________________
શુભસંગ્રહ-ભાગ પાંચમા
ઝેવિયરે વચમાં હિંદી અને મલાઈ ભાષાના ભાગ્યાતૂટયેા પિરચય કરી લીધેા. પછી તે ગાવાથી આગળ મલબાર તરફ વળ્યા. આ આખા મલબાર પ્રાંત પાર્ટુગીઝેના કબજામાં આવ્યે હતા. અહી સુદ્ધાં ઝેવિયર ઘટા વગાડતા કરવા લાગતા. કરાંઓ તેની પૂરૂં લાગી તેની રેવડી ઉડાવતા. પણ કાઈ પણ પ્રકારે શ્રોતા મળ્યા કે એનું કામ ચાલતું. પછી તે એક મેટા પથ્થર ઉપર ઉભેા રહેતા. અને લૅટિન, સ્પેનિશ, ઇટાલિયન, ફ્રેંચ વગેરે ભાષાઓને આધાર લઇને અને સાથે સાથે હાથપગના ચાળાની મદદ લને ઉપદેશ શરૂ કરતા. છેવટે તે ક્રાસ કાઢતા. એ ફ્રેંસનુ` પોતે ચુંબન લઈ લેાકેાની પાસે પણ ચુંબન લેવરાવતા. પછી તે પ્રત્યેક જણને એક એક માળા બક્ષીસ આપતા. કેવળ ચુંબન કર્યાંથી તે એકલી માળા ફેરવવાથી તમે વટલાયા એમ તે કહેતા. વટલાવવાના આ પ્રકાર સિવાય બીજો પ્રકાર વધુ પ્રભાવશાળી હતા. તે પેર્ટુગીઝ સિપાઇઓની મદદથી હિંદુનાં દેવળે તેાડી નાખતા, અદરની મૂર્તિ એના ટુકડા કરતા, એજ જગાએ પવિત્ર ઇસુનાં દેવળે. ઉભાં કરતે તે એ દેવળામાં *સપર લટકનારા ઇસુની મૂર્તિ સ્થાપતા. આવાં દેવળા તેણે કેટલાં ઉધ્વરત કર્યાં એને પત્તોજ નથી. તણા જો ધર્માન્તર કરે તેા બહુ ઉત્તમ, એવા ઉદ્દેશથી તેણે શાળાએ કાઢી ને એ શાળામાં સૈનિકાની ધાકથી છે.કરાંઓને આવવાની ફરજ પાડી. અનેક ઠેકાણે શાળાએ ઉધાડવાને કાર્યકર્તાઓની જરૂર પડવા લાગી. ઇગ્નાટસ લાયલાને લખવામાં આવ્યાથી તે આવા કાર્યકર્તાઓને આપણા ઉદ્દારને માટે મેટા ભરીને મોકલવા લાગ્યા. એમનુ મુખ્ય કેંદ્ર ગેવાની લેજ હતું. ત્યાં આગળ ઝેવિયરે ૧૨૦ હિંદુ હેાકરાંને લશ્કરી સખ્તાઇથી આણીને વટલાવ્યા ને તેમને પેાતાના જાતભાઇએને વટલાવવાનો હુકમ કર્યા. સિલેાનમાં આવેલા કદીના રાજાને તેની આસપાસ લશ્કરી અધિકારીએ ઉભા રાખીને આવીજ રીતે વટલાવવામાં આવ્યા અને તેના પ્રજાજન તેમજ અધિકારી પૈકી જેએ વટલાવાને રાજી નહિ હોય તેમની માલમત્તા જપ્ત કરવામાં આવશે એવા હુકમ કાઢયા. આવા પ્રકારની બળજબરીના ધર્માન્તરને લીધે દરરાજ હજારો લેાક ખ્રિસ્તી થવા લાગ્યા ને ઋવિયર સાહેબને બાપ્ટિમા વિધિ કરવા સારૂ દિવસ તે રાત્રિ અધુરાં જણાવા લાગ્યાં.
આ ધર્માંતર કેવળ નામનું હતું. વટલાયેલા લેાકેાને પાદરીએ ખ્રિસ્તી કહેતા એટલું જ, પણ તેમનાં પગલાં ત્યાંથી ગયા પછી તરતજ આચારવિચારથી પૂર્ણ હિંદુ એવા આ વટલાયલા લેાકેાને બ્રાહ્મણે ફરીથી પેાતાના ધમમાં લેતા. આ પ્રકાર જોઈને ઝેવિયર તથા તેના દોસ્ત અંતેાન ક્રિમિનલના પિત્તો ખસી ગયા અને તેમણે બ્રાહ્મણ્ણાના અનન્વિત છળ કરવાની શરૂઆત કરી. આ છળ મનુષ્યત્વને કલંક લગાડનારા હતા અને એ કૃત્ય પવિત્ર ઈસુખ્રિસ્તના અનુયાયી– એક ગાલમાં મારવાથી બીજો ગાલ આગળ કરવા આમ કહેનારા કરતા હતા! મા છળ અસન્ થવાથી જે લાક હજુ સુધી હિંદુ રહ્યા હતા તેમની પાસે બ્રાહ્મણાએ મદદને માટે યાચના કરી. ત્યારપછી આ પોર્ટુગીઝો વિરુદ્ધ લડાઇ થતાં એ લડાઇમાં આ તેાન ક્રિમિનલ તેમજ બીજા અનેક પેટુ ગીઝ લોક માર્યાં ગયા. આ કતલને લીધે મિશનરી લેાકેાના જુલમ કંઇક કાળ ઠંડા પડયા, પણ ક્રાન્સિસ ઝેવિયર એ ક ંઇ આવા બનાવથી ગભરાઇ જાય એવે! નહેતા. એણે વટલાયલાઓની શુદ્ધિ કરી લેનારા બ્રાહ્મણા ઉપર વેર લેવાનું નક્કી કર્યુ. એણે ગાવામાં એક ધર્મ મડળ સ્થાપ્યુ તે એ મંડળના તે પોતે અધ્યક્ષ થયા. આ મડળના હાથમાં એકજ કામ હતું. તે એ કે, જે બ્રાહ્મણ વટલાયલાએને પેાતાના ધર્મમાં પાછા લે તે ખ્રિસ્તી ધર્મના વધતા જતા પ્રસારને અડચણુ કરે, તેમને અત્યંત ભયંકર અને અમાનુષપણે સજા કરવી આ શિક્ષા કરવા સારૂ તેણે લશ્કરની મદદ માગી ને તે તેને મળી. આ નીચ ફરમાનને લીધે ઘણા બ્રહ્મણાને ફ્રાંસીને લાકડે લટકવુ પડયુ. અથવા તેમને જન્મટીપ કે હદપારી મળી અને તેમની માલમત્તાની ધૂળધાણી થઇ તે સંપત્તિ મિશનરીઓના તાબામાં ગઈ. આ પ્રકારને લીધે કેટલાક બીકણ લાક મૃત્યુની શિક્ષા ચૂકવવા સારૂ કિવા આગતી પ્રચર્ડ જ્વાળામાં જીવતાં બળી મરવા કરતાં ખ્રિસ્તી થવુ સારૂં એમ કહેવા લાગ્યા. કપટજાળ, વિધ્વંસ, ખૂન, તુરંગ ઇત્યાદિક આસુરી સાધનાવડે ઝેવિયરે હિંદુસ્થાનમાં ધપ્રસાર કર્યાં. આવી રીતે આ રાક્ષસે હિંદુસ્થાનમાં ધીંગાણું કર્યો પછી જાપા
૧૯૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com