________________
૩૧
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
આગળ ખડી થાય છે. એ સ`ગઠન અસલના હિંદીઓની પદ્ધતિ ઉપર રચાવાના સંભવ છે, એમાં જરાય શંકા નથી. આજે આપણા દેશમાં જાગૃતિ આવી છે. આપણે રાષ્ટ્રતરીકે આપણા પુનરૂદ્ધાર કરવા માટે ઝ ંખીએ છીએ. આ વખતે આપણી પહેલી ફરજ એ છે કે, ભૂતકાળમાં આપણે જે ગુમાવ્યું હતું તે પાદું મેળવવુ જોઇએ. દરિયાપારના બીજા દેશોમાં આપણા અસલના ગૌરવનાં બાકી રહેલાં ચિહ્નનુ` સાચું ચિત્ર આપણે પ્રજા અગળ રજુ કરવું જોઇએ. એનાથી આપણા દેશાના લેાકાની દૃષ્ટિ વધુ વિશાળ બનશે અને એ દૃષ્ટિને જીવનમાં ઉતારવા તેઓને પ્રેરણા મળશે. સંસ્કૃતિના પ્રચારકો મોકલવાની જરૂર
વળી આ દેશામાં હજી જે હિંદીએ અને હિંદી સંસ્કૃતિથી રંગાયેલી પ્રજા વસે છે તેના સમાગમમાં આપણે આવવું જોઇએ. દાખલાતરીકે આનમ, ચંપા, બલીટાપુ, સિયામ, કાઠીઆના લેાકેા હજી પણ અસલના હિંદી રિવાજો પાળે છે અને હિંદુ દેવદેવીએની પૂજા કરે છે. એ દેશના રાજાએ રાજ્યાભિષેક વખતે બ્રાહ્મણ ધર્મ ગુરુએની મદદ લે છે. આવા સંજોગામાં આપણી એ ક્રૂજ છે કે, એ દેશોમાં દિથી સંસ્કારિતાના પ્રચારકા મેકલવા. આથી એકજ જાતના સંસ્કારવાળી પૂર્વીની પ્રજામાં આપણે એકતાને પાયા નાખી શકીશું.
હિંદની અગત્યની ફરજ
આપણી ખીજી ફરજ એ છે કે આ દેશોમાં બાકી રહેલા હિંદુ સંસ્કૃતિના અવશેષાતા આપણે જીર્ણોદ્ધાર કરવા. ક એડ આમાં આવેલુ અંગકેારવત અને જાવાનુ` મેરેાદુર, ક્રિયામાં આજે પણ અનુપમ કૃતિઓતરીકે મશહુર છે. હિંદ એને માટે જરૂર મગરૂર થઇ શકે. આ અને આવાં કેટલાંક દેવળા વગેરે યુરોપીયન સાધકા અધારાની બહાર લાવી રહ્યા છે. તેમના સાથે સહકાર કરી, આપણાં હિંદુ સ્મારકનું રક્ષણ કરવું એ આપણું પણ કર્તવ્ય છે.
આપણા અને પૂર્વના પુનરુદ્ધારના આદર્શને સેવનાર નેતાઓએ આ વાત પ્રાનમાં લીધા સિવાય ચા” તેમ નથી. હિંદી સંસ્કૃતિ થી રંગાયેલા આ પૂર્વના દેશા સાથે હિંદુ એકતા સાધી શકે તે એશિયાના સંગઠનમાં તેણે અગત્યને હિસ્સા આપ્યા ગણાશે.
(તા. ૧૭–૧૯૨૯ના ‘‘હિંદુસ્થાન”માં અંગ્રેજી ઉપરથી લેખકઃ-મણિભાઇ ગેાપાળજી દેશાઇ)
१३२ - महापुरुषों के कुछ उपदेश
—સત્યભાષણ તથા સત્ય કાર્યો સે હી મનુષ્ય નિશ્ચિત તથા સ્વતંત્ર રહ સકતા હૈ, ——જિસકા હૃદય પવિત્ર હુંતા હૈ ઉસકા ભાષણ પ્રભાવશાલી હાતા હૈ.
--દા પરસ્પર શત્રુએ કે બીચ મેં ઐસી બાત કહુ કિ યદિ વે દેનેાં કભી ફિર મિત્ર ઢા જાય' તે તુઝે અપની બાત કે લિયે ઉનકે આગે લજ્જિત ન હેાના પડે.
—કિસી વિદ્યાવિશારદ સે લાગોં ને પૂછા કિ ઉત્તમ ભાષણ કસે કહતે હૈ ? ઉત્તર દિયા કિ જિસકેા શ્રેષ્ટ તથા વિદૂર પસદ કરે. ઔર સાધારણ લેગ ઉસકે સમઝને મેં અસમથ ન રહે ——–ઉત્તમ બાત ચાહે કાઇ બચ્ચા હી બતલાય, પરંતુ ઉસકે! તુચ્છ ન સમઝ; ક્યોકિ અમૂલ્ય મેાતી ક! મૂલ્ય ઘટ નહી' જાતા, ચાહે ઉસે કિસી બચ્ચે ને હી સમુદ્ર સે નિકાલા હૈ. ——જો ભાત સત્ય કે વિપરીત પ્રતીત હોતી હૈ ઉસમેં ભય કા અંશ અવશ્ય હાતા હૈ. —દેવાનિસ કલખી નામ કે એક મહાત્મા કા કિસી ને ગાલી દી, પરંતુ ઉસને કુછ ઉત્તર ન દિયા. લેાગમાં ને પૂછા કિ આપને સહન કયેાં કર લિયા ઔર ઉસે દડ ક્યાં ન દિયા ? ઉત્તર દિયા કિ ઉસકે લિયે યહી દંડ બહુત હૈ ફ્રિ ગાલી દેતા હૈ.
—સત્ય સે બઢકર સંસાર મેં કાઇ અન્ય ધર્મ નહીં હૈ ઔર મિથ્યા ભાષણ સે બઢ કર ક્રાઈ પાપ નહીં હૈ. ઇસ લિયે સત્ય કા અર્ચન કરના મત છેડા.
---મહર્ષિ વેદવ્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com