________________
૨૪૬
શુભસંગ્રહ-ભાગ પાંચમો જેઓને સંપૂર્ણ પૌષ્ટિક સ્નિગ્ધ ખેરાક મળતો નથી; જેઓનાં શરીર ક્ષીણ થઈ ગયાં હોય અને જેઓને બંહણ ખોરાક મેળવવાની જરૂર હોય અને તેવો ઉત્તમ ખોરાક મળવાથી જ જેઓનાં શરીર આરે રહી શકે એમ હોય, તેવા માણસોને લંઘન કરાવવામાં આવે છે તેઓ અવશ્ય ક્ષય, કૃશતા વગેરે વ્યાધિયુક્ત થયા વિના રહે નહિ. તેવા માણસોને બંધનથી લાભને બદલે ગેરલાભ જ થાય.
હિંદની ખાસ વિચારવાયોગ્ય પરિસ્થિતિ હિંદુસ્થાન સરખા દેશના બધા લોકોને બંધનને ઉપદેશ હિતાવહ થાય, એ અસંભવિત જણાય છે. ઘણાખરા લોકોને અન્ન નહિ મળવાથી રંગુની ચોખા જેવા હલકા પદાર્થો ઉપર નભવું પડતું હોવાથી પક્ષેગ, કોલેરા જેવા ભયંકર રોગોના ભાગ થઈ પડે છે, એવો મત યૂરોપીય દાકતરાનો પણ ખૂલ્લો છે. કેટલાએક શ્રીમતો અને રાજા લેકોની વાત કરવાની નથી. તેઓ ખુશીમાં આવે તેટલાં ઉપષણ એકસાથે કરે, પણ સામાન્ય વર્ગના માણસોની સ્થિતિનું નિરીક્ષણ કરતાં તેઓ માટે આ બાબત વિરુદ્ધજ જણાશે. સાધારણ માણસોના શરીરમાંના દોષોનું વૈષમ્ય થયું હોય તે તે માત્ર અને નહિ મળવાને કારણે થતા (પરાણે થતા) ઉપવાસને લીધેજ છે. એટલે હિંદમાં મોટેભાગે લંધન તો ચાલુ જ છે. તેમાં વળી વિશેષ લંઘન કરવાનો વા વાયા અને લોકવૃત્તિ તે તરફ દોડી છે તે હિંદી પ્રજાનાં દુર્દેવજ સમજવાં. આથી કરીને એમ સમજવાનું નથી કે, લંધનને ઉપયોગ કેઈએ કરવો નહિ. અવશ્ય લંઘન યોગ્ય માણ કરવું. સ્વસ્થનિરોગી માણસે પંદર પંદર દિવસે એકાદું ઉપેષણ કરવું. (અગિયારશે અગિયારશે ઉપવાસ કરવો) તો તેથી અવશ્ય ફાયદો થશે જ. પણ આ તો મેટાની પછવાડે નાના, શ્રીમંતની પછવાડે ભૂખેમરતા લોકો પણ અતિલંધન કરવા ઘસડાય તો તેને સામાન્ય જનસમાજની દુર્દશાનું ચિનજ માની શકાય; અને તેવી સામાન્ય સ્થિતિના માણસો બીજાની પછવાડે ઘસડાઈ એ પ્રમાણે કરવા જાય એટલે ગુણને બદલે અતિસંઘનથી થનારા અવગુણજ તેણે પિતા પર વારી લેવા જેવું બને.
(૧-૮-૧૯૧૨ ના ગુજરાતી” માં લેખક:-શ્રી. જીવરામ કાલીદાસ વૈદ્ય)
૨૫-ચમિમાવ
છે પૂછતાછે. •
૧-અભિભાવક કે નાતે, આપકે ઉપર એક બડી ભારી જિમેદારી હૈ. યહ આપ જાનતે ઔર તદનુકૂલ વ્યવહાર કરતે હૈ યા નહીં?
રજબાની શિક્ષા કી બનિસ્બત પ્રત્યક્ષ ઉદાહરણ કા અસર કહીં જ્યાદા પડતા હૈ, અતએવ જે બાતે અપને બાલક કે લિયે આપ ઉપયોગી સમઝતે હૈ, અથવા જિને આપ ઉસમેં લાના ચાહતે હૈં, ઉન્હેં આપ અપને આચરણ મેં ભી લાતે હૈ ?
૩-બલકે કે ચાહિયે કિ સબેરે જલદી ઉઠે ઔર આલસ્ય કે ત્યાગ શૌર સે નિવૃત્ત હે મુંહ હાથ ધ કર દતૌન-કુલ્લે સે નિબટ જાય; પર આપ ભી ઐસા હી કરતે હૈ યા નહીં ?
૪-પ્રાતઃકાલ બાલકે સે ભજન યા કે કે રૂપ મેં ઈશ્વર કા ગુણગાન કરાતે હૈ યા નહીં ? આપ સ્વયં ભી કભી ઈશ્વરારાધના કરતે હૈ?
પ-બાલકે કે વ્યાયામ કે લિયે પ્રોત્સાહન દેતે હૈ યા નહીં ? આપ ખુદ ભી વ્યાયામ કરતે હૈ? ૬-શરીર મેં તૈલ-મર્દન કે લાભ આપને બાલકોં કો સમઝાયે હૈ યા નહીં ? ૭-આજકલ કે બાજારુ તૈલ હાનિકારક હૈ યહ આપને ઉન્હેં બતાયા હૈ? ૮-ડે પાની સે નહાને કે લાભ આપને બાલક કે સમઝાયે હૈ યા નહીં ?
૯-નહાતે વક્ત શરીર કે કિસ ભાગ કે સાવધાની સે રગડના–ધો ચાહિયે, યહ કભી આપને ઉન્હેં બતાયા હૈ?
૧૦–પાની મેં તેરના સિખાયા હૈ યા નહીં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com