________________
જાતિઓના આત્મઘાત
૨૨૧
મોટા ભાગ મેરી કાર્યવાહીમાં વ્યતીત થયા હતા; જેણે એક વાર સમસ્ત સોંસાર ઉપર શાસન ચલાવ્યું હતું; જેને હજારા-લાખા યુદ્ધ કરવાં પડયાં હતાં; જેણે કળા-કૌશલ્યને પ્રચાર કર્યાં હતેા; અનત વાયુમંડળ, મહાન જળરાશિ, વિસ્તૃત ભૂપ્રદેશ-એ બધા ઉપર તેનું સમાન શાસન હતું. સૌદર્યાંના સ્વર્ગના વક્ષસ્થળે તેની વિશાળ અટ્ટાલિકા હતી, જ્યાહ્નાના ઉજ્જવળ પ્રકાશને તે મંદ હાસ્યથી સદા વિશેષ પ્રકાશમાન રાખતી હતી. તેના ઉપર ઉભી રહીને આ વીર જાતિ સ્વહસ્તે પરાજિત કરેલા સ'સારની સ્વચ્છ હવામાં પેાતાના ઐશ્વર્યાંનું નિરીક્ષણ કરીને કાણ જાણે શી શી વાત યાદ કરીને મસ્ત ડેાલાવતી હતી !
તેની વિશ્વવિજયી સેના હતી અને દિગ્વિગ તેમાં વ્યાપી રહેતી શક્તિ હતી. કામના પહાડ તા સામે ઉભાજ રહેતા. ઐશ્વર્યના સમુદ્ર લહેરાતા હતેા. તેની મૂછને એક વાળ પણ હાસ્ય કરતા તે સમસ્ત સંસારને તેની મર્યાદા સાચવવા અટ્ટહાસ્ય કરવું પડતું હતું અને તેની ભ્રકુટીને કાઈ પણ વાળ ઊંચા થતા તે સંસારને તેના કાપની શિક્ષા સાંભળવા શ્વાસ પકડીને ઉભા રહેવું પડતું હતું. એવી તેા આ તિ હતી, કે જે હાલ જીવનની છેલ્લી ઘડીએમાં–અશક્ત શરીર, ભગ્ન હૃદય, તેજહીન, અધિકારભ્રષ્ટ, ધૂળમાં રેાળાયલી, સ્મશાનની અપવિત્ર ભૂમિમાં એ ભૂતકાળ ઉપર નજર કરતી કહી રહી છેઃ—
‘ માલા હુતી તિહિકે સખ ફૂલ ગયે ઝરી, બાકી રહી એક ડારી !”
આ પંક્તિઓમાં રુદન છે, પરંતુ રુદન પાપના બદલા છે-ભૂલને! નહિ. આ વીર્ તિ ! સંસાર એ તે યુદ્ધનું મેદાન હતા. તે તેને પ્રમેાદ-વન માનીને સ્વચ્છંદ વિહાર કર્યો. અંતે પરરાજ્યની ધુંસરીમાં પડીને કચરાઇ ગઈ ! આ ભૂલનું નિવારણ રુદન નથી, તેનું નિવારણ તા કવ્યપાલન છે. એજ સમૃદ્ધિ, એજ સુખ-સૌરભ, એજ સ્વાતંત્ર્ય હજી આ સસારમાં છે અને જાગૃત થયેલી જાતિએ તે ભેગવી રહી છે. તે ક્યાંય ચાલ્યાં ગયાં નથી. નથી તે તે ગુલકાવલિના ફૂલની પેઠે અજગરેાથી ઘેરાયલી જમીન ઉપર કે નથી તે એ પ્રેતલેાકની ચીજ. તે તેા સુગમ સ્થાને છે. કવ્યપાલન કરવા માંડા, કામમાં મચી પડા, પરિશ્રમ કરતા પીલાઈ જાએ અને મા ભૂલી ગયા છે! તે શેાધી કાઢો. શક્તિ વીખરાઇ ગઇ છે તેના સંચય કરેા. સહાયકેા મરી ગયા છે તેમને પદા કરે. દેાડા, જીવનના ખેલ ખેલતા દેડા; તેાજ તમને કઇક મળશે !
આપણા ધ્રુવપુરુષા કે જેમણે જાતીયતાને પાયેા નાખ્યા હ્રતા તેમનું લક્ષ્ય આપણા કરતાં બહુ ઉંચુ હતું. તેમણે વસુધૈવ કુટુંવમ્' નું ધ્યેય રાખ્યું હતું. ધીમે ધીમે આપણાં હૃદયાની આકષ ણશક્તિ વિશ્વપ્રેમમાંથી ખસતી ખસતી અત્યંત કનિષ્ઠ પ્રકારના વ્યક્તિભાવ ઉપર જઇ ખેડી. આ રીતે આપણી મનેત્તિએક સર્કાચ પામતાં પામતાં સામાજિક જવાબદારી એકદમ નજ઼ભ્રષ્ટ થઇ ગઇ ! અમે તે માનતીય નિયમ–કે જેના આધાર ઉપર આપણું આંતર્ખાદ્ય સંગઠન નિર્ભર હતું–ત્યારેજ એળખ્યા કે જ્યારે મર્ષિ દયાનંદે પેાતાની ઉન્નતિમાં સંતુષ્ટ નહિ રહેવું. જો એ, પરંતુ સૌની ઉન્નતિમાં આપણી ઉન્નતિ, સમજવી જોઇએ એ મહામૂલા મંત્રની ઉચ્ચ શાષણા કરીને સમસ્ત વિશ્વપ્રત્યેનું આપણું કર્તવ્ય દર્શાવી આપ્યું.
""
ઉપરાત ગૂઢ ઘેષણા જે અા ખાધ કરે છે તેનું તાત્પ એ છે કે, સ`સારની કાઈ પણ જાતિ જો જીવવા માગતી હોય તે તેને પોતાના એકદેશીપણાને વળગી રહ્યું ચાલો નહિ. માનવસમાજ એ એક એવું સંગઠન છે કે જેને આપણે અનિવાય, પ્રાકૃત અને ઈશ્વર આદેશથી થયેલું કહી શકીએ. સામાજિક સહિતનાં કાર્યોમાં પરતત્ર રહે। 'ઋષિની આ બીજી ધાણા આ વિષય ઉપર વિશેષ પ્રકાશ નાખે છે. એજ કલ્યાણકારી સિદ્ધાંતને ઋષિએ જીવનપર્યંત એ સત્ય અનુભવેાથી પાધ્યેા કે જેના પરિણામે ભારતીય સમાજમાં યુગપલા થતા દેખાય છે. વિધવા, અસ્પૃશ્ય, ખાળા, અનાથેા, ખેડુતો અને પશુ વગેરે ઉપર જે અત્યાચારે। સમાજમાં ચાલતા હતા તેમાં આશ્ચર્યજનક વરાએ શુદ્ધિકરણ થઇ રહ્યું છે. અને એવું લાગે છે કે, જાણે સમસ્ત સસાર ઋષિના સત્ય સિદ્ધાંતને સમજ્યું છે અને તેના સ્વીકાર કરે છે.
વણુ અને આશ્રમેાનું વર્ગીકરણ જે રાષ્ટ્રીયતા અને બ્યનાં ઘોતક હતાં, તેના ઉપર પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com