________________
સરદાર વલ્લભભાઈની ચિણગારી ७८ - सरदार वल्लभभाइनी चिणगारी
૧૯૯
આવી ગમાર સરકાર મે` કાઇ જોઇ નથી, જે આટલી આટલી જમીન છેાડીને મુંબઇમાં દરિયા પૂરી નવી જમીન ખનાવવા નીકળે, અને ગુજરાતના બગીચા ભેલી નાખી સિધના રણમાં પાણી વાળી અગીચે બનાવવા માગે. આ દેવાળાં કાઢવાના રસ્તા છે. ખર્ચ વધારવા પૈસા જોઇએ. તે મેળવવાના ખીજો રસ્તા નથી. એક ખેડુતજ એવા છે કે જે મૂંગા માર ખાય છે. એને હું જાગ્રત કરવા માગું છું.
*
X
X
X
સૌ જાગ્રત થાઓ, ડરા શા માટે ? તમારી પાસે શું ગુમાવવાનુ છે? એક ભેંસ, ટુકડા જમીન અને ભાંગીતૂટી છાપરી ! રાજ તે એને ગુમાવવાનુ છે. આટલા ખેડુતેા એકઠા થઇ સગઠન કરે, તેા ડર શેને ? આપણને આપણા કર્માં પ્રમાણે રેટી મળે છે. ઈશ્વરની ઇચ્છા એવી હેય ને એ ટુકડા લઇ લે તેા લઇ જવા દો. જમીન અમારા બાપની છે. સરકારના બાપની નથી. જમીન ખાલસાની વાત પાકળ છે.
*
X
X
X
મહારાષ્ટ્રના કિસાનેતે કહું છું કે, તમે આવી શી વાતેા કરેા છે ? આવા પાગલ અને દુબળા કેમ થયા છે? શું શિવાજી મહારાજે પહાડ પર ચઢી ચઢી સ્વાધીનતા લીધેલી તે આવા ડરપેાકેાથી ? કેટલાએ તાલુકાના ખેડુતેા આવીને કહે છે કે ૩૩-૩૩ ટકા વધ્યા છે. હું કહું છું કે, તમારૂં સસ્વ જવાનું છે, જ્યાંસુધી આપસના ઝઘડા નહિ છેડા, મિથ્યાભિમાન નહિ કાઢા અને એક ખેડુતપરનું દુઃખ સૌનુ નહિ માને ત્યાંસુધી.
X
×
X
X
ચહેરા કરીને હાય તેની ચિંતા નથી, કાળજું વાઘનું રાખેા. મામલતદાર, ફાજદાર કે ચપરાસી આવે છે ને કેમ ગભરાઈ ઉઠા છે! ? તમારા પૈસામાંથી રાખેલેા તમારા ચાકર શેઠ થઇ બેઠા ! કેવા ગમાર ! જે નાકર શેઠ થઇ બેઠા હેાય તેને કાન પકડીને કાઢા, પગાર ન આપે. પણ એ કરવામાં બુદ્ધિની જરૂર છે.
X
X
×
X
બ્રાહ્મણ અબ્રાહ્મણ, હિંદુ મુસલમાન, ખેડુત શાહુકાર વચ્ચે ટટા કરાવવાની શક્તિ સરકારમાં ખૂબ છે. બીજી મેાટી શક્તિ નાની સરખી બંદુકડીની છે. ન માલમ કયા રાક્ષસે દારૂ બનાવ્યા ! મુકાબલેા કરવાનેા છે. શી રીતે થશે? બંદુકની સાથે બંદુકથી મુકાબલા કરી શકશે ? કલેકટર હુકમ કાઢે તેા લાકડી પણ છોડી દેવી પડે છે તે બંદુકથી મુકાબલે કેવી રીતે કરશે!? મુકાખલા કેવળ અહિંસાથી થઇ શકશે. એને માટે પહેલવાનના શરીરની જરૂર નથી. સરકારે એક નાની લેાદાની નળીમાં દારૂ ભર્યાં છે; એને ઉંચકવા પહેલવાનની જરૂર નહિ પડે.
( સરદાર વલ્લભભાઇના ખાનદેશના ભાષણમાંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com