________________
પ્રા. અવધાનીની અદ્ભુત વૈદશક્તિ
४३ - प्रो. अवधानीनी अद्भुत यादशक्ति
સ્મરણશક્તિ ઉપર અદ્ભુત કામુ ધરાવનાર પ્રા॰ અવધાની, હમણાં મુંબઇમાં આવ્યા છે. આ સજ્જન એક ગુજરાતી ગૃહસ્થ છે અને હિંદના યુવકે સ્મરણશક્તિ કેળવી માનસિક સત્તામાં વિકાસ સાધે એવી ઈચ્છા રાખે છે.
૧૧૭
પ્ર૦ અવધાનીએ પ્રખર સ્મરણશક્તિના કેટલાક પ્રયેાગા બે-ત્રણ દિવસ અગાઉ કેટમાં મેડેઝ સ્ટ્રીટમાં એલ. રાય સાંપતની સ્વદેશી પ્રચારક ક પનીની આફિસમાં કર્યાં હતા. એ વખતે મુંબઇના ઘણા ખરા પત્રકારે ને આમત્રણ આપવામાં આવ્યું હતુ, અને કેટલાકે હાજરી આપી હતી. પ્રા॰ અવધાનીના પ્રયાગાથી સૌ હેરત પામ્યા હતા અને જ્યારે બધા ઉડ્ડયા ત્યારે દરેક પ્રેક્ષકના માંમાંથી એવાજ ઉદ્ગાર નીકળતા હતા કે, માણસની માનસિક શક્તિ કેટલી બધી હદ સુધી ખીલી શકે છે ! ખરેખર માનવબુદ્ધિના વિકાસને સીમાજ નથી.' હાર વાક્યા પ્રા॰ અવધાની એકસામટાં હાર વાયેા યાદ રાખી શકે છે. તમે કાગળ ઉપર હજાર વાયા લખા, દરેક વાક્યને નબર આપે, અને પછી તમે ફાવે તેવી રીતે આડા અવળા નખર સાથે એ વાગ્યે. એટલી જાઓ. તાં થેાડીજ વારમાં પ્રા૦ અવધાની તમને એ સઘળાં વાકયા નંબરવાર પાછાં કહી આપશે. એટલુંજ નહિ પણ અમુક નબર ઉપર કયુ' વાક્ય છે. એમ પૂછશેા તાપણુ તેને જવાબ આપી દેશે, અગર અમુક વાક્યને નબર કયા છે તેને પણ તુરત પ્રત્યુત્તર આપશે. એને ગમે તેમ સવાલે પૂછે। કે ૩૫ મું વાક્ય ખેાલેા, ૯૯ મું ખેલા, ૬૯ કહેા, ૧૭૭ મું કહેા,' તે। આ બધાના જવાબ તે ચપોચપ આપી દેશે. આ પ્રયાગ એમણે રાય સપતની ઑફિસમાં સૌની અજાયબી વચ્ચે કરી બતાવ્યેા.
શબ્દો અને પેરેગ્રાફા
પ્રા॰ અવાની અંગ્રેજી બીલકુલ જાણતા નથી, એમની માતૃભાષા ગુજરાતીજ છે. છતાં જો તમે અંગ્રેજી પેરેગ્રાફ લખી તેના પચાસ કે સે। શબ્દો આડા અવળા એટલી જાએ, ગમે તે ક્રમમાં એમને એ શબ્દો સંભળાવા તાપણુ તે એના ઉપરથી આખા પેરેગ્રાફ ગેાઠવી આપશે. અને અમુક નબરના શબ્દ કયા એમ પૂછશે તે!પણ તેને જવાબ આપશે. આ રીતે તેઓ ગમે તે ભાષાના કલાકા, પેરેગ્રાફી વગેરે કહી આપે છે.
ખીજા અનેક પ્રયોગા
આ ઉપરાંત બીજા અનેક પ્રયાગેા તેઓ કરી શકે છે, જે જોઇને આપણને એમજ થાય કે, આ માણુસ પાસે કંઇ જાદુ હેવું જોઇએ; પણ ખરૂં જોતાં જાદુ જેવું ક ંઇજ નથી. એમણે બચપણથીજ સ્મરણશક્તિને કળવી છે. તેઓ કહે છે કે, કાઇ પણ માણસ તાલીમથી આવી શક્તિ કેળવી શકે છે. યૂરોપ અને અમેરિકા
આવા માણસા આપણા હિંદુસ્થાનમાં જન્મ્યા હેાવાથી એમની કદર થતી નથી. યૂરોપ અગર અમેરિકામાં એવા ગૃહસ્થને આંગણે પૈસાની છેાળા ઉડતી હેાય અને એને માનપાન અપાતાં હાય. પ્રા૦ અવધાનીના પ્રયાગે અમે જોયા છે, અને એના માટે એછામાં ઓછું એમ કહી શકાય કે એ ખરેખર અદ્દભુત છે. એક હજાર વર્ષની તારીખા ઉપરના વાર પણ તે કહી આપે છે. તમે આજથી પહેલાંનાં પાંચસે સાતસે। કે હજાર વર્ષાં લઇ એને પૂછે કે ૧૭૯૩ ના એટાબરની પચીસમી તારીખે કયા વાર હતા, તે! તે ચટ લઇને કહી આપશે. બસે વર્ષોંનું પંચાગ લઇ તમે એને પૂછ્યાજ કરે! અને એ જવાખે। આપ્યાજ કરશે. શું યાદ રાખવું એ એમના જીવનમાં પ્રશ્ન નથી? શું ભૂલી જવું એ સવાલજ એમને આકરેા થઇ પડયા છે ? કાઇ. પણ સ્થળે જે કાંઇ પ્રયોગા કરવામાં આવે, એમને જે કાંઇ પૂછવામાં આવે, એ બધું એમને વર્ષોં સુધી યાદદાસ્તમાં એવું તેા જડાઇ જાય છે કે એને ભૂલી જવામાં ભારે મહેનત ઉઠાવવી પડેછે. (રવીવાર તા॰ ૧૪ મી જુલાઇ ૧૯૨૯ ના દૈનિક “હિંદુસ્થાન” માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com