________________
૨૩૩
સતીધર્મનો મહિમા ९२-सतीधर्मनो महिमा
ઘણા લોકોને–પુરુષોને જ નહિ પરંતુ સ્ત્રીઓને પણ-પિતાની અથવા બીજી સ્ત્રીઓ ઉપર એ છે વિશ્વાસ હોય છે અને તે એટલી હદ સુધી કે મહાત્મા ચાણકયજીએ તે એટલે સુધી લખી માયું છે કે “વિ વાલે નૈર કર્તવ્યઃ સ્ત્રy us; a[> એમાં તે શંકા જ નથી કે માણસનું પતન થાય છે ખરું, પરંતુ આ ઉદાહરણ શું કાઈ સમગ્ર જાતિને માટે યોગ્ય છે ? મને વધારે અનુભવ નથી કે હું આ વિષયમાં ખાત્રીપૂર્વક કહી શકું કે “સ્ત્રીઓ ઈચ્છે તો પોતાના સતીત્વના બળથી ઇકમાં પુરુષોને દંડ દઈ શકે તેમ છે.'' તાપણું હું એટલું કહેવાને તે તૈયાર છું કે, જે કન્યાએ તે કુસંસ્કારોની ગંધ સરખી પણ ના લાગે તો મેટા ભાગે તેઓ સાધવી અને સાચી પતિવ્રતાઓ બની શકે તેમ છે. કોઈ પણ ઉત્તમ કાર્યમાં જ્યારે માણસ લાગે છે ત્યારે પછી તો તેને પરમાત્મા પણ સહાય કરે છે. પતિવ્રતા સ્ત્રીઓની અનેક વાતો સાંભળવામાં આવે છે કે જેમાં એમ દર્શાવવામાં આવે છે કે, તેમના પતિવ્રત ધર્મના પ્રભાવથી અગ્નિ પણ ઠંડો પડી જતો. જેમકે –
એક સમયે રાજા ભોજ પ્રજની સ્થિતિ જાણવા માટે પોતાના રાજ્યમાં છુપે વેશે ફરતા હતા. એક જગાએ તેઓ જુએ છે તો એક સ્ત્રી પોતાના પતિની સેવામાં મગ્ન છે અને તેના છોકરો પાસેનાજ અગ્નિકુંડમાં પડીને હસી રહે છે. આ દશ્ય જોઈને રાજાને ભારે આશ્ચર્ય થયું. પ્રાતઃકાળે સભામાં જતાંજ રાજાએ પ્રશ્ન કર્યો કે –“તારાનáન વંશતઃ ''
અગ્નિ ચંદનના જેવો શીતળ કેમ થઈ ગયે હશે? જેટલા સભ્યો હાજર હતા તે બધા અવાક થઈ ગયા; કાળદાસમાં અનુમાનશક્તિ વિશેષ હતી. તેમણે વિચાર્યું કે, પતિવ્રતાના ભયસિવાય અગ્નિ શિતળ ન થઈ જાય, એમ વિચારીને તેમણે જવાબ આપે કે –
"सुतं पतन्तं प्रसमीक्ष्य पावके न बोधयामास पतिव्रता सा।
तदार.वत्तत् पतिभक्ति गौरवा द्रुताशनश्चंदन पंकीतलः ॥" રાજા ભોજે રેવો જોયો હતો બરાબર તેજ ઉત્તર કાળીદાસે આપો. એટલી હદ સુધી પતિવ્રતાનો યશ લાયલે હતો કે કાલિદાસે અનુમાનથીજ ઉત્તર આપી દીધો. આ વ્રત જનસમાજની સંમજણમાં તે અવશ્ય કઠિન માલમ પડે છે.
શું પ્રત્યેક સ્ત્રીને પણ આ વ્રત કઠિન માલમ પડે છે? શું પરમાત્માની સૃષ્ટિમાં કોઈ એવી પણ સ્ત્રી છે કે જે પોતાના પતિપ્રત્યે તિરસ્કારની દ્રષ્ટિથી જુએ અને પરપુરુષમાં નેહ રાખે ? બેએક ઉદાહરણ સાંભળીને મારા ચિત્તમાં એ વિચાર આવ્યો કે, મહાત્મા તુલસીદાસજીએ કહ્યું છે કે, પતિવ્રતા સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમણે પ્રત્યેકનાં લક્ષણ પણ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે –
ઉત્તમ કે બસ અસ જીય માંહી; સપનેહુ આન પુરુષ જગ નાહીં; મધ્યમ પરપતિ દેખૈ કેસે, ભ્રાતા પિતા, પુત્ર નિજ જૈસે. નિજ કુલ લાજ સમુઝિ જે રહહીં, નારી નિકૃષ્ટ સત્ય કવિ કહહીં આ તો થઈ કથા. હવે વહેવારની વાત. મને જે કંઈ યાદ છે તે લખું છું. લોકો કહ્યા કરે છે કે,
બાત્મિક બળ ઓછું હોય છે. ખાસ કરીને દષ્ટ અને મૂર્ખ લોકોને મુખેથીજ આવી વાતો નીકળે છે, કે જેમણે વીર સ્ત્રીઓની વાતોજ સાંભળી નથી. તેઓજ સ્ત્રીઓનાં હૃદયને દુર્બળ દર્શાવે છે. શું એ વાત જૂઠી છે કે, લંકામાં, વૈદેહીએ રાવણને કહ્યું હતું કે -
અધમ નિલજ લાજ નહીં તો હીં, સૂને હરિ આનેસિ શઠ મેહીં. શું આ થોડા બળનું કામ છે, કે જ્યાં લાખો રાક્ષસરાક્ષસીઓ હાજર હોય ત્યાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com