________________
به یه تی بیا بی به او هم به خامنه ای به بیه یه یه یه دی
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv••••••••• *૧૪/૧••••••
૧૪૨
શુભસંગ્રહ-ભાગ પાંચમે યુદ્ધ થયું. ઇકિ દેવતા અને વિષય દૈત્ય સમાન છે. ઇકિ હારવા લાગી. તેમણે પિતાના નેતા ચૂંટવાનો વિચાર કર્યો. પ્રથમ આંખને નેતાતરીકે ચૂંટી. આ જોઈને અસુરોએ તરતજ સુંદર સુંદર વસ્તુઓ આગળ કરી દીધી. બિચારી આંખ તે તરતજ તેમાં ફસાઈ પડી અને તેથી બધી કર્મ ક્રિયે હારી ગઈ. પછી કાનને ચૂંટયો. અસુરોએ તરતજ મધુર સ્વર અને રા શરૂ કર્યા. કાન તેમાં ફસાઈ પડયા. આથી પછી નાકને નેતૃત્વ આપ્યું તો તે પણ સુગંધીવાળા પદાર્થોમાં ફસાઈ પડયું. પછી તેમણે પ્રાણને પોતાને નેતા બનાવ્યો. પ્રાણને કોઈ સ્વાર્થ નહે છે, એટલે તે કોઈ પણ પ્રકારે અસુરના દાવમાં ફસ્યો નહિ અને દેવતાઓ વિજય પામ્યા. આ રૂપકનો સારાંશ એ છે કે, પ્રાણની પેઠે નિ:સ્વાથી થવાથીજ મનુષ્ય સંસારના યુદ્ધમાં વિજય મેળવી શકે છે. અને પ્રાણના જેવા થવું એમાં જ દેવત્વ રહેલું છે.
મહાભાતમાં પણ કર્તવ્યપાદ જ સાચા કર્મયોગ કહ્યો છે, મહાભારતમાં કર્મની મહત્તા દર્શાવતી અનેક કથાઓ મળી આવે છે. તેમાં ની એક આ પ્રમાણે છેઃ–એક નવયુવક યોગી વૃક્ષની નીચે બેઠો હતો. ઉપરથી એક પક્ષી તેના ઉપર ચરર્યું.
એ ક્રોધાયમાન થઈ તેના તરફ જોયું. તે પક્ષી બળી જઈ નીચે પડયું. એ યોગી એક દિવસ ભિક્ષા માગવા એક ઘેર ગયે. ગૃહિણી તેના રોગી પતિની સેવામાં રોકાઈ હતી તેથી ભિક્ષા લાવતાં વાર થઈ ગઈ. જયારે તે ભિક્ષા લાવી ત્યારે ચોગી કોપાયમાન થઇને તેના તરફ જેવા લાગ્યો. તે સ્ત્રીએ વિલંબનું કારણ દર્શાવી ક્ષમા માગી; પરંતુ યોગી શાંત ન થયે, એટલે તેણે કહ્યું કે, મહારાજ ! અહીં કોઈ ચકલું કે પોપટ નથી કે બળી જાય. એગી વિસ્મ પામ્ય અને તેણે તેની પાસેથી જ્ઞાન મેળવવા ઇચ્છા કરી. એ સ્ત્રીએ તેને નીચ કાર્ય કરનાર હતાં પૂર્ણ જ્ઞાની એવા કાશીમાં રહેતા શાનિકનો પત્તો આપે. તે સ્ત્રીનું કાર્ય જ તેનો સૌથી મહા! ચોગ હતો.
પતિવ્રત ધર્મ એ સ્ત્રીને માટે કર્મચાર છે, એક સ્ત્રીને માટે તો સૌથી મોટો પેગ તેને પતિવ્રત ધર્મજ છે. એ સાલિનીની કથાથી બરાબર સમજાય છે. સાવિત્રી એક રાજાની અત્યંત સુંદર અને સર્વગુણસંપન્ન કન્યા હતી. રાજાને કન્યા માટે વરની જરૂર હતી. તે પિતાની કન્યાને સાથે લઈને તેની શોધ માં નીકળે. શોધતાં શોધતાં તેઓ વનમાં રાજપિ ઘમસેનની કુટીએ જઈ પહોંચ્યા. તેમનો પુત્ર સત્યવાન ઘણે સુંદર અને સર્વ પ્રકારે ચગ્ય હતો. સાવિત્રી તેને મનથી વરી ચૂકી. જ્યારે તેઓ પાછાં આવ્યાં ત્યારે જ્યોતિષીએ કહ્યું કે, સત્યવાનમાં સધળા ગુણો હયાત છે, પરંતુ એકવર મહાદેવ છે કે તેનું આયુષ્ય માત્ર એકજ વર્ષ બાકી છે. પિતાએ સાવિત્રીને બહુ બહુ સમજી શી, પરંતુ તે પિતાના નિશ્ચયમાંથી ડગી નહિ. લગ્ન થઈ ગયાં. સાવિત્રી ઝૂંપડીમાં રહેવા લાગી. સત્યવાન હમેશાં વનમાં લાકડાં વગેરે લાવવા માટે જતા હતા. જયારે તેના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો, ત્યારે તે દિવસે સાવિત્રી તેની સાથે વનમાં ગઈ. સાંજ પડવા આવી અને સત્યવાનને તાવ ચઢ. સાવિત્રી તેને ખોળામાં લઈને બેઠી. તે બાળામાં માથું મૂકીને સૂઈ ગયો અને એ સ્થિતિમાં જ પ્રાણત્યાગ કર્યો. યમદત લેવા આવ્યા, પરંતુ સાવિત્રીનું તેજ એટલું બધું હતું કે તેઓ પાસે જ આવી શકતા નહોતા. અંતે તેઓ પાછા ફર્યા અને યમરાજ સ્વયં તેને લેવા આવ્યા. તેમની પણ સાવિત્રીની સામે જવાની હિંમત ચાલી નહિ. તેમણે દૂર રહીને સાવિત્રીને સજાવવા માંડી કે સત્યવાન મરી ગયો છે, હવે તે જીવતે થાય તેમ નથી, એટલે ખેાળામાંથી તેને દૂર કર. સાવિત્રીએ મૃત શરીરને નીચે મૂકયું. જયારે યમરાજ તેને લઈને ચાલી નીકળ્યા ત્યારે સવેત્રી તેમની પાછળ પડી. યમરાજ તેના તપથી વ્યાકુળ થઈ ગયા. તેને પાછી જવા આગ્રહ કર્યો અને કેટલાંય વરદાન આપ્યાં, પણ જ્યાં સુધી યમરાજે પોતાના પતિને વરદાનમાં આપે નહિ ત્યાં સુધી સાવિત્રીએ પીછો છોડયો નહિ. આ એક દષ્ટાંત છે, પણ તેમાં રહેલા મહત્ત્વને જાણવા-સમજવાની ખાસ જરૂર છે.
પ્રેસિડન્ટ લિંક્તનું દૃષ્ટાંત બીજા સ્થળોએ પણ આપણને કર્મનાં દૃષ્ટાંત મળી આવે છે. અબ્રહામ લિ કન એ અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com