________________
શુભસ’ગ્રહ-ભાગ પાંચમે
અવિવાહિત કન્યા દશ વર્ષની થતાંમાં તે તેનાં માબાપને તેની રચનામાં ઉંધ નથી આવતી. “કન્યા સમજણી થઇ છે, જમાના નાજુક છે, કળિયુગમાં મેટી ઉંમર સુધી કન્યાને કુંવારી રાખવી યોગ્ય નથી, વહુ-દીકરી ઉંમરલાયક થાય એટલે સાસરેજ સારૂં' વગેરે વા આબદાર માબાપે તે મુખેથી સદાયે સંભળાય છે. પરંતુ તેજ દીકરી જે વિધવા થઇ તે જમાનાની અસર તેના ઉપર કંઈજ થતી નથી-તેને માટે આ આબદાર માબાપાના પેટનુ પાણીયે હાલતું નથી. તેમને વિશ્વાસ છે કે, તે પ્રાર્ધ અને અટલ કમ ફળને ભાગવતી હાનીમાની એસી રહેશે. આ કેવા નીચ, નિજ, કાયર અને કસાઈપણાથી ભરેલા વિચાર છે? અને તે એવી દશામાં કે જ્યારે પિશાચી પ્રવૃત્તિના લપટ પુરુષો શિ’ગડાં વિના બળદની પેઠે તેમની આંખેામાં ધૂળ નાખીને વ્યભિચારના પાપી અભિનયેા કરતા કરી રહ્યા છે !
વિધવા તરફની આવી ઉપેક્ષાનાં પરિણામ સમાજને માટે બહુ હાનિકારક આવ્યાં છેઃ— (૧) લાખા ધરે તાળાં વસાયાં છે, કુટુમેનાં કુટુંબ પાયમાલ થયાં છે-નિર્દેશ થયાં છે; (૨) કેટલાંયે સ્ત્રી-પુરુષા ધર્મભ્રષ્ટ થને ખ્રિસ્તી કે મુસલમાન થઇ ગયાં છે; (૩) જ્ઞાતિનાં પાંચે અને મહાજનાથી અધિષ્ટત રીતે સતાવાયલાં કેટલાંયે સ્ત્રી-પુરુષા ધર્માંતે લાત મારીને વરાધીએ થઇ બેઠા છે; કેમકે આજકાલના જ્ઞાતિના આગેવાન અને પાંચે વાતવાતમાં નાતબહાર મૂકવામાં પેાતાની બહાદૂરી માને છે. જો આપ કાશી, મથુરા, અયેાધ્યા વગેરે નગરેામાં જઇને જુએ તે કેટલીયે સ્ત્રીઓ વેશ્યાએ થને પાપનાં પોટલાં બાંધી રહેલી દેખાશે. હું
૨૬
આજ દશા અસ્પૃસ્યેાની છે-બલ્કે એથીએ વધારે પતિત. સાડાછ કરેડ અસ્પૃસ્યા આપણા સમાજરૂપી શરીરમાંથી જૂદા કાપી નાખેલા અંગ જેવા પડેલા છે અને તેમના પર તેા અત્યાચારાની અવિધ થઇ રહી છે. આ સાડા છ કરોડ માનવબાલે આખા દેશમાં સમાજની એવી સેવા કરી રહ્યાં છે કે જેમના વિના આપણે ક્ષણભર પણ ચલાવી શકીએ નહિ. વરસાદની ઝડીઓમાં, ખળબળતા બપારે અને કડકડતી હીમાળી ટાઢમાં-ત્રીસે દહાડા આપણાં મળમૂત્ર માથા ઉપર ઉઠાવે છે અને તેના બદલામાં તેએ એ–ચાર પૈસા અને ઘેાડુ ઘણું એન્ડ્રુ જૂઠ્ઠું' ખાવાનું તથા ફાટેલાં ચીથરાંજ એઢવા પામે છે. આપની ઉંમર ભલેને ગમે તેટલી હાય અને અત્યજ ભલેને આપના પિતાની ઉંમરનેા હાય તાપણ તેની સાથે ગાળ વિા વાત કરવામાં તમારૂ અપમાન થઈ જાય છે. વાતવાતમાં હડધૂત કરવાથી, અપમાન કરવાથી અને હરેક રીતે હંમેશાં દબાયેલા રાખવાથી એ માનવસતાને કે જેઓ ખરું જોતાં આપણાં ભાઇબહેને છે, તેએ કૂતરાં જેવાં બની ગયાં છે. તેએ જેવી આત્મગ્લાનિ, આંતŌળા અને માનસિક કષ્ટમાં પેાતાનાં લાંબાં જીવન ગાળે છે, તેનું વનજ ન કરવું એ ઉત્તમ છે. આપને પાળેલા કૂતરા આપની સાથે ખુરશી ઉપર બેસી શકે અને થાળીમાં જમી શકે, ખાટલામાં સૂઇ શકે; પરંતુ એક અંત્યજનીશી તાકાત કે તમારા ઘરમાં આવવાનું પણ સાહસ કરે-પછી ભલેને તે આપના જેવાજ મનુષ્ય હાય અને સમાજમાં આપના જેવાજ અધિકાર ભાગવતે હાય.
આપની પવિત્રતા સાચવવા માટે જેણે પોતાનાં તન,મંન અને આત્માને સદાને માટે મેલાં કર્યાં છે; જે અત્યંત હલકી મજુરી-માત્ર નિર્વાહપૂરતું- બંને પેઢી દરપેઢીથી આપના મનુષ્યત્વને સ્થાયી રાખતા આવ્યા છે; તેના ઉપર નિષ્ઠુરતા ગુજારવી એ શું પાશકતા નથી? પશુ પૃથ્થા પાસેથી દયાની ભીખ માગનારાએ તરફથી બીજી શી આશા રખાય ? તેનુ ફળ તે પ્રત્યક્ષ મળીજ રહ્યું છે. એ વર્તાયે ચમાર કે જે આપને ઝૂકી ઝૂકીને સલામ કરતા છતાં પણ તમે સીધી રીતે વાતનહેાતા કરતા; એ મેતિયા ભ`ગી કે જેની સાથે આપ ‘સાલા’ સિવાય વાત નહેાતા કરતા; તેજ હવે મિ. ટામ્સન અને મિ. જેક થઇને અક્કડ થઇને ચાલે છે અને આપને હસતા હસતા ‘સલામ સાહેબ !” કહેવું પડે છે. એજ ચમારણેા કે જેને આપ કદીયે ઘરમાં પેસવા દેતા નહિ, તે મેમ સાહેબે બનીને ખુરસીએ ઉપર ખેડી ખેડ્ડી શિક્ષિકા થઇને ભણાવી રહી છે; અને આપની કુલીન પત્ની કે બહેન-દીકરી તેનાં ચરણામાં સાદડી ઉપર બેસીને મહામહેનતે ટકકા ખારાખડી શીખે છે. કહેા, હવે તે આપના માનની ખરાખર મરામત થઇ ગઇ તે? અને કુલીનતાની પૂંછડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com