્યાં. ૧૯૧૫ની શરૂઆતમાં તે પાટણની કલેજના પ્રિન્સિપાલ નીમાયા અને તે વખતથી પાટણ સાથે તેમના સંબંધ શરૂ થયેા. તેમના જીવનની પવિત્રતા અને સ્વચ્છતાની છાપ આસપાસ એકદમ પડતી. તેમના વ્યવહારમાં પણ દેશદાઝ, લેાકસેવા અને અભાવનેા પ્રવાહ અખંડ જણાતા. તેમના તેજસ્વી ચારિત્ર્યથી પાટણના શ્રીમાને પણ તેમના તરફ માન અને નમ્રતા ખતાવતા. અધ્યાપકતરીકે પણ તેમનું કાર્યાં બહુ ઉત્તમ કાટિનું હતું. તેની સાક્ષી તેમના હાથ નીચે તાલીમ પામેલે શિક્ષકવર્ગ આજ પણ પ્રશંસાપૂર્વક આપે છે. આજના વિદ્યાથી ઉપરથી શિક્ષકના ખાજો કમી કરવે અને તેને ચારિત્ર્યના સાચા પાઠ આપવા એ તેમની શિક્ષણપદ્ધતિનાં મુખ્ય અંગ હતાં. પુરસદને બંધા વખત તે 'ડા મન ને અભ્યાસમાંજ ગાળતા. જ્યારે જ્યારે તે વ્યાખ્યાન આપતા ત્યારે ત્યારે તેમના શબ્દો હૃદયના ભાવેા સાથે નીતરતા અને શ્રોતાએ તેમાં મુગ્ધ બની રહેતા. તેમની કાર્યદક્ષતા, સમાજસેવા અને પ્રસન્નતાભર્યાં સ્વભાવથી તે નાનાંમેાટાં સૌના પ્રિય અની રહ્યા. સમાજસેવામાં જાતની પણ પરવા કર્યાં વિના એ ચેામેર ફરી વળતા. તેમને લીધે પાટણની પ્રજામાં નવું જીવન દેખાયું અને પ્રજામાં એકતા આવી. ૧૯૧૬માં પાટણમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યેા. હજારા માણસા એ પ્રાણધાતક રાગના ભાગ થવા લાગ્યા. શ્રીમાને અને સાધનસપન્ન માણસા તા ગામ છેડી નીકળી ગયા, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400