________________
ગીતા અને કર્મમાર્ગ
૧૩૯ પુરુષ તે માત્ર શરીરને જ જોઈ શકે છે; વિચારવાન શરીરને નહિ પણ ગુણોને જુએ છે. પરંતુ જ્ઞાની શરીર અને ગુણને જવા દઈ કેવળ આત્માનું નિરૂપણ કરે છે. આ વિષે એક દષ્ટાંત આપેલું છે. એક વખત શ્રી રામચંદ્ર હનુમાનને પૂછયું કે, તમારે મારી સાથે કેવો સંબંધ છે ? હનુમાન વિચારવા લાગ્યા કે, એક જવાબ આપતાં તો મને અભિમાની કહેશે અને બીજા જવાબથી મને અજ્ઞાની કહેશે. એમ વિચારીને જવાબ આપ્યો કે - "देहव्या तु दासोऽहं जीवदृष्टया त्वदंशकः। आत्मदृष्टया त्वमेवाह इति मे निश्चि
| आत्मदृष्टया त्वमेवाह इति मे निश्चिता मतिः॥ અર્થાત હે મહારાજ ! શરીરભાવે તો હું આપને દાસ છું, જીવભાવે આપને અંશ છું અને આત્મભાવે તો આપ જે છે તેજ હું છું.”
ખ્રિસ્ત પો નાને પરમાત્માને પુત્ર કહેતા હતા. પરંતુ એક સ્થળે જણાવ્યું છે કે “હું અને મારો પિતા એક જ છીએ.”
५२-गीता अने कर्ममार्ग
કર્મવિના સર્વ કાંઈ નિરર્થક છે. કહેવાય છે કે, એક નૌકામાં ત્રણ વિદ્વાન પુરુષો જતા હતા. તેમાંથી દરેક જૂદી જૂદી વિદ્યામાં નિપુણ હતા. એક સંગીત જાણતો હતો, બીજો જ્યોતિષ અને ત્રીજો ન્યાય. સૌ પોતપોતાના ગુણની પ્રશંસા કરતા હતા. સંગીતવાળાએ બીજાઓને પ્રશ્ન પૂછ્યું કે, તમે કંઈ સંગીત જાણે છે કે નહિ? જવાબ મળ્યો:-ના. તેણે કહ્યું તમે તમારી ઉંમરનો એ ભાગ એળેજ ગુમાવી દીધા. જોતિષીએ પણ એવો જ પ્રશ્ન પૂછે, જ્યારે તેને પણ એવોજ ઉત્તર મળ્યો. એટલે તેણે કહ્યું કે, તમે અધ ઉંમર નકામી ગાળી. આ પ્રમાણે ત્રીજાએ પ્રત કર્યો અને એ જ ઉત્તર મળતાં તેણે કહ્યું કે, જે તમે ન્યાય ના લાગ્યા તે તમે જીવનના ત્રણ ભાગ ફેટ ગુમાવ્યા. એટલામાં વંટોળાઓ આવ્યો અને નૌકા ડોલવા લાગી; ખલાસી વાતો સાંભળી રહ્યો હતો. તેણે બધાને પૂછયું કે, તમે તરવાનું જાણે છે કે નહિ? બધાયે જવાબ આપે --ના. એટલે તેણે કહ્યું -
એવી દશા કેમ ની છે. જે આપણે ગીતાએ શીખવેલો નિકામ કર્મરૂપી તરવાને હુન્નર શીખીએ નહિ, તે આપણું પણ બીજું બધું નકામું થઈ જાય છે.
ત્રીજા અધ્યાયના ચોથા–પાંચમા વગેરે શરૂના લેકમાં કહ્યું છે કે, કર્મ કર્યા સિવાય કંઈ રહી શકતું જ નથી. અને કર્મ કર્યા સિવાય કોઇપણ કર્મની જાળમાંથી છૂટી પણ શકતું નથી. જનક વગેરે પણ કર્મ કરીને જ સિદ્ધિ પામ્યા છે.
જ્ઞાન અને કર્મની એક્તાથી જ ફળસિદ્ધિ થાય છે, કર્મ અને જ્ઞાન એ વિષે વિવાદ કરતાં પ્રશ્ન થાય છે કે, બન્નેમાં ઉત્તમ કોણ ? પાંચમા અધ્યાયના ચોથ-પાંચમા શ્લોકમાં જવાબ આપ્યો છે કે, જ્ઞાનયોગ અને કર્મયોગ બને વાસ્તવિક રીતે એક જ છે. મૂર્ખ તેને જૂદા જૂદા સમજે છે; સામાન્ય માન માટે કર્મ વિના એકલા જ્ઞાનમાર્ગે ચાલવું અતિ કઠિન છે.
એક રાજા ઉપર શત્રુએ હુમલો કર્યો, તેને મંત્રી શત્રુ સાથે મળી ગયો, તેને બધું રાજ
તે સ્ત્રીને છોડીને નાસવું પડયું. જો કે તેને ખબર છે કે, તેની સ્ત્રી અને મિત્રોએ તેને તજી દીધેલ છે, તોપણ તેનું હૃદય તેમનામાંજ ચોંટી રહી દુ:ખી થયા કરે છે. કમ અને જ્ઞાન : એકબીજાની અંદર ભળી જઈને ફળ આપે છે. જેમકે આંધળો લંગડાને ખભે ઉઠાવે છે ત્યારે જ વૃક્ષ ઉપરથી ફળ ફૂલ તોડીને બન્ને જણ ખાઈ શકે છે, કર્મવિનાના જ્ઞાન માટે આંધળાનું દૃષ્ટાંત છે અને જ્ઞાનવિનાનું કર્મ એ લંગડા જેવું છે.
એક પુરુષે દેવને વશ કર્યા. દેવે શરત કરી કે તમે જે કંઈ માગશો તે હું આપીશ; પરંતુ મને દરેક વખતે કંઈ ને કંઈ કામ બતાવવું પડશે, જે કામ નહિ બતાવો તે હું તમને ખાઈ જઈશ. થયું પણ તેમજ. જ્યારે તે પિતાની આવશ્યકતાઓ પૂર્ણ કરાવી ચૂક્યો ત્યારે દેવ તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com