________________
કામ માધાપર
१३७-आपणी शरम क्यारे भागे?
I LOVE
સાનના
- વ
“મને કઈ પૂછે કે, આપણને શરમાવનારી વસ્તુ ક્યી? તે હું કહું કે, મિશનનાંદવાખાનાં. મિશનના દવાખાનામાં આપણા ઉપર ઉપકાર ઘણે કર્યો છે, પણ આપણને સૂઝતું નથી કે, ૬૦૦૦ માઈલથી આવેલ માણસે સેવાવૃત્તિથી આપણા ઉપર કેટલે જમાવટ કરે છે અને કેટલે પ્રેમ ખેંચે છે. આપણે આપણું કેમ નથી કરી શકતા ? આપણુ પાસે ડોક્ટરોને ટેટો નથી.યુનિવર્સિટીમાંથી, જેમ મશીનમાંથી ટંકશાળમાં હું ના સિકકા નીકળે છે તેમ ડીગ્રીવાળા નીકળે છે, તેમને ક્યાં નાખવા તેની સૂઝ પડતી નથી. આપણા દેશના ડોકટરે કુશળ અને બાહોશ તૈયાર થયેલા છે. જે ડૉક્ટરે રાજની સેંકડે કે હજારે ફી લઈ કામ કરનારા છે તેમણે સમજવું જોઈએ કે, જો મિશનના પરદેશી માણસે હિંદુસ્થાનના જીલ્લે છેલ્લે, તાલુકે તાલુકે થાણાની જમાવટ કરે છે
તે તમારે હિંદુસમાજ તરફ, દેશ તરફ ધર્મ છે કે હજારો-લાખો કમાવાની આશા હું છોડે. હિંદુસમાજ અનાથ થઈ પડયો છે. આપણી પાસે પિસે હેય તે મફત દવા- તું
ખાનાં કાઢીએ તે નકામાં છે. પ્રાણ રેડી પ્રજાનું કલ્યાણ કરનારા માણસ નથી, ત્યાં કામ આગળ ચાલવાનું નથી.ગુજરાતમાં હું જોઉં છું કે, પરદેશથી મોટા મોટા બાહોશ છે ડોકટર–સ્ત્રીઓ પણ આવીને દુઃખી માણસની સારવાર કરે છે. જયાં ભિખારી છે ત્યાં આપણે પિરાદાર થઈને શું ? જયાં કરેડો ગુંપડીમાં વસે છે ત્યાં હવેલીઓમાં ઉંઘ કેવી રીતે આવવાની ? હું નડીઆદ, આણંદ, બોરસદ જાઉં છું ત્યારે મને કંપારી થાય છે કે, ગુજરાતના પ્રખ્યાત ડોકટરે આ ન કરી શકે ? ગુજરાતમાં એક જ દાંતને ડાકટર છે, જેણે પિતાનું સર્વરવ અર્પણ કરી પોતાને પ્રાણ ભરૂચમાં રેડ્યો છે. ભરૂચ જીલ્લા ઉપર તેણે પ્રેમની એવી જાળ પાથરી છે કે ભરૂચ તેનો પડતે બેલ ઉપાડે છે છે. જે આપણા કેળવાયેલા, પ્રવીણ, બહેશ નવજુવાને મોહ છોડી સમાજસેવામાં પડે તે આપણી શરમ ભાંગે.
**'4
"
0,
પાતા:
(સરદાર વલ્લભભાઈને નડિયાદ હિંદુ અનાથાશ્રમના મેળાવડાના ભાષણને સાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com