________________
ગીતામૃતનાં ગુણગાન
૧૩૭
હાત અને માત્ર ગીતાજ રહી હૈાત તેપણુ આજાતિના ગૌરવની સ્મૃતિ સંસારમાં ચાલુ રહેત. કેમકે અત્યારે પણ આ સભ્યતા (આર્યાંનુ જ્ઞાન અને ચારિત્ર અથવા ધમ અને નીતિ) એમાં એટલી બધી સુરક્ષિત છે કે ગીતાના પ્રચાર થવે અથવા નાશ થવા આ ધર્મની વૃદ્ધિ અથવા નાશ થવા બરાબર છે. કાઇએ સાચું જ કહ્યું છે કે “ગીતાએ તેા વૈશ્વિક ધર્મરૂપી કલ્પવૃક્ષનું પાકેલું જ્ઞાનામૃતરૂપી ફળ છે.”
X
X
ગીતા' એ ધર્મ પ્રચારનું ઉત્તમ સાધન છે.
જો વિદેશામાં વૈદિક ધર્મના પ્રચાર કરવાના વિચાર હોય તેા ત્યાંના લેાકેાને પણ વાંચવા માટે એક ધ પુસ્તક આપવાની જરૂર છે. આપણે જ્યારે આપણા દેશમાંજ વેદેશના ભણનારા આટલા બધા એછા જોઇએ છીએ, તેા બીજા દેશેામાં તેને સમજનારાએની આશા રાખવી એ તેા વ્યજ છે. આ સમાજીએ કેટલીક વાર આને માટે સત્યાર્થીપ્રકાશ' રજુ કરે છે; પરંતુ તેઓ ભૂલી જાય છે કે, સત્યા પ્રકાશને ઘણાખરા ભાગ માત્ર આર્યાવર્ત નેજ માટે છે અને તે ખીજાઓને રુચિકર થાય તેમ નથી.
×
X
X
X
X
X
ખીજી તરફ ગીતાને જુએ, એમાં એક પ્રકારની ખાસ સુંદરતા અને આકણુશક્તિ દેખાઈ આવે છે. વિદેશામાં પણ એવાં ઘણાં સ્ત્રીપુરુષ મળી આવે છે, કે જેમને આખી ગીતા કંઠસ્થ હોય છે. માટે ગીતાજ એક એવુ ધમ પુસ્તક છે કે જે આ ધર્મના થઇ શકે. કેમકે આખી હિંદુજાતિ તેને પેાતાના ધ પુસ્તકતરીકે માને તથા દાર્શનિકા માને છે તેમ તેમાંજ વૈદિક જ્ઞાનને પ્રમાણભૂત પુસ્તક કહેવું એ સર્વથા ઉચિત છે.
એક મેજુદ છે.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રચારમાં ખાસ ઉપયેાગી છે; અને ઋષિમુનિએ આથી એને આ ધર્મનું
X
×
ગીતાનું મૂળ અણ કર્યાં છે ?
કેટલાક પાશ્ચાત્ય વિદ્વાના માને છે, ગીતાનું કે શિક્ષણ બહુ પવિત્ર છે અને અછલના શિક્ષણને મળતું છે તેથી ગીતા જરૂર અંજીલ ઉપરથી રચાઇ હશે. પણ આ યુક્તિ તેા કૂવામાંના દેડકાને સમુદ્રના તોફાનથી ફૂવામાં આવી પડેલી માછલી સાથે થયેલી વાતના જેવી છે. એ દેડકાએ તે માછલીને પૂછ્યું કે, સમુદ્ર કેવડેાક માટેા હાય છે? માછલીએ કહ્યું:-એ તે ખૂબ મેાટા હાય છે, પછી દેડકા પાળેા હતેા જાય ને વારવાર પૃષ્ટતા જાય કે આવડે ? આવડેા ? એમ કરતા કરતા તે કૂવાની ખીજી ભીંત સુધી જઇ પહેાંચ્યા, તેપણુ માછલીએ એમજ કહ્યું કે એથી પણ બહુ મેટા. આ સાંભળીને તે આશ્ચર્યપૂર્વક કહેવા લાગ્યા કે એ તે અસ ંભિવત છે. કેમકે સંસારમાં આથી (કૂવાથી) મેટુ કશુ હેાઈ શકેજ નહિ.
×
×
×
×
ગીત છ જેવું અદ્વિતીય પુસ્તક કાંઈ અકસ્માત્ પેદા થતું નથી. એના પહેલાં તેા ધણા કાળની જ્ઞાનેન્નતિ આવશ્યક છે. જ્યાં ઉપનિષદે અને દર્શનશાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન હયાત ન હેાય ત્યાં ‘ગીતા' જેવા ગ્રંથ રચી શકાયજ નિહ. માત્ર એક મહાભારતમાંજ ગીતાને વિસ્તારથી સમજાવનારાં દૃષ્ટાંત મળી શકે છે, નહિ કે બીજા કિસ્સા-કહાણીએામાં. ગીતાનું શિક્ષણ તા કેવળ ગંગાતટેજ સભવે, ખીજે નહિ.
X
X
X
X
X
મહાભારતની કથામાં ‘ગીતા' એ એક ઝગમગતા હીરા સમાન છે. મહાભારતના રચનાર મહર્ષિ વ્યાસ સાચેજ થઇ ગયા છે. ગીતાજ્ઞાન એ તેમની માનસિક શક્તિનું પરિણામ હાય કે શ્રીકૃષ્ણચકે અર્જુનને આ જ્ઞાનને પ્રત્યક્ષ ઉપદેશ કર્યાં હાય, એ વિષે તર્કવિતર્ક કરવા નકામા છે. કેમકે એથી ગીતાની પવિત્રતામાં કાઈપણ પ્રકારના ફેર પડતા નથી, કે જે પવિત્રતા કેવળ ગીતા
www.umaragyanbhandar.com