________________
૨૫૪
શુભસ`ગ્રહ-ભાગ પાંચમા
માંથી આજીવિકા રળનારા હોય છે. એનાં બાળકને ઉત્તરપાષણ માટે ઉગતી અવસ્થામાંજ ખેતરે ઉપર અને કારખાનાંમાં કામે જવું પડે છે, મુડીદારા એમનું આર્થિક શાષણ કરી એવી અધમ સ્થિતિ ઉપજાવે છે કે તેમને શિક્ષણ લેવાના સમય પણ ન સાંપડે. ત્યારે શિક્ષણ 'પાદન માટે જોતાં નાણાંની વાત યાં કરવી રહી?
આનુ પ્રકટ પરિણામ શું છે ? ભવિષ્યમાન માલેકે આવી ઉંચી શિક્ષણસંસ્થાઓમાં શાષણનીતિની તાલીમ લઇને શ્રમજીવીઓને ચૂસવાનાં ષડયંત્રામાં સબળતા પૂરે છે.
આ રીતે આખીયે શિક્ષણપ્રથા વગવિગ્રહના વિકરાળ પાયાપર કૂચ કરે છે; અંકગણિતના દાખલામાં કે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતામાં ભલે શાષણનીતિની તાલીમ મુડીદાર વિદ્યાર્થીઓને ન અપાતી હૈાય, પણ બીજાં પાયપુસ્તકામાં, સામાજિક વ્યવહારાના શિક્ષણમાં, ડી મજુરીના સંબંધનુ' સંપાદન શીખવવામાં, ઔદ્યાગિક વ્યવસ્થાના જ્ઞાનદાનમાં અને વિદ્યાર્થી જીવનને પગલે પગલે, વ કેન્દ્રિત અને એકદેશીય કેળવણીજ અપાય છે.
હિંદનાં વિદ્યાપીઠામાંથી બહાર નીકળતા અર્થશાસ્ત્રીએ અને સમાજશાસ્ત્રીએની મનેાદશાપર જરા નજર નાખેા. એ સઘળા ‘શાસ્ત્રનિષ્ણાતેનું માનસ મુડીવાદના રંગેાથીજ ખરડાયલુ હાય છે. પ્રા॰ ખુશાલ શાહ ભલે ગમે તેવા સમર્થ અર્થશાસ્ત્રી કે સમાજવાદના સમજનારા હોય, પણ એના જ્ઞાનને ઉપયાગ મુડીવાદને મજબૂત કરવા તરફજ દેારાયલા રહે છે. જેમ હિંદમાં તેમ ખીજા દેશામાં પણ વિશિષ્ટ શિક્ષણ સંપાદન કરનારાએાની મનેાદશા મુડીવાદ તરફજ ઢળતી રહે છે. ઇતિહાસ અને ભૂગાળ, જીવનચરિત્રા અને આત્મકથાએ, એ બધુજ મુડીવાદની મહત્તાના સ્થાપન માટે શીખવાય છે. નૃપતિએ, સમ્રાટા, અમીરે, ઉમરાવે!, જમીનદારા અને ઉદ્યોગપતિઓને દરેક દેશના ઇતિહાસ રાષ્ટ્રના સુકાનીઓ અને સંરક્ષકા લેખવે છે. આ બધા મહાજતે ખીજાની મહેનત ઉપર લૂટારાની પેઠે મહાલતા હૈાય છે અને છતાં શાળા-મહાશાળામાં પાડવાતા ઇતિહાસગ્રંન્થેામાં એમનાં નામ અને કામ ઉપર આદર્શ પુરુષોને ઝળકતા તાજ આરે।પાય છે. સંપત્તિનું સર્જન કરનારા મહેનતુ માનવાને પડખે ઉભા રહી રણુજ ́ગ ખેલનારા અને એ રણયજ્ઞમાં જીવનની આહુતિ આપનારા વિપ્લવવાદીઓને કોઇ ઇતિહાસ પ્રાંસતા નથી. ક્યાંથી પ્રશંસે? એ શહીદેા તા અન્યાયી અધિરજનેાના કટ્ટર દુશ્મના હતા; એટલે તે કાવત્રાંખાજોમાં ખપે છે. આપણી સધળી શિક્ષણપદ્ધતિઓને આ વ લક્ષી સરવાળે છે.
આટલું જાણ્યા પછી કાણુ નહિ પાકારે કે
શિક્ષણસ સ્થાઓ એ રોાષણનીતિની તાલીમ માટે સર્જાયેલા સંચાજ છે.” (તા. ૨૩ તથા ૩૦-જૂન-૧૯૨૯ના ‘“પ્રજામિત્રકેસરી” માં લેખક -મકરકેતુ)
९९ - व्रतो अने तहेवारो तंदुरस्ती अने आत्मिक शान्ति माटे छे.
હિંદનાં વ્રત, ઉત્સવા અને તહેવારા દેખાદેખી, રૂઢિ અને શ્રદ્ધાથી પળાય છે અને ઉજવાય છે. તે બધામાં ગૂઢ તત્ત્વ અને વિજ્ઞાન છે અને બાર મહિનાના તહેવારામાં શ્રવણ મહિનાના તહેવારાનું વધારે મહત્ત્વ છે અને ધાર્મિક સ્વરૂપે વેદ સાથે સબંધ ધરાવે છે. નિત્યની સધ્યામાં અધમ સત્ર એવુ સૂચવે છે કે, પૃથ્વી વગેરે પરમેશ્વરે ઉત્પન્ન કરેલ છે. ખાર મહિનાનાં નામેા, ઋતુ વગેરે જ્યોતિષશાસ્ત્રને અનુરૂપ છે. શ્રાવણ સુદ ૧૫ ના રાજ-પૂર્ણિમાને રાજ શ્રવણ નક્ષત્ર હાય છે એટલા માટે શ્રાવણ માસ એવુ નામ આપવામાં આવ્યું છે અને પૂનેમનું નામ શ્રાવણી રાખવામાં આવ્યું છે. માણસમાં ચાર વર્ણ છે:-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શ્રાવણી તહેવાર બ્રાહ્મણેાના છે, વિજયાદશમી ક્ષાત્રયેાની છે, દિવાળી વૈશ્વેાની છે અને હાળા શ્નોની છે. મતલબ એ છે કે, શ્રાવણીમાં વેદાનુ અધ્યયન થવું જોઇએ એટલે વેદ ભણવા અને ભણાવવા જોઇએ. શ્રાવણી પૂર્ણિમાને દિવસે ઉપાકમ, રક્ષાધન અને શ્રાવણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com