________________
આ તે શિષ્ટ શ્રીમતા, સફેદ ગા કે લુચ્ચા લૂટારાઓ !
પુરુષા હમેશાં બીજાની વાતમાં માથુ મારનારા હાય છે અને છતાંય એ હિતેચ્છુમાં ખપે છે. અને એ વિશિષ્ટ સંસ્કારિતાની છાયા નીચે આ વડીલે। એમ માને છે કે બીજાની વાતમાં માથું મારવાના એમને અધિકાર મળ્યા હૈાય છે. અને એથીજ દુનિયાએ કેમ જીવવું, કેમ ખાવુ', કેમ પીવુ વગેરે નાનીથી મેાટી તમામ વિગતેમાં આખરી નિયે। આપવાના એમના સ્વયંસ્વીકૃત અધિકાર એ વ અજમાવ્યા વિના રહી શકતા નથી. પેાતે ઈશ્વરના આદર્શોને ખરેાખર પાળે છે એમ માની પછી એ બધા જીવનધર્મી જગતને પરાણે પચાવવા માથાફાડ કરે છે. ખરેખર, આ દુનિયામાં અસહિષ્ણુતાની સાક્ષાત મૂર્તિ જોવી હાય તા આ ભદ્રજને જોઇ લેવા ! સૌથી વધારે તિરસ્કારને પાત્ર આદત આ લેાકેામાં સૉંપર રહેવાની સત્તાકાંક્ષા છે. કેમ જાણે એની પાસે આવનાર ગુલામજ રહેવા સરજાયા હૈાય એમ સગવ` અવાજ અને આંખના ભૂભગથી એ વાત શરૂ કરશે. સાધારણ માણસની સાથે વાર્તાલાપ કરતાં તે એના કપાળ ઉપર અનેક કરચલીઓ પડી જાય છે. ગરીબ કે રાંકની સામે કૃપાદૃષ્ટિ કરતાં એમની અપાર અહંતાનેા પારે! છેક ઉંચે ચઢી જાય છે. જગતમાં સૌ કાઇ કેમ જાણે એની સેવા કરવાજ અવતર્યાઢાય એમ આ ભદ્રજના માની લે છે. એટલે જેને અગ્રેજીમાં બેસીગ' કહેવામાં આવે છે એ તા આ સજ્જનેાની સા માન્ય ટેવ મનાય છે. છેક હિમાલયના ઉંચા શિખરપરથી નીચે દૃષ્ટિપાત કરતા કાઈ ગગનવિહારીની પેઠે એમનામાં સૌથી ઉંચી સમજણના અભખરા થયેા હેાય છે અને એનું ભાન જે કાઈ એના સસમાં આવે એને કરાવવાના આ ભદ્રજના ધંધા માંડીને બેઠા હૈાય છે. જરાક અળવે! કરા, સહેજ તતડાવીને ખેાલે! એટલે તુરત એમને વિનયભંગ લાગે, એમને મર્યાદા લેાપાઇ જતી હેાય એમ ભાસે અને આમ ને આમ જગતમાં જો આજ્ઞાભંગ થયા કરે તે પ્રલયકાળ પાસે આવે એમ પણ એમને ડર લાગે. વેન્ડેલ ફીલીસે એક સ્થળે ખરેાખર કહ્યું છે કે “ જ્યાં સૌ સૌનું સભાળે અને એકબીજાની વાતમાં ડખલગીરી ન કરે એનું નામ ન.” અને આ જાતનું ન આ પૃથ્વીપર આવે એમ આ ભદ્રજનાથી કેમ ઈચ્છી શકાય ? એમને તે જગતને સદ્ગુણી શીખવવા માટે અને એ દ્વારા ચૂસણુક્રિયા ચાલુ રાખવા માટે ધાર્મિક દંભના આશ્રય લેવેાજ રહ્યો-લીધેજ છૂટકા ! સજ્જનેમાં જે સોગિયાપણું ધર ધાલી ખેડુ` હેાય છે એનું કારણ એમની નાદુરસ્ત તબિયત ઢાય છે. જ્યારે જ્યારે તમને કાઇ ચીડીયા, છીછરામનના, અધુરીએ આત્મશ્લાધા કરનારા આદમી મળે ત્યારે જરૂર સમજી લેશે કે એ ભગવતપ્રિય પ્રાણી હમેશાં શિષ્ટ સમાજમાં પેાતાનુ સ્થાન ભાગવતા હશે. જ્ઞાતિબંધનેામાં અને કામી ધામિક સરથાઓમાં આવા સુજનાજ હમેશાં ઉભરાય છે. એમને એકજ દૃષ્ટિબિંદુ હાય છે અને એ સંકુચિત સ્વાસ’રક્ષણ
ખુતીનેા તે સીધે! તે સાફ રસ્તા કે એક ગેાળી છેડે અને સાંસરવી ઉતરે એટલે દુશ્મનના પ્રાણ હરે; પણ આ ભદ્રજને જે રીતે ખૂન કરે છે એ સહેલાઇથી કળી શકવું મુશ્કેલ છે. એમના બધાય રસ્તા પડદા પાછળના-પેાતાની ગંદી ચાલીએનું ક્રૂરતાથી ભાડું ઉધરાવનાર મકાનમાલેક ખુની નહિ તે ખીજું શું ? કુહાડા મારવે એ સારૂ', પણ આમ વાઅજવાળા વિનાની અંધારી એરડીએમાં પૈસા લઇને અનેક આદમીઓને ગુંગળાવી નાખવાં એ તે ભયંકર અત્યાચાર ગણુાયઅને છતાંય આવા માળાના માલેકા ભદ્રજનામાં નહિ ખપતા હાય !
જીવનનાં એકએક ક્ષેત્રમાં આ પ્રમાણે શિષ્ટ સમાજને આડકતરા અન્યાય અનેક ગરી અને શ્રમજીવીઓનાં લેહી ચૂસે છે અને છતાં એમના ઉજળાં કપડાં અને ભગવાનની પૂજા સ્વતંત્ર રીતે સજ્જનમાં ખપવાની પરવાનગી આપે છે. પવિત્ર પુરુષતરીકે ગણાતી અનેક વ્યક્તિએ તિરસ્કાર કરવામાં એટલીજ ચીવટ રાખે છે; કારણ કે એ ઇશ્વરને નામે ચાલી શકે છે. શત્રુઓને પાપીએને અને દુષ્ટનાને અધમ શબ્દોથી નવાજનાર એ ધમ ગુરુએ સિવાય ખીજું કાણું હૈાય છે અને છતાં એમનાં અંતઃકરણમાં શું લયું` હેાય છે? એ તા એના ઈશ્વર જાણે!
આપણું ભલુ કરવાની ઇચ્છાવાળા અનેક ગૃહસ્થાના રસ્તા તમે તપાસે તે એમાંથી નર્યાં સ્વા અને અધમ ઉદ્દેશા ઉખળી આવશે. સામી બાજી સમજ્યા વિના પેાતાના કકકા ખરા પાડવા એનું નામ ભલમનસાઈ–આવી ભલમનસાઈએ જગતમાં ધણાં અપકૃત્યા ઉતાર્યાં છે ! ભલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com