________________
હર
શુલસ બહુ-ભાગ પાંચ્યા
२७ - उपवास - चिकित्सा अने तेना लाभो
નૈસિર્ગક રાગોપચારપદ્ધતિ તથા ઉપવાસચિકિત્સા, એ વિષયમાં આપણું પ્રાચીન વૈદ્યક અને ખીજા પ્રથા શું કહે છે, અથવા એ પ્રાચીન લેાકાને આ પદ્ધતિ નિયમપુરઃસર જ્ઞાત હતી કે નહિ તે પર વાદવિવાદમાં ન પડતાં આ બન્ને પદ્ધતિઓને થાડે ઘણે અંશે આચારમાં મૂકતાં મને શા ફાયા થયેા છે તેજ હું મારા અનુભવ જનતા પાસે મૂકીશ. વાચકજનતાએ પણ આ બાબતમાં પેાતાના અનુભવ મેળવી જોવા. આજથી લગભગ ચૌદેક વર્ષ પહેલાં મુબઇમેહમયીમાં નિવાસ કરવાને લીધે, શરીર બલિષ્ઠ હાવાને લીધે અને તેને અંગે કંઇક એ ખાબતના અભિમાનમાં તણુાઇ જેમ સેકડે ધણા મનુષ્યા આહારવિહારમાં બેદરકાર બને છે તેમ હું પણુ થઈ ગયા હતા. જીવનને માટે આપણને જેટલા પ્રમાણમાં પાણીની આવશ્યકતા છે તેથી લગભગ ખીજે ન ભરે આપણી મેાહમયીપુરી અને ખરૂ કહીએ તેા સિધને છેાડી આખા મુંબઈ ઇલાકામાં ચ્હાએ સ્થાન મેળવ્યું છે. હું પણ એ ‘શનૈવિષ”(ધીમા ઝેર)ના શિકાર બન્યા. કડક મ્હા એ ત્રણ વાર પેટરૂપ પેટારામાં ઠલવાતી. પરિણામે ખધકાશ થયા, જોકે મુબઇ શહેરવાસીએની એ ફરિયાદ બહુ સાધારણ છે. બલ્કે આ વીસમી સદીથી સ શિક્ષિત દુનિયામાં લગભગ ખધાં માણસાને તે ફરિયાદ કરતાં. સાંભળવામાં આવે છે. વિષમય હા એક ઉત્તેજક” પદા છે અને તેનુ પાન કર્યાં પછી તેની અસરથી તે સમયે તેા ઝાડા ઉતરે છે. ચ્હા પીને ઝાડે જનારા મે' હજારા જોયા છે અને હું પણ તેવા હતા. આવી રીતે આંતરડાંપર કૃત્રિમ દખાણુ અને જોર વાપરવાથી તે બહુ નબળાં પડી જાય છે અને છેવટે પ્રત્યેક જોશ આપનારા પદાર્થોનું તેટલાજ અંશે વિપરિણામ આવે છે અને અંતે હંમેશને માટે બધકાશના બલિદાન થઈ પડાય છે. એટલે હવે ધીરે ધીરે મંદાગ્નિ, કબજીઆત વગેરેને હું ભેગ થયા, શરીર પીળુ' પડી ગયું અને આયુષ્યમાં આશા ઓછી થઇ ગઈ. મુંબઈમાં ધણા નામચીન ડૉક્ટરે અને વૈદ્યના ઉપચાર કર્યો અને તેમનાં ઔષધનાં રૂપમાં ધાંએ વિષે, પૂર્વાથી સંચિત થયેલાં આ શરીરનાં વિષમાં ઉમેર્યાં. મને ઝાડા પાતળાજ ઉતરતા, કાઇ વાર આંતરડાંમાં એવા તે અમળાટ થતા કે છટ્ટીનું દૂધ યાદ આવતું; ધીરે ધીરે ફેફસાંઓપર પણ અસર થઇ. વ્યાયામનેા નાનપણથીજ અભ્યાસી હેાવાને લીધે કસરત તા હુ કરતાજ હતા, છતાં તેથી તકલીફમાં વૃદ્ધિ થવા સિવાય મને જરાએ લાભ જણાયા નહિ. હવે જીવનની પિરસીમા માસ બે માસ પર આવી અટકી હેાય એમ મને લાગવા માંડયું, ચાલવું પણ મુશ્કેલ થઈ પડયુ અને મનની અસ્થિરતાએ ઘર કર્યું. ડૉક્ટર અને વૈદ્યો કટાળ્યા અને હું' પણ કંટાળ્યે!. યંત્રસંચાલિત પૂતળાં જેવા ડાકટરેશનાં ઝેરના ખાટલાએ અને ગેાળીઓએ મને કશાય ફાયદા પહાંચાડયા નહિ. અંતે જલવાયુપરિવર્તન (હવાફેર) કરવા વલસાડ ગયેા હતા. ત્યાં મારા એક પૂર્વપરિચિતે મુંબઇવાળા ડૅા. માદનનું ગુજરાતી ભાષામા બનાવેલું અપવાસ (ઉપવાસ) ચિકિત્સા’'નું પુસ્તક વાંચવા આપ્યું. આરેાગ્યાકાંક્ષી હેવાને લીધે હુ તેા અથથી ઇતિ સુધી તે સ વાંચી ગયા અને તેમાં દર્શાવેલી-યુક્તિઓમાં કંઇક શ્રદ્દા ચાંટી અને એ ત્રણ દિવસ પછી પ્રથમ એ ઉપવાસ-કેવળ જળપર રહી કર્યાં. ત્રીજે દિવસે કરીને રસ ચૂસ્યા. આથી ફાયદે જણાયેા. ઝાડા કંઇક બંધાઇને નીકળ્યો. અને વિશ્વાસ ખેડે. એમ કરતાં એકસાથે આઠ દિવસના ઉપવાસ કર્યાં. આ વખતે મુંબઈમાં રહેતા મી. મૂલર. કે જે એક ચિત્રકારતરીકે ઘણા જાણીતા હતા તે પણ ઉપવાસમાં સામેલ હતા. કલાકે એ બે કલાકે તાજી'પાણી પીતા અને ચેાપાટી, બેન્ડસ્ટેન્ડ, એપેલે બંદર-આવે સ્થળેાએ રાજ પાંચ છ માઈલ ચાલતા, તેમ મારાં સ` દૈનિક કાર્યો પણ કરતા. સ્નાનમાં વધુ સમય લગાડતા. પ્રથમ દિવસ કઠિન ગયેા તેથી વધુ બીજો અને તેથીએ વધુ ત્રીજો દિવસ ગયા. એ ત્રણ દિવસ જરા પરાકાષ્ઠાના ગયા. ચેાથે દિવસે જીભપર સફેદ અને પીળા થર જામવા માંડયા. આંત્રખસ્તિ” (એનિમાં) લીધા પછી ભૂખ શમી ગઇ, અશક્તિ દૂર થઈ ગઈ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com