________________
૧૮૧
શુભસંગ્રહ-ભાગ પાંચમા
એટલાથી રિક્કીના મનનું સમાધાન થયું નહિ. તેને રાજાના દરબારમાં પ્રવેશ જોઇતા હતા. તેથી તે ત્યાંના તકચાકરાની વધુ પડતી સ્તુતિ કરીને તેમને ઇનામે તેમજ લાંચ વગેરે આપીને ત્યાં આગળ પેસવાના પ્રયત્ન કરવા લાગ્યા. છેવટે ૧૬૦૧ માં રિક્કીની પાસે આપેાઆપ ઘંટા વાગનારૂં ને તેણે બનાવેલું ઘડિયાળ છે એવુ' સાંભળીને સમ્રાટ્ વ્હેનીએ તેને ખેલાવવા માણસ મેાકલ્યું. રિક્કીએ પણ પેાતાની આ કૃતિ રાજાને આપી અને ખીજા પણ કેટલાંક યત્રા રાજાના ચરણમાં અર્પણ કર્યાં. રાજાને તે ઘડિયાળ જેને બહુ આશ્ચર્ય થયુ' ને રિકીના ગયા પછી તે એ ઘડિયાળની સાથે પેાતાની સ્ત્રી તથા ખીજા સ્નેહીસાખતીએ સહ રમવા લાગ્યો. ધાડાજ વખતમાં ઘડિયાળ બંધ પડયું. વ્હેનલીએ વિડયાળના મૃત્યુને લીધે આંસુ પાડયાં ને રિકીને એ ઘડિયાળના મૃત્યુની ખબર પહેાંચાડી, રિકીએ કહ્યું કે “તે મરી ગઇ હશે તેાપણુ સ્વર્ગાના પુત્ર જો હુકમ કરશે તેા તે જીવતી થશે.” ઘડિયાળને એ ઘેર લઈ ગયા તે બરાબર દુરસ્ત કરીને પાછી આણી આપી. આયી તે રિક્કી બાદશાહના હૈયાના હાર બન્યા. એણે રાજાને માટે ઘડિયાળા મગાવી. આ ઘડિયાળે! ગાવેથી આવતી હતી પણ એ પ્રત્યેક ઘડિયાળની સાથે તેનાથી બમણા કિવા ત્રણગણા પાદરીએ આવીને તે ચીનની અપવિત્ર ભૂમિને પુનિત કરતા.
"
ગાવેથી મઁથિયસ ખાબા આવ્યા, તેમણે રાજાનું લક્ષ ગણિત અને રસાયણશાસ્ત્ર તરફ ખેચ્યું'. રાજા સાહેબ ખુશ થયા અને તેમણે આ બાબાને પેાતાના દરબારમાં મેન્ડારિન કર્યાં ને દરબારમાંની એક મેાટી જગા આપી. કાલેજ કાઢવા સારૂ ગામમાં એક માટુ' ધર આપ્યુ. ને એના નિભાવને અર્થે મેટુ ઉત્પન્ન પણ આપી દીધું. આ ક્રિશ્ચિયન કૅલેજ નહેાતી. તે માત્ર શાસ્ત્રજ્ઞાનની સંસ્થા હતી. એ ખ્રિસ્તી ધર્માનું જ્ઞાન આપતા, પણ બહુ સભાળીને. તેણે ચીની વિદ્યાર્થી એને પેાતાના રીતિરવાજ તથા આચારવિચાર ન છેડવા એમ કહ્યું ને તેની સાથે “ તમે બાપ્તિસ્મા લેશે। તા તમને ચૂરેપ મેકલીને મેટાશાસ્ત્રજ્ઞ બનાવી આણીશ ને ગવરની જગા '' અપાવીશ, એવી ધામે ધીમે કાનમાં વાતા કરવાની શરૂઆત કરી. રિક્કીને એ રાજ્યમાં બહુ માટે દરજ્જો પ્રાપ્ત થયા ને એ દરજ્જાના જોરપર તેણે રાજા પાસેથી ચર્ચા બાંધવાની પરવાનગી મેળવી તે ખીજે ઠેકાણે કાલેજો કઢાવરાવી. રિક્કીના માર્ગમાં અડચણા નહાતી એવી કાઇએ કલ્પના કરી લેવી નહિ. તેની એકંદર હીલચાલ ઉપરથી મુદ્ધ ભિક્ષુએનું મન તેની ખાખતમાં કલુષિત થયું તે ૧૬૦૮ ની સાલમાં કંતાનના ગવર્નર પાસે ત્યાંના એક ભિક્ષુએ એક પાદરીને ખૂબ માર મરાજ્યેા તે છેવટે એ મારચીજ તે મરણ પામ્યા. ખીજા પણ એક પાદરીપર એવાજ પ્રસંગ આવ્યા અને રિકીની વિરુદ્ધ એવુજ તાફાન ઉયુ*; પણ રિકીએ બાદશાહ સાથેની પેાતાની મૈત્રીનેા લાભ લઇને પૈકીનના ભિક્ષુ ઉપરજ એ હલ્લો ઉલટાવ્યા. રિકીએ પેાતાના આયુષ્યમાં ખ્રિસ્તી ધર્મને માટે ચીતના દરવાજો ઉધાડી આપવાનુજ ફક્ત કામ કર્યું ને એટલું કામ કરીને તે મરણ પામ્યા. તેની પાછળ બાદશાહ પણ મરણ પામ્યા અને રાજ્યકારભાર તેના છેાકરાના હાથમાં આવ્યે. એની કારકર્દમાં પરદેશી ગેરા લેાકાને ચીનમાં આવવાની બધી થઇ. નાનકીનના ગવનર તેમની પેાતાના પ્રાંતમાંથી હકાલપટ્ટી કરી અને ક્વાંગટાંગમાં પણ આ જેસુÔાના એવાજ હાલ થયા. તેમની કાલેજો બંધ પડી, દેવળે પાડી નાખવામાં આવ્યાં, તેમને તુરંગમાં નાખ્યા ને કેટલાકને તેમના નિવાસસ્થાન તરફ હાંકી મૂક્યા. આ રીતે રિક્કીએ રચેલી બધી મહેલાતા એકદમ તૂટી પડી.
પણ પછી એકદમ સમય બદલાયા. ચીન દેશપર તા`ર-દેશમાંના ખાનાની સ્વારીએ થવા લાગી. ચીની રાજાને પેાતાનુ' સંરક્ષણ જૂનાં હથિયારાવળે કરવું મુશ્કેલ થઈ પડ્યું. એથી તેને મિશનરીઓને શરણે જવાની જરૂર પડી. મિશનરીએએ રાજાની ઉપર ધપ્રસારની બાબતમાં અનેક શરતા નાખીને પાટુ ગીઝા પાસેથી તેને મદદ કરાવરાવી. પહેલી સ્વારીમાં તાતાની હાર થઇ; પરંતુ ત્યારપછીથી થયેલી સ્વારીઓમાં પેર્ટુગીઝે! સુદ્ધાં પરાભવ પામ્યા અને ચીનના રાજાને ખૈરીછેકરાંસહ આત્મહત્યા કરવાની ફરજ પડી. તાર રાજા ચીનની ગરદનપર ચઢી ખેડા. ત્યાંની વ્યવસ્થા બધી બગડી ગઈ ને રાજ્યમાં અત્યંત અંધાધુંધી જામી; પણ ચીનની સળગેલી ચિતામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com