________________
શુભસંગ્રહ-ભાગ પાંચમા
પિટર કોન્સ્ટેન્ટાઇન નામના એક પાદરી હિંદી અને સ ંસ્કૃત ભાષા ઉત્તમ શીખ્યા હતા. બ્રાહ્મણના આચાર તે એટલા ખીનચૂક પાળતે કે, તેને તમામ લેાક મહાન સાધુ કહેવા લાગ્યા. તેની કીર્તિ રાજાના કાનપર પહોંચી. એ સાધુનાં કાવ્ય ચારે તરફ પ્રસરવા લાગ્યાં. રાજ્બને જ્યારે આ બ્રહ્મર્ષિની હકીકત જાણવામાં આવી ત્યારે તેને પાતાના પ્રધાન અને મુખ્ય મંત્ર બનાવ્યા. આ પિટર સાહેબ પૂરેપૂરા બ્રાહ્મણ બન્યા. ધાડાપર એંસીને તે રૂઆબભેર કરવા જતા. પાલખીમાં એસીને પણ કરતા. તેની આગળ મસાલા બળતી અને આજુબાજુના અશ્વસ્થ સિપાઇઓ રણશિંગુ ફૂંકીને તેનુ આગમન જાહેર કરતા. તેની આ લુચ્ચાઇ ધણા દિવસ ચાલુ રહી હતી.
૧૯૮
ખીજો એક પાદરી તદ્દન હલકી જાતના લેાકામાં જઇને મળતા. તે એક વેશ્યાને ત્યાં જઈ તેના વિશ્વાસુ માણસ બન્યા. તે એ વેશ્યાની સાથે ગાવું, ખજાવવું, નાચવું ને દારૂ પીવા ઇત્યાદિ નિદ્ય બાબતે કરતે. એ વસ્યા ખ્રિસ્તી થવાને તૈયાર હતી. ખ્રિસ્તીધમ વેશ્યાવૃત્તિના તિરસ્કાર કરે છે એમ તેના જાણુમાં આવ્યું; પણ આ પાદરીએ તેને કહ્યું કે, તમે મજેથી વેશ્યાના ધંધા કરી, પણ તમારા ઉત્પન્નના કેટલાક ભાગ પવિત્ર દેવળેને આપે એટલે થયું. આવી નીચ અને નિધ રીતે આ પાદરી લેાકેા ધમાંતર કરાવતા હતા.
જાપાનમાંને આ ખ્રિસ્તીધર્માંના પ્રસાર આપણે થાડાક જોયેાજ. ત્યારપછી જાપાનમાં આ ધર્મે વિસ્તૃત પ્રમાણમાં હાથપગ પસાર્યાં ને ક્રાસની પછવાડે રાજ્ય આવે છે એ ન્યાયે આખા જાપાન ખ્રિસ્તમય થશે કે શું એવી દહેશત લાગવા માંડી, એ વખતે જાપાનમાં એકસૂત્રી સત્તા નહોતી. જાપાનના નિરનિરાળા વિભાગ અને નિરનિરાળાં ૫૦ રાજ્યેા થયાં હતાં. આ અધાધ્રુધાને લીધે ખ્રિસ્તી ધર્મને ત્યાં આગળ ચંચુપ્રવેશ કરવાનું કામ સહેલું થયુ'; પણ આ થયેલા ચંચુપ્રવેશ આગળ જતાં પ્રાણુસહિત કુવા ખેંચી કાઢવામાં આવ્યા તેજ તિહાસ આપણે જોઇએ.
જાપાનના અનેક ટુકડા થવાથી ત્યાંના રાજાએ એકબીજાને દ્વેષ કરતાં. પાડાશા દ્વેષ ખીજામાતા નાશ કરવાને હિંદુસ્થાનને એહીયાં કરનારા પાશ્ચાત્યાને ઉપયાગી થશે એવી આત્મઘાતકી કલ્પના તેમના મગજમાં આવી. આ પાશ્ચાત્યાની મદદને લાભ ખ્રિરત મિશનરીઓની મારતેજ થવા શક્ય છે એ પણ તેમને સમજાઈ ચૂયું. એથી કેટલાક જાપાની રાજાએ પાદરીઓની પાસે ગયા ને તેમની મદદ માગવા લાગ્યા. પાદરીઓને એજ જોઇતુ હતું, તેમણે જાપાનમાં પ્રવેશ કરી લીધેા. એ પૈકી કેટલાક રાજા પોતે પ્રિતી બન્યા. તેમણે પોતાની પ્રજાપર ધર્માંતરની સખ્તાઇ કરી, તેમણે આ પાદરીઓને મેટી મોટી જમીનો આપી. મુરના રાજાએ તા એક ગામજ તેમને બક્ષીસ આપી દીધું. આવી રીતે ખ્રિસ્તી પાદરીઓને આખુરાન ચરવાને મળ્યું. તેમને પોતાની શાળા-કોલેજોને માટે, સ્પિતાલેને માટે તેમજ અનાથાલયેા માટે મેટી મેટી ઇમારતા મળવા લાગી. આ સત્તા હાથમાં આવ્યાથી આ મિશતરી ખૂબ શિરજોર બન્યા. તેમની મદદમાં લશ્કર હોવાથી તે આજુબાજુના રાજાઓને સુદ્ધાં તમે ધર્માંતર કરે। હિતેા તમારાપર સ્વારી કરીશું આમ ધમકાવવા લાગ્યા. આ ધમકીનું આગળ જતાં કૃતિમાં રૂપાન્તર થયું. આ કાળા ઝબ્બાવાળા, ત્યાંના રાજા પાસે ખરેખરજ પાડોશના મુદ્દ રાજાઓપર સ્વારી કરવા લાગ્યા. અને ખ્રિરતી ધમ આખા જાપાનને વ્યાપી નાખશે કે શુ એવી ખીક લાગવા માંડી, જાપાનના આ આત્મધાતકી તે મૂખ રાજાઓને ખ્રિસ્તી ધર્મને માટે બીલકુલજ પ્રેમ નહેાતે એ ખીના લક્ષમાં રાખવી જોઇએ. પરસ્પરના ઝેરવેરે તેમના અંતઃકરણમાં વાસા કર્યો હાવાને લીધે પરદેશી મેશનરીઓને હાથમાં લઈ પેાતાના પાડાશીઓને ખંખેરવાના તેમણે નીચ ઉદ્યોગ કર્યો અને મિશનરીઓએ પણ આગળપાછળના વિચાર ન કરતાં એ આગમાં તેલ હામ્યું. આવા પ્રકારને લીધે જાપાનમાં ખૂન, મારામારીએ, બડા, યુક્તિ પ્રયુક્તિ, ક્રારસ્થાના વગેરેને જોર મળ્યું. તરવારના જોરપર મુસલમાની ધર્મ ફેલાવનારા મહમદને દેખ દેનારા ખ્રિસ્તી લેકાએ આ રક્તમય ઇતિહાસને અવશ્ય વિચાર કરવા. ત્યાંના મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મના પ્રસાર કરતી વેળા ખરા ખ્રિસ્તી ધર્મને ટાલ્લે મૂકી ખાટાજ ધ ફેલાવ્યા. જાપાની લેાકાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com