________________
વિજ્ઞાન અને શેાધખેાળ ९७ - विज्ञान अने शोधखोळ
મનુષ્યકૃત સૂ
વિજ્ઞાનની પ્રગતિ એટલી બધી થઇ છે કે કુદરતી બનાવા અને શક્તિઓનુ અનુકરણ સદ્ળતાથી કરી શકાય છે. સૂર્યના જેટલેા પ્રકાશ અને ગરમી પેદા કરવાની શેાધ કરવામાં આવી છે; અને એટલેથ નહિ અટકતાં, તે ગરમીવડે, જમીનમાં નહિ, પરંતુ પ્રયાગશાળામાં રાસાયણિક ખાતરવડે ખરી કે ડબામાં માટી ભરી વાવવામાં આવેલાં ખયાંમાંથી પાક ઉતારવાની ( અને તે પણ કુદરતી પાકના કરતાં અડધાથી પણ એછા સમયમાં ) શેાધેા અને સફળ પ્રયાગા થયા છે. અમેરિકાની કેલીફેનિયા યુનિવર્સિટીના ખેતીવાડી ખાતાના એ વિજ્ઞાનીઓએ ૩૦૦ કેન્ડલ પાવરની ખત્તીઓમાં “આર્ગન ” ગેસ ભરી સૂર્યના જેટલું તેજ અને ગરમી પેદા કરી પ્રયાગશાળામાંજ ખરણીઓમાં ખાતરના જેવા ગુણવાળાં રસાયણ્ણા ભર્યાં અને ત્યાંજ ધઉંનું વાવેતર કર્યુ. અને એ ઘઉંના વાવેતરમાંથી માત્ર ત્રણ મહીનામાં ઘઉંને પાક ઉતાર્યો, જ્યારે બીજી સાધારણું. જમીનમાં ઘઉંની વાવણી પછી પાકને એામાં ઓછા પાંચ મહિના લાગે.
અમેરિકાની પ્રયોગશાળાઓમાં માત્ર સૂર્યના પ્રકાશજ નહિ પણ જૂદી જૂદી ઋતુએ, ચામાસુ, ઉનાળા, શિયાળા તેમજ વાવાઝોડાં અને તાકાના પણ ઉભાં કરવાનાં સાધનો છે. ત્યાં આગળ રંગ અને વાર્નિશાનું ટકાઉપણું' જોવા માટે, એટલે કે તે કેટલાં વર્ષ સુધી કામ અ પશે તે જાણવા માટે તેને સખત ગરમી, સખત ઠંડી, સખત વર્ષા અને વાવાઝોડાંના કૃત્રિમ અખતરામાંથી પસાર કરવામાં આવે છે, અને પછી તેની ખાત્રી કરવામાં આવે છે.
X
*
વનસ્પતિમાંથી મેટર માટેનું બળતણ
ડેનિયલ હા। નામના એક અમેરિકન વિજ્ઞાનીએ પેાતાની પ્રયોગશાળામાં એવુ એક યંત્ર ખનાવ્યું છે કે જે વડે તે કેટલીક જાતની વનસ્પતિઓમાંથી મેટરમાં કામ આવે તેવું ની જાતનું પ્રવાહી બળતણ ઉત્પન્ન કરી શકે છે. આવી રીતે તેણે બળતણ ઉત્પન્ન પણ કર્યું છે અને તેને અખતરા કરતાં તેને માલમ પડયું છે કે, તે ગેસેાલીન કરતાં સારૂં કામ આપે છે; એટલુંજ નહિ પરંતુ તે એટલું બધું સસ્તું પડે છે કે એક ગેલનની કિંમત બહુ તા એક આના જેટલીજ પડવા જાય.
×
X
X
X
૨૪૯
X
X
જમીન ખેડવા માટે હાથીઓ
જમીન ખેડા માટે બળદ અને ઘેાડા વપરાયા જોયા છે, ઉપયાગ સાંભળ્યેા નથી; છતાં હાલમાં એવી ખબર મળી છે કે, પ્રદેશમાં હાથીએ મેાટી સંખ્યામાં થતા હેાવાથી, ખેતી કરવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
×
×
હુવાનાં માજા વડે ખારાક બગડતા અટકાવવાની શેાધ
યૂરેાપ-અમેરિકામાં લેાકેા ખાવા માટે પાઉં, ખીસ્કીટ અને રોટલી બજારમાં બનાવેલીજ ખાય છે. તે ખારાકીની ચીજો વધારે વખત રહે તેા બગડી જાય; એટલે એવી રીતે બગડતાં અટકાવવા માટે જે કાંઇ શેાધ કરવામાં આવે તે ઘણી અવકારદાયક લેખાય છે. અમેરિકાની સીનસીના યુનિવર્સિટીના પ્રોફેસર સ્નીકરે એવી શેાધ કરી છે, કે જે જંતુઓ રેાટલી થયા પછી તે રેટલીને બગાડી નાખે છે તે જતુએને મારી નાખવાં હાય તેા રેાટલીને રેડીઓની માફકનાં અમુક પ્રકારના હવામાંનાં મેાજા'માં મૂકવી જોઇએ. આવી રીતે જે રેટલી ઉપર પ્રયોગ કરવામાં આવ્યા હેય તે રાટલી આઠ દિવસ સુધી બગડતી નથી. દૂધ, નારંગીના રસ તેમજ બીજા ખારાકે! પણ જે જંતુઓથી બગડી જાય તે જંતુઓને પણ આવીજ રીતે નાશ કરી શકાય છે.
×
X
પરંતુ એ કામમાટે હાથીઓને આફ્રિકાના બેલ્જીઅન કાંગા હાથીઓને ઉપયેાગ અખતરા
www.umaragyanbhandar.com