________________
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
૨–સ્ટૈન્કા રાજન–ઝારશાહીના પ્રથમ શત્રુ
નરકેસરી ટૈન્કા રાજીનના જીવનના પ્રારંભના બનાવે! કાળના અનત ગર્ભમાં લુપ્ત થયા છે. એને જન્મ ક્યાં થયા, તેનાં માપિતા કાણુ હતાં, કેવાં હતાં, એ નિશ્ચયની કહેવું ધણું કઠિન છે. રૂશિયાના ઇતિહાસનાં પાનાંમાં તેની ઉજવળ ખાળલીલાનેા વૃત્તાંત તે નથી. એ ઉતિશીલ પરાક્રમી વીરના ઉદાર ચિરંતને રશિયાના રાષ્ટ્રીય જીવન સાથે લેશ પ! સૉ નથી; એમ દર્શાવવાને ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યા છે. પ્રક્ષેાભનના ગુલામ પક્ષપાત લેખકાએ, એ પ્રજાહિતૈષી નરના આદ ચરિત્રને સુવર્ણાક્ષરે લખવાને બદલે કાળુ અને કર્લી ત ચીયું છે. શક્તિશાળીની પ્રસન્નતા મેળવવાને માટે આ આદર્શ વીરના આદર્શો ચરિત્રપર કવ નાખવામાં આવ્યા છે, અને તેને ક્લુષિત આંકવામાં કઇ મા રાખવામાં આવી નથી. એ પણે ત્યાં પણ આપણા ઇતિહાસનાં પાનાં, વિદેશીઓને હાથે કે તેમની કૃપાપર ટુકડા ખાનારને હાથે શું કલંકિત થયાં નથી? મહાન રાષ્ટ્રસ સ્થાપક શિવાજીને લૂટારા, ડુગરી ઉંદરડા કે ન્યાયશીલ અને પ્રજાપ્રિય મીર કાસિમને ખડખાર કહેનાર ઇતિહાસકારોના શુ આપણે અહીં પણ ટાટા છે ?
૨૩૬
રૂશિયન વિદ્યાર્થી પોતાના દેશના ઇતિહાસનું અધ્યયન કરતા જ્યારે રામેના વંશના ઝાર એલેકઝીસના રાજતકાળ સુધી આવી પહેાંચે છે, ત્યારે ઇ. સ. ૧૬૪૫ થી ૧૬૬ માં દેશમાં ભારે ખડ થયાં હતાં, એમ તેને જાય છે. એ ખડખાર ટાળી કે દળનેા નાયક એક નાસ્તિક લૂટારા સ્ટેનીકન રાજીન હતા, એમ ઇતિહાસમાં જણાવવામાં આવે છે. આ સ્ટેન કેનનું ઘૃણાસૂચક નામ સૈન્કા હતું. એના હાથ નીચે લૂંટારૂઓની એક મેટી ટુકડી હતી. એ ટે.ળાની મદદથી સૈન્કા નિરપરાધી લેાકેા પર અત્યાચાર કરતા હતા. વસ્તીવાળાં ગામપર પે! મારી, લૂંટી લઇ તેને ઉજ્જડ કરતા હતેા. ચુપકીદીથી છુપાઇને તે ગામપર ચી જઇ લૂંટફાટ કરતે હતે. આખરે એને પકડવામાં આવ્યેા. અને તેને ઠાર શિક્ષા ફરમાવવામાં આવી. જ્યારે એને એનાં કર્માંની પૂરેપૂરી સજા મળી ગઇ ત્યારે તેને જીવતાં તેના શરીરના ટુકડેટુકડા કરી મે.સ્કામાં મારી નાખવામાં આવ્યા. અને મુખ્ય દેવળમાંથી ધર્માધ્યક્ષે એવી ધાષણા કરી કે તે નાસ્તિક, ધર્મદ્રોહી અને દેશદ્રોહી પાપી પુરુષ હતા. આજ પણ એનું નામ લેતાં રૂશિયનાનાં હૃદય ભયથી કાંપી ઉઠે છે. આ પ્રમાણે સ્ટેન્કાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર રૂશિયન બાળકાને શાળામાં શીખવવામાં આવતું હતું, અને તેની સાથે એવા પણ યત્ન કરવામાં આવતા હતા કે, સૈન્યા પ્રતિ બાળાનાં મનમાં ઘૃણા ઉત્પન્ન થાય; પણ એમ એક પવિત્ર વ્યક્તિને કાલિમા લગાડવા જતાં એવા લે.કેના હૃદયની મલિનતા તેમાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. સૂર્યની સામે ધૂળ ફેંકવા જનારને પહેલાં તે પોતાના હાથ મેલા કરવા પડે છે, એટલુંજ નિહ પણ એ ધૂળ પાછી તેનાજ માં પર આવી પડે છે અને તેનીજ આંખે એ ધૂળથી પૂરાય છે. એક માણસ ની સામે ધૂળ ઉરાડે તે તેથી કાંઈ સૂર્ય ઢંકાતા નથી; તેમ સૈન્કાના પવિત્ર જીવનપર સ્વાથી લેખકાએ ગમે તેવાં કલકા લગાડવા છતાં સત્ય વાતને તેઓ છુપાવી કે દખાવી શક્યા નથી.
સ્ટેન્ડા એક એવા અદ્ભુત ક`વીર હતા કે એના જીવનની પ્રત્યેક ધટના જાતીય જીવનની અમૂલ્ય સંપત્તિ છે. એને બડખેાર, લૂંટારા કે દેશદ્રોડી કહેવા એ સત્યને અસત્ય કે મિથ્યાપ્રલાપ કહેવા સમ!ન છે. રશિયાનાં સર્વાં બાળક એના નામનેા ઉચ્ચાર કરતાં હતાં. એથી વધારે એની લેાકપ્રિયતાનું બીજું ઉદાહરણ શું જોઇએ ? એના સમયમાં જનતા એને દેવદૂત માનતી હતી. શિયાના રાષ્ટ્રીય સ`ગીતમાં અને દેશનાં ભજનેમાં એના ગુણ ગવાતા હતા. નોકરશાહીએ કરાડે! પ્રયત્ન કર્યાં, પણ સ્વૈન્કાનું નામ લેકના હૃદયમાં કાતરાયું હતું તે રજમાત્ર પણ ભૂંસી નાખી શકાયું નહિ. સ્વેચ્છાચારિણી ઝારશાહી વિરુદ્ધ સામુહિક વિદ્રોહને પ્રથમ ઝુડા ઉડાવનાર વીર કાઝાક સ્ટેન્કાજ હતો. એ એના બાહુબળનાં પરાક્રમ હતાં. એ વીરના એક હુંકારમાત્રથી રામેનેક વંશનું રાજ્યસિંહાસન ડગમગી ઉઠયું. આવા એક વીરપુંગવતે ખડખાર, લૂંટારા કહી તેના ચિત્રને કાલિમા લગાડનાર લેખકાએ વાસ્તવિક રીતે તે પોતાનાં મુખતેજ કાળાં કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com