________________
રેડીઆના મહિમા
६१ - रेडीओनो महिमा
જે વખતે હું કારેા નામની સ્ટીમર મારફતે દક્ષિણ આફ્રિકાથી ભારતદેશમાં આવવાને નીકળ્યેા હતેા, તે વખતે મારી સાથે એક હિંદી ડૉક્ટર પશુ પ્રવાસ કરી રહ્યા હતા. સીએલસ બંદરના મુખ આગળથી ચાલતાં મેં જેયું કે, દક્ષિણ તરફ જનાર એક સ્ટીમર જેણે દૂર હતી તે અમારી સાથે વગરતારના તારવડે વાત કરવા લાગી. આ દેરડાવગરના તારના વિભાગના અમારા અધિકારીએ વહાણના ટાકટરને જણાવ્યું કે, કારગા સ્ટીમર પર એક વ્યક્તિ ભયંકર મંદવાડમાં સપડાયેલ છે. એની સાથે કાઈ ડોકટર નથી; એટલુંજ નહિ પણ એમાં કાઇ પ્રવાસી પણ નથી. આથી અમારી સ્ટીમરના ડાકટરે મદદ કરવાના નિશ્ચય કર્યાં અને એ તારદ્વારા એ સ્ટીમરના કાન સાથે સભાષણ શરૂ કર્યું. મિનિટે મિનિટ બંને તરફથી નવનવા સમાચારના વિનિમય થયા. દર્દીના રાગને જાણી લઇને એના સુલભ ઉપાય બતાવ્યા અને સંદેશ મળ્યા કે, દર્દીને એ ઉપાયથી આરામ થયા છે. જો આ સમયે રેડીએના પ્રતાપે ચાલતા વગરતારના સંદેશા ના મેાકલી શકાત તે। દૂરની એક સ્ટીમરના અસહાય દર્દીને મેાતના મુખમાંથી કેમ બચાવી શકાત ? એક વખત હુ' એક બીજી કંપનીની કારા બેટ પર ખેડા હતા. આ બેટમાં હુ. ડૉ. રવીન્દ્રનાથની સાથે જાપાનની યાત્રા કરી રહ્યો હતેા. માર્ગમાં એક ભીષણ તાક્ાન થયું અને એણે સર્વ દિશાઓને આચ્છાદિત કરી મૂકી. આ આંધીમાં આ સ્ટીમરે કેટલાએ કલાક સુધી લપડાકા ખાધા કરી. આ સમયે નાવિક ચતુર અને ધૈયવાન ન હેાત તે! એ બેટને બચાવી પણ ન શકાત. જ્યારે અમે આ તાફાનમાંથી છૂટીને એક સુરક્ષિત સ્થાનમાં આવ્યા ત્યારે મને યાદ આવ્યું કે, અમારી એટમાં દારડા વગરના તારનું યંત્ર નહતું. જો આથીએ વધારે આપત્તિ સામે ટક્કર લેવાના સમય આવત તે। અમે અમારા છૂટકારા માટે જોઇતી સહાય કેવી રીતે માગી શકત? આથી તેા આંતરરાષ્ટ્રીય નિયમ પ્રમાણે કાઈ પણ સ્ટીમર નાની હાય તાપણુ દૂર જવા માટે એમાં એવા તારની વ્યવસ્થા ના હાય તે બંદરની હદની બહાર જઇ શકતી નથી.
૧૫૭
જ્યારે હું કેપટાઉનમાં હતેા તે વખતે એક દિવસ હું ત્યાંના દવાખાનામાં એક ગરીબ હિંદી દર્દીને મળવા ગયેા હતેા. અહીં પણ મે દેરડાવગરના તારની સુંદર વ્યવસ્થા જોઇ. આ દવાખાનામાં આપરેશન કરેલા દર્દીઓને એમના ધા રૂઝાતા સુધી વામાંજ પડી રહેવું પડે છે. એમને કશુંયે કામ હેાતું નથી. મને અહીં એ જોઇને આનંદ થયા કે, એવા દર્દીઓને એક રેડીએ સેટ મળતા હતા અને તે દ્વારા તેઓ પડયા પડયા ગીત અને વાજીત્રાનું શ્રવણુ કરી આનંદ મેળવતા. તેએ આ સંગીતમાં એવા લીન થતા કે એમના ધાની પીડા પણ એ ભૂલી જતા. આવા આનંદથી દર્દીને આરામ પણ જલદી થતા.
સને ૧૯૨૩ માં હું લંડનમાં હતા. રસ્તામાં કંઇ અકસ્માત્ થવાથી એક નવયુવક લંડનની મિડલસેક્સ હાસ્પીટલમાં આવ્યા. એ કાઇ પણ ઉપાયે ખચી શકે એમ નહેતું. આ યુવક એક ગામડાને હતા. એને એકમાત્ર મા હતી. ગામડુ મેનહેડથી કેટલુંક દૂર હતું. દર્દી મરણસમયે માતાના દર્શનમાટે ઝંખતા. ડાકટર આથી વિચારમાં પડયા. એણે રેડીએ સ્ટેશને ટેલિફાન કર્યો. રેડીએ સગીતમાં રોકાયું હતું, પરંતુ એના મેનેજરે ડાક્ટરની હકીકત જાણતાંજ એ કાર્યક્રમ બંધ કરી, ડૉકટરની વિનંતિપરથી રેડીઓદ્વારા એ ગામડા સુધી સમાચાર પહેાંચાડયા અને વિનતિ કરી કે, દર્દીની મા જ્યાં રહેતી હૈાય ત્યાં કાઇ દયાળુ ગૃહસ્થે એને તરત ખબર આપવા મેાટરથી પહેાંચી જવુ. આ કરુણ પ્રસંગ સાંભળી કેટલીએ મેટરા આપેઆપ છૂટી અને એમાંની એક સૌથી વહેલી પહેાંચતાં એણે માતાને સમાચાર આપ્યા; એટલુંજ નહિ પણ મેટરદ્વારા એને દવાખાનામાં આણી મરણના સમયે પુત્રનેા મેળાપ કરાવી આપ્યા. ધન્ય છે! આપણા હાથમાં જે શક્તિ આવી છે, એને આપણે દુરૂપયાગ નજ થવા જોઇએ, નહિ તેા એજ (દીનબંધુ સી. એફ. એન્ડ્રુઝના લેખ ઉપરથી)
આ પ્રસંગેા કહેવાનું તાત્પર્ય એ છે કે, સદુપયેાગ કરીએ અને લાભ પામીએ. શક્તિને। શક્તિ મહાન અન પણ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com