________________
G
શુભસંગ્રહ-ભાગ પાંચમા
જૂદા પડે છે. તેનું જ્ઞાન અગાધ હાય છે, તેની સમજ સંપૂર્ણ છે, આપણે તેને કઇ સવાલ કરી શકીએજ નહિ; કારણ આટલી બધી સત્તા તેમના હાથમાં સંભવીજ શકે નહિ. આપણે આપણી તંદુરસ્તી-આપણી જીંદગી પણ કંઈ પણ સત્રાવિના આપણે તેમના હાથમાં સોંપી દઇએ છીએ. આપણને તેા ફક્ત તેમના સામું ડાચુ ફાડીને જોઈ રહેવાનુ જ છે; કારણ કે આપણે ધંધાથી અજ્ઞાન છીએ. મેકફેડન આ ભ્રમણાના નાશ કરવા માગે છે. ડાક્ટરા કાંઇ જાણતા નથી તેમ તેને ખાત્રી થાય છે. આને લઇનેજ અમેરિકન મેડીકલ એસેાસીએશન તેને ચૂપ કરી દેવા માગે છે.
આપણી મને દશા
માંદા પડતાંજ આપણું મન ડૅક્ટર તરફ વળે છે. ડૅાકટરામાંથી વિશ્વાસ છેડવા આપણે માગતાજ નથી, મનના સતે।ષ અને શાંતિને વાસ્તે ડાકટરજ છે. આવી નિળ મને દશાને લઈનેજ આમ બને છે; પરંતુ મેકફેડનના મત પ્રમાણે તમે તમારા શરીરનેજ તક આપે અને તે રાગને આપે આપ મટાડશે. આટલા માટેજ ડૉક્ટરા આ માણસને ભયંકર ગણે છે.
એકજ સિદ્ધાંત
છેલ્લાં ત્રીસ વર્ષોમાં ડાક્ટરાએ ઘણી નવી શોધેા કરી જાતીનુ' સ્થાન તેમને આપેલ છે, જ્યારે મેકફેડનના સિદ્ધાંત જેને! તેજ રહેલ છે. તેજ સાખીત કરે છે કે, પેાતાના વિચારમાં તે કેટલે મક્કમ અને આગળ વધેલા છે. બહારની અડચણા દૂર થતાં શરીર જે એક જીવંત વસ્તુ છે તેને પેાતાની મેળે પેાતાની ગાઠવણ કરી લેવાની શક્તિ છે તેમ મેકફ્રેન જણાવે છે. શરીરની કુદરતી સ્વતંત્રતામાં આડે આવતી અગવડતાઓ દૂર કરવા માટેનાજ તેના પ્રયાસે છે અને ખેારાકને તેના પાયારૂપ તે ગણે છે.
ખારાક અને ઉપવાસ
ખારાક અને ઉપવાસ, આ બે વસ્તુઓ ઉપર મેકફેડનની પતિની રચના થયેલ છે. વૈદ્યકીય વગે પ્રથમ તે! આની અવગણના કરેલી, પરંતુ અત્યારે મહાન વિજ્ઞાનીઓએ અખતરાઓથી સાખીત કર્યુ છે કે, ઉપવાસની આવશ્યકતા છે. મેકફેડનના સિદ્ધાંતને ઠેરઠેર ઉપયાગ થાય છે. ખારાક વધારે લેવાતાં શરીરની બધી શક્તિએ તેને પચાવવામાં રાકાઇ જાય છે; માટે જ્યારે ઓછા ખારાક લેવાય છે ત્યારે આ શક્તિને શરીર સુધારવા માટે અવકાશ રહે છે. અત્યારે જે સામાન્ય ટેવ છે તેના કરતાં ધણા ઓછા ખેારાકની જરૂર છે. ખારાક શરીરને નુકસાનકર્તા ન હાતાં સાદા હેવાની આવશ્યકતા વિશેષ છે; અને એટલું તેા ચાક્કસ છે કે, ચેાડુ' ખાવાથી તેમજ વ્યાજખી ખેારાક લેવાથી મંદવાડમાંથી બચી શકાશે અને શરીર અસલ સ્થિતિપર આવી શકશે. કાંઇ ગડખડાટ થતાં ઉપવાસ કરે!. શરદી પણ ઉપવાસથી મટી જાય છે. પ્રથમ તે! આને હાંસીપાત્ર ગણવામાં આવેલ, પરંતુ ૨૪ કલાકના ઉપવાસથી શરદી મટાડી શકાય છે તેમ મેકફ્રેડને બતાવી આપેલું છે.
એક દૃષ્ટાંત
શિકાગા યુનિવર્સિટીમાં એક માણસે એક જંતુ જેની જીંદગી ફક્ત ૨૪ કલાકનીજ હોય છે તેના ઉપર ઉપવાસના અખતરા અજમાવેલે કેટલાંક આવાં જીવડાંઓને તેણે ખેારાકવિનાનાં પૂરી રાખ્યાં હતાં. નવાઈ તે! એ હતી કે, આથી આ જીવડાંએ ૧૫ દિવસ જીવ્યાં. સાધારણ રીતે ખારાક લેતાં તેઓ ૨૪ કલાકમાં મરી જતાં-વગરખારાકે તેએની જીંદગી ૧૫ દિવસની થઇ. આવીજ રીતે મનુષ્ય જો ખારાકના સિદ્ધાંત સમજી જાય તા પેાતાની જીંદગી બચાવી શકે. મેકફેડન જણાવે છે કે, ઉપવાસમાંજ તેને કાયમની યુવાનીનું રહસ્ય રહેલું જણાયેલ છે. ખારાવિના માણસ મરતા નથી.
એકદમ ભૂખમરા વેઠવા તે મૂખ ભરેલું છે, પરંતુ ઘેાડા વખત પહેલાં જેમ લેાકા માનતા કે, એ કે ત્રણ દિવસ ખારાક ન લેવાથી માણસ મરી જાય છે, તેવું કંઈ નથી. કેદીઓની હડતાળ ઉપરથી સમજાશે કે, એક મહીના ખારાક ન લેવા છતાં કંઇ ખરાબ અસર થતી નથી. ત્રણ દિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com