________________
૧૩૮
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
માંજ જણાય છે. ૧૮ મા અધ્યાયના લાક ૭૫-૭૬ માં સંજય કહે છે કે “આ પ્રમાણે મહિષ વ્યાસજીની કૃપાથી શ્રીકૃષ્ણ ભગવાનના મુખથી કહેવાતા આ ઉત્તમ યેાગ મેં સાંભળ્યા છે. એ પવિત્ર કરનારા સંવાદને હુ' જેટલેા યાદ કરૂ છુ, તેટલા હું વિશેષ આનંદમાં મસ્ત થતા જાઉં છું.’
X
X
X
X
કલ્પના કરેા કે, વ્યાસજીએ સ્વયમેવ લખીને તે શ્રીકૃષ્ણ ભગવાનનાજ મુખથી કહેવરાવવાનું યેાગ્ય ધાયું` છે; તે એ વાત તેા શ્રીકૃષ્ણચંદ્રના મહિમાને અને જ્ઞાનને માનુષી સીમાથી બહુજ આગળ વધારી દે છે કે, વ્યાસ જેવા મહિષ પણ ધર્માંના તત્ત્વજ્ઞાનના પ્રચાર શ્રીકૃષ્ણનેજ નામે કરવા ઉચિત અને આવશ્યક સમજતા હતા.
X
X
X
ખજાને છે,
ગીતા' એ શક્તિના મનુષ્યા અને જાતિએના જીવનમાં કેટલીક વાર એવે! સમય આવી પહોંચે છે કે તેને ધ અને અધર્મીની કંઈ સમજણ પડતી નથી. એવે સમયે એક મહાકઠિન અને ગૂઢ પ્રશ્ન સામેા આવી ખડા થાય છે અને બન્ને પક્ષની યુક્તિએ રજી થાય છે; પરંતુ તેનો કશો ઉકેલ દેખાતા નથી. મેાટા મેટા શૂરવીરા અને ત્યાગીએની બુદ્ધિ પણ એને પ્રસંગે ગેથુ ખાક જાય છે અને તેમને અધર્મ જ ધર્મના વેશમાં દેખાવા લાગે છે. જેને સંસાર ઉપર એટલા બધા વેરાગ્ય ઉપજ્યા હાય છે કે તેણે પેાતાનું સર્વસ્વ તજી દીધુ હેાય છે, છતાં પણ તેની ખુદ્ધિ ભયવશ થઇને અવળા વિચારેામાં ફસાઈ પડે છે. ભગવદ્ગીતામાં એવું જ્ઞાન મળી આવે છે કે જેને સારી રીતે સમજી લીધા પછી મનુષ્યમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે ધર્મ અને સારી રીતે એળખા શકે છે. આ શક્તિને અને ૧૮ મા અધ્યાયના ૭૩ મા શ્લોકમાં માન્ય રાખી છે. તેનું મન એક ગૂઢ અને કઠિન સંશયમાં પડીને અંધકારમાં ફસાયેલું હતું તેને માટે તે છેવટે કહે છે કે, “તમારી કૃપાથી મને સત્ય જ્ઞાન લાધ્યું છે, મારા મેલ દૂર થઈ ગયા છે, મારા સંશયા છિન્નભિન્ન થઈ ગયા છે, હવે હું આપના કહેવા પ્રમાણે કરીશ.''
X
X
*
X
X
શ્રીકૃષ્ણે ગીતામાં ત્રણ ભિન્ન માગેએ તે જ્ઞાન અર્જુનને દર્શાવવાને પ્રયત્ન કર્યાં છે-અર્થાત્ પહેલા ભાગ એકથી છ અધ્યાય સુધીમાં કર્માંત્યાગ અને જ્ઞાન ઉપર ગૂઢ વિચાર કરેલા છે. ખીજામાં ૭ થી ૧૨ અધ્યાય સુધીમાં બતાવેલું છે કે, આ જે અધેા દૃશ્ય સંસાર છે તે બધાનુ ખીજ-આત્મા–“હું” હ્યુ, તે મારાથી ઉત્પન્ન થાય છે અને મારાજ આશ્રય લે છે. ત્રીજા ભાગમાં ૧૩ થી ૧૮ મા અધ્યાયમાં પ્રકૃતિના ગુણ-સત્ત્વ, રજ અને તમ-બ્રહ્માંડમાં કેવી રીતે કામ કરે છે અને કવી રીતે આ બધા બાહ્ય સસાર એકજ શક્તિમાંથી ઉત્પન્ન થાય છે તે દર્શાવેલુ છે. ગીતામાં શ્રીકૃષ્ણે પહેલા તેા અર્જુનના સારથિ હોય છે, પણ પછીથી તેને જ્ઞાનના ઉપદેશ કરનારા દેખાય છે. આગળ જને કૃષ્ણ અર્જુનને બતાવે છે કે, હું મહાયોગી અને મહાજ્ઞાની છુ, ચેથા અધ્યાયમાં કહે છે કે, હું સમયે સમયે દુષ્ટને નાશ કરવા અને ધર્મની રક્ષા કરવા માટે જન્મ લઉં છું. છઠ્ઠામાં તે એટલે સુધી કહી દીધુ છે કે સ ભૂતા અને પદાર્થોના આત્માં હુંજ છું. પછી બીજા છ અધ્યાયવાળા ભાગમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે, સમસ્ત બ્રહ્માંડ મારાજ ખેલ છે. એક માણસ આવુ બધુ શી રીતે કહી શકે? એ એક મહાપ્રશ્ન છે; પણુ તેને ઉત્તર તે! સામાન્ય છે. જેમકે એકજ પુરુષ કાછના પુત્ર, કાછના પિતા, કાઇના ગુરુ, કાઇના શિષ્યએમ ભિન્નભિન્ન નામે ભિન્નભિન્ન દશાઓમાં-કહેવાય છે. એક સ્થળે બહુ સરસ વર્ણન કરેલું છે. જ્યારે એ માણસામાં વિનાકારણે મન ઉંચાં થાય છે ત્યારે તેનુ' વાસ્તવિક કારણુ એ હાય છે કે તે માણસ એ નથી હતા, પણ છ હાય છે; અને તેથીજ વિવાદને અવસર આવે છે. તેમાંથી દરેક પેાતાને કઇ ને કઈ વિશેષ માનતા હાય છે, ત્યારે બીજો વાત કરનારા વળા ક જૂદુંજ ધારતા હાય છે, અને ત્રીજ્ર વળી એમનાથી કંઈ ખૂદાજ હેાય છે; સાચી વાત તે એ છે કે, કાઈ ખીજી વસ્તુને જાણવી એ પેાતાના મનની અવસ્થા ઉપરજ આધાર રાખે છે. અજ્ઞાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com