________________
२०४
શુભસંગ્રહ-ભાગ પાંચમ આ પ્રસંગની સર્વ શિયો ઉપર એવી ઉંડી છાપ પડી કે જ્યારે સ્વામી વિવેકાનંદ તથા અન્ય શિષ્યએ મળી શ્રી રામકૃષ્ણ મીશનની સ્થાપના કરી, ત્યારે શિવભાવે જી સેવાને તેના ઉદ્દેશ્યમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું.
આ પ્રમાણે આધુનિક દુનિયાને આધ્યાત્મિકતાનો બેધપાઠ આપી શ્રી રામકૃષ્ણ પરમદેવે તા ૧૫ મી ઓગસ્ટ ઈ. સ. ૧૮૮૬ રવીવારે રાતના એક વાગે મહાસમાધિ લીધી
આધુનિક દુનિયાને પરમહંસદેવનો સંદેશે ટુંકામાં નીચે પ્રમાણે આપી શકા–“તમે મતમતાંતરો, મંદિરો અને ધાર્મિક પંથ તરફ વિશેષ લક્ષ્ય આપતા ના. આધ્યાત્મિકતા જીવનના સારરૂપ છે; માટે એને જેટલા પ્રમાણમાં વિકાસ કરી શકાય તેટલા પ્રમાણમાં મનુષ્ય વિશેષ સામર્થ્યવાન બને છે અનેં સમાજનું હિત સાધી શકે છે. બસ, એક એ આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે, અને કેદની ટીકા ન કરો: કારણ સર્વ ધર્મપંથમાં સત્યાંશ રહે છે. રહેણીકરણી:રા સાબીત કરી બતાવે કે, ધર્મનો અર્થ શબ્દ, વિધિઓ કે ધર્મગુરુઓએ બાંધેલા વ ડાએ નથી, પણ તેને અર્થ ઈશ્વરસંક્ષાત્કાર છે. સ્વાનુભવવાળાએજ ધર્મને બરાબર સમજી શકે છે. આધ્યાત્મિક શક્તિ જેણે પ્રાપ્ત કરી છે તેજ બીજામાં તેનો સંચાર કરી શકે છે, તે જ ખરા ધર્માચાર્યો થઈ શકે છે.”
શ્રીરામકણદે ગતિમાં મૂકેલાં આધ્યાત્મિક શક્તિનાં આ મેજએ સમગ્ર સૃષ્ટિને તરબોળ કરે અને સર્વત્ર શાંતિ ફેલાવો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી વિરમું છું.
(તા. ૧૩-૩-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્થાન”માં લેખક:-શ્રી. જયંતિલાલ મંગળજી ઓઝા)
પાની મેં જંતુ-કાચવી ને કહા હૈ કિ એક બુંદ પાની મેં ૨૬૦૦૦ જતું રહતે હૈ. ફલ પર જતુ-જર્મન ડાક્ટર અરીવ ને કઈ એક પ્રયોગ કર કે સિદ્ધ કિયા હૈ કિ– ૧-એક રતલ કાલી દ્રાક્ષ પર એક કરોડ દસ લાખ જંતુ રહતે હૈં. ૨-એક રતલ લીલી દ્રાક્ષ પર અસ્સી લાખ જંતુ રહતે હૈ. ૩-એક રતલ ચેરી' ફલ પર એક કરોડ વીસ લાખ જતુ રહતે હૈ.
એક ફ્રેંચ વિદ્વાન કા કહના હૈ કિ છોટે સે છેટે જંતુ ઈતને સૂમ હૈ કિ વે ડાકખાને કે આધ આનેવાલે ટિકટ પર ૨૫૦૦૦૦૦૦૦ સમા સકતે હૈ.
મકખી અડે કબ દેતી હૈ–ગરમી કે મૌસમ મેં માખી ચાર વક્ત અ3 દેતી હૈ ઔર હરવક્ત કમ સે કમ ૪૦૦ અંડે દેતી હે.
ડાંસ કે દાંત–સૂક્ષ્મદર્શક યંત્ર સે નિશ્ચય કિયા હૈ કિ ડાંસ કે ર૦-૨૨ દાંત હોતે હૈ.
સર્ષ કી જાતિ ઔર ઉસકી લંબાઈ –સર્પ કી જાંચ કરનેવાલો ને દેખ કર નિશ્ચય કિયા હૈ કિ ૭૦૦ કિમ કે સર્પ હોતે હૈ. આજ તક સબ સે લંબા સાંપ જે મેકિસકે મેં દેખા ગયા થા વહ ૩૭ ફિટ લંબા થા.
સમુદ્ર મેં નમક ક્તિના હ–એક સાહબ ને હિસાબ લગા કર બતાયા હૈ કિ સમુદ્ર મેં ઇતના નમક હૈ કિ વહ નિકાલને પર સત્તર લાખ ઘનમાઈલ મેં ફેલાયા જા સકતા હૈ ઔર ઉસકે નિકાલને પર સમુદ્ર કા પાની કુછ ભી કમ નહીં હો સકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com