________________
શુભસંગ્રહ-ભાગ પાંચમા
તમાકુથી લકવાની બિમારી થાય છે—તંબાકુના સેવનથી શરીરની નાડીઓ અને જ્ઞાનતંતુએ નિ`ળ થઇ જાય છે અને નાડીએ અને જ્ઞાનત ંતુની નબળાઈજ લકવાનું રૂપ લે છે.
૧૫૨
નસાની નબળાઈ—જેએ તબાકુ ખાય, પીએ કે સુધે છે તેમની વાતરન્નુ વિશેષ નિર્બંળ બની જાય છે; અને જલદી ઉત્તેજિત થવું, સહેજ પણ ભયભીત થવું, હાથનુ વ્રજવુ વગેરે દર્દો થાય છે. તંબાકુના ઉપયે!ગ પછી ઘેાડી વારે એમ લાગે છે કે, નાડીએમાં શિત આવી છે, પરંતુ સાચી વાત તેા ઉલટીજ હાય છે. તંબાકુના ઉપયેગ અકુદરતી છે અને મનુષ્યના શરીરની રચનાને બિલકુલ અનુકૂળ નથી.
તંબાકુની અસર સંતાના ઉપર પણ પડે છે—ડા, પિડેલા કહે છે કે “જે માણસ તંબાકુના વ્યસનમાં રચ્યાપચ્યા રહીને પેાતાના સ્વાસ્થ્ય અને શારીરિક તેમજ માનસિક શક્તિઓને નાશ કરવાને કમ્મર કસે છે તેના દુર્ગંણુની અસરનેા અંત તેના શરીરની સાથેજ આવતા હાય તા તા કઇ હરકત નહિ; પરંતુ તેમ થતું નથી. તબાપુના ઉપયોગના પ્રભાવ સતાના ઉપર પણ પડે છે. તમાકુના બંધાણીઓનાં સતાના રેગી પ્રકૃતિનાં, નાની ઉંમરે મરનારાં, ઠીંગણાં અને ઉન્માદરેાગવાળાં હાય છે. એજ તેમની (માતાપિતાની) તંબાકુથી મેળવેલી નિખળતા અને અસ્વસ્થતાનાં પૂરતાં પ્રમાણ છે.”
આ લેખમાં વર્ણવેલા રાગેા સિવાય બીજા પણ અનેક રાગ માનવશરીરને તંબાકુને કારણે જરિત કરે છે, તેાપણુ અમને આશા છે કે, આ નાનકડા લેખ તંબાકુનું સેવન કાઇ પણ સ્થિતિમાં ફાયદા કરનારૂં નથી એ વાતની સાખીતી આપવા સમર્થ નીવડશે. જે યુવક તંબાકુ ખાવાપીવાની ટેવ પાડતા હોય તેણે તેના દોષ જાણી લઇને સાવધાન થવુ જોઇએ.
તંબાકુના દુર્વ્યસનથી છૂટકારા મેળવવાના ઉપાય એજ છે કે, તેને એકી વખતે છેડી દે. ધીમે ધીમે છે।ડવી એ તે માત્ર મનની છેતરપિ’ડી છે અને એમ ધીમે ધીમે છૂટાવુંજ મુશ્કેલ છે. એકેસપાટે તંબાકુ છેડી દેવાથી શરીર સૂકાઇ જશે એવે ખ્યાલજ ખાટા છે. ભલે શરૂઆતમાં કદાચ થાડી તકલીફ્ અને અગવડ લાગે, પરંતુ તેથી શરીરને જરાપણ નુકસાન થવાનું નથી. જેલમાં જતાંજ કેદીઓની તખા છેડાવી દેવામાં આવે છે. તેમને કાંઇ પણ શારીરિક નુકસાન થતું નથી, પરંતુ વખત જતાં ઉલટા લાભજ થાય છે.
મહાત્મા ગાંધીજી આ બાબતમાં કહે છે કે:-બીડીના ખર્ચા પણ કંઇ સાધારણ નથી. કેટલાય માણુસાનું ખ` માસિક રૂ. ૭૫)થી પણ વધારે હાય છે. આવાં ઉદાહરણ મેં જાતે જોયેલાં છે. ભારતના ૩૨ કરોડ મનુષ્યામાંથી જો એછામાં ઓછા સાત કરાડ માણસા પણ તેના ઉપયાગ કરનારા ગણીએ અને તે દરેકનું માસિક બીડી-ખર્ચ આઠ આના ગણીએ તે દર વર્ષે ઓછામાં ઓછા ખેતાલીસ કરોડ રૂપિયાના ધૂમાડા કરવામાં આવે છે અને દિવાસળીનુ ખ` તા જૂદું. જો આટલુ દ્રવ્ય આપણા ભાઈએને, જેમને પૂરતા ખારાક પણ મળતા નથી તેમને આપવામાં આવે તે કેવું ??’
તંબાકુના બંધાણી વાચક! તમે ત’બાકુના દુર્ગુણાના વિચાર કરી તેના સકંજામાંથી છૂટવાને દૃઢ નિશ્ચય અને ખાસ પ્રયત્ન કરશે! કે ?
(‘‘ત્યાગભૂમિ’’ના અંકામાંથી શ્રીનિવાસ શર્માના લેખાને અનુવાદ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com