________________
પેાલાંડની પ્રતિભાવાન પુત્રી મેડમ કચુરી
43
શેાધખાળ તા ચાલુજ હતી અને એ પેલેનિયમ પર આગળ પ્રયાગે કરતાં એ દંપતીને એક {વશેષ નવુ' તત્ત્વ મળી આવ્યું. એનું નામ તેમણે રેડિયમ રાખ્યું.
પરંતુ એમ એટલી શેાધ કરીને-રેડિયમ નામનુ એક તત્ત્વ છે એટલુ શેાધીને-જ બેસી રહ્યું એ કામ પતે એમ ન હતું. કાચી ધાતુઓમાં કેવળ અદૃશ્ય બનીને સંતાઇ રહેલા એ તત્ત્વને તેના શુદ્ધ સ્વરૂપે છૂટું પાડી જગત સમક્ષ તેને રજુ કરવાનું હતું; અને એ કાંઇ નાનીસુની વાત ન હતી. એમાં નાણાં જોઇએ, પૂરતાં સાધન સામગ્રી જોઇએ અને જથાબંધ કાચી ધાતુને ખાસ રાસાયનિક પ્રયોગો મારફત ગાળવાને સ્વતંત્ર પ્રયોગશાળા જોઇએ; પણ આફતથી ઘડાયેલી મેરી મુસીબતાથી હારી જવાનું શીખીજ નહાતી. મુશ્કેલીઓને આળપપાળ ગણી ખંખેરી નાખાતે, એક અદ્ભુત તત્ત્વ શોધવાની ધીકતી ધગશે એ દંપતીએ કામ કરવા માંડયું. કૉલેજના ફ્રેંમ્પાઉન્ડમાં તેમણે એક જૂની છાપરી ભાડે રાખી. એનું કાચનું છાપરૂં ચેમાસામાં ચૂએ, ઉનાળામાં ખેડ તાપથી ધીકે અને શિયાળામાં ઠુઠવતી ઠંડી આપે; પશુ આ ક્ષુદ્ર છાપરીમાંજ એમના જીવનનુ એ મહાકાર્યો પાર પડયું
અખતરાઓ પાછળ એ દંપતી એટલાં રત રહેતાં કે એ કાટડીમાં તેએ દિવસેાના દિવસે ગાળી નાખતાં, ને મેરીતા પેલા જૂના સ્પિરિટ-લેમ્પ ઉપરજ રસોઈ બનાવી લઇ પાછાં કામે મચતાં. પીએરે ક્યુરી રેડિયમનાં કિરણેાના ભૌતિક ગુણાને અભ્યાસ કરતા ને મૅડમ ક્યુરી એ તત્ત્વને શુદ્ધ કરવાના પ્રયાગા પાછળ તન્મય રહેતી.
સાહસ ઘણું ભારે હતું. શરીરમાં અખૂટ શક્તિ જોઈએ, મગજમાં તીક્ષ્ણ ચાકસાઈ જોઈએ ને અંતરમાં અચલ શ્રદ્ધા જોઇએ. ભગીરથ પ્રયત્ન, અવિરત ખત, અથાક મહેનત અને છતાં અખંડ સહનશીલતાને બારીક પ્રણવટથી એમણે કામ ધપાવ્યે રાખ્યુ`. ઘણીવાર તેા સેંડમ ક્યુરી આખા દિવસ ધાતુરસના ઉકળતા ચરૂ નજીક ખડેપગે રહેતી અને પેતાના કદના લેાઢાના એક લાંબા ચાટવાવ મિશ્રણા તૈયાર કરતી. ચાર વર્ષના અવિરત ખત ને સતત શ્રમ પછી તેમણે જગતના એ નવા તત્ત્વ રેડિયમને શુદ્ધ ને સ્વત ંત્રરૂપે સંસાર આગળ રજુ કર્યુ. એમને જે સાધનસંપન્ન ને વ્યવસ્થિત પ્રયોગશાળા મળી હેાત તે આ કાર્યં ચારને ખદલે એક વર્ષમાં પાર પડયું હેત. એ દંપતીનેા મધુરા આનંદ તે રાત્રે પેલી છાપરીમાં જવાતા અને છાજલીપર ચમકતી શીશાઓમાં અખંડ પ્રકાશિત રૅડિયમની કણીઆ જોવાના હતા. એ તેજની પાછળ ભીંત ઉપર શીશીઓના આછા આળા પડતાં એ દેખાવ ઘણુંાજ સુદર થતે!. ઝગમગતી શીશીએ જાણે પરીએના દેશની દીવીએ જેવી જાદુઇ દેખાતી; અને એ કઢંગી છાપરી બદલાઇને એમને મન નંદનવનનું દેવ`દિર બની જતી. જગતના જ્ઞાનના પ્રદેશપર આ નવા પ્રકાશનું એ પ્રથમ દર્શન હતું; અને એ દર્શીનનું દિવ્ય સુખ ક્યુરી દંપતી દરરેાજ ભાગવતું.
દુનિયાને આ નવી શેાધની ખબર પડી. ક્યુરી દંપતીની વાહવાહ મેલાઇ. પ્રા. એકેરસની સાથેાસાથ યુરી પર્વને પણ નાખેલ પારિષિક મળ્યુ. તે પૈસેટકે સુખી થયાં; પરંતુ જે શાન્ત મીઠું સુખ તેએ આગળ ભાગવતાં તેમાં આકીર્તિની પ્રાપ્તિ અને જાહેરાતે ભંગાણુ પાડયું. વળી લાંબા વખતની તંગી અને ગરીબીને કારણે તથા અનવરત પરિશ્રમથી એમનાં શરીર એવાં તે। તવાઇ ગયાં હતાં કે ચાર વર્ષોં સુધી તેઓ કંઇજ કામ કરી ન શક્યાં. બીજી બાજુ નામના વધતી જતી હતી તે સાથે મુલાકાતીએ સ`ખ્યાબંધ આવતા જતા. જાહેર ભાષણાતી પણ માગણીએપર માગણીએ થવા માંડી અને તેમના નિરાંતને સમય તેમાં જવા લાગ્યા. પીએરે યુરીને સારોાંમાં ભૌતિકશાસ્ત્રીતરીકે માઢુ પદ મળ્યુ અને મૅડમ ક્યુરી ત્યાંની પ્રયોગશાળામાં વડી પદવીધર નીમાઇ. આ સમયમાં એમને ખીજી પુત્રી અવતરી.. પેલી કેાટડીને બદલે હવે સસાધનસંપન્ન એક નવી પ્રયેાગશાળા તેમણે વસાવી; પણ પીએરે યુરીના નસીબમાં એ ન હતી. ઈ. સ. ૧૯૦૬ માં પારીસની એક શેરીમાંથી પસાર થતાં અકસ્માત્ તેના ઉપર ભારગાડી ફરી વળી અને તે મરણ પામ્યા.
મૅડમ યુરીને આ આધાત જેવાતેવા ન હતા; પણ તેાયે કામ તેણે કદી ન ડયું. યાગ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com