________________
આ તે શિષ્ટ શ્રીમતા, સફેદ મંગા કે લુચ્ચા લૂંટારાએ ?
૬૭ -અર્થે એને અથાગ કાળજી હેાય છે; એટલુંજ નહિ પણ શ્રમજીવીએનાં બાળકેએ અમુક નીતિના નિયમે પાળવા જોઇએ એમ એ મનાવે છે અને એના ભંગ કરનારને શિક્ષા કરવા સુધીની સુજનતા બતાવે છે. એ યુનિવર્સિટીમાં ટ્રસ્ટી હાય છે, અને નાસ્તિક વિચારો ધરાવનારા આચા યુનિવર્સિટી ન શકે એ વાતની ખાસ કાળજી રાખે છે; અને આ સૌને માથે શિરેામણિ સરખુ કાઇ તત્ત્વ હોય તેા એ એનાં અભેદ નીતિનાં ધારણા છે.”
અમેરિકાના એક પાદરીએ આવાં પચીસ લાક્ષણિક ઉદાહરણા ટાંકી બતાવી સાફ જણાવ્યું છે કે ‘સંસ્કૃતિ ઉપર સજ્જનેાજ મેટામાં મેાટા ભય છે.” અપરાધીએની કક્ષામાં આવતા માણસાને માટે યાગ્ય મા થઇ શકે છે, પણ આ સજ્જનાથી તે તેખા !
(૨)
સજ્જતામાં ખપતા સમાજને ઉપલે થર ખરેખરા ગુન્હેગારાના કરતાંય વધારે દાષિત છે; એટલુંજ નહિ પણ આજ જે ગુન્હાઓનું પ્રમાણ અને પ્રકાર વિવિધતા અનુભવે છે એનું કારણ પણ આ ભદ્રજા છે, એમ આપણે ઉપરના લેખદ્રારા વિચારી ગયા. એક ધર્મગુરુ પેાતાના અનુભવા લખતાં જણાવે છે કે, વાર્તાલાપ કે વિનેદને માટે તે આ સભ્યસમાજ ખરેખર નકામે છે. આપણે છેકજ ક’ટાળી જઇએ એવી જાતની એકધારી અને એકજ વિષયની વાત કરવાની આ નતે ખાસિયત પડી ગઇ હોય છે. સામાન્ય રીતે ગુન્હેગાર ગણાતા વ વાર્તાલાપ માટે વધારે અનુકૂળ હેાય છે. કાઇ પણ રીઢા બદમાસની સાથે જરા ગપ્પાં મારવા એસે કે તુરત એ તમને ખૂબ હસાવે એવી વાતા તદ્દન મેાકળા મનથી કરશે અને તદ્ન નિઃસ્વાર્થવૃત્તિથી એના દિલમાં ભરેલાં અનેક દૃસ્યાને ખુશખુશાલ તમારી આગળ ખુલ્લાં કરશે; પણ કાઈ સજ્જન પુરુષની મુલાકાત લેવાનું દુર્ભાગ્ય તમને પ્રાપ્ત થાય તે પછી તમારા ખારજ વાગ્યા. એવી સંકુચિત મનેવૃત્તિથી, એવા અવિશ્વાસના અંતરમાં છુપાવેલા આવેશથી એ વાર્તાલાપને આર્ભ કરશે કે તમે છૂટથી વાત કરતાં પણ મનમાં અચકાઈ જાવ. સ્વાર્થ એ સજ્જનેાના વિનેાદમાં પણ પ્રધાન સ્થાન ભાગવે છે. ડગલે ને પગલે એ સ્વાર્થનું રક્ષણ કરવા કાળજી કરતા હશે; કારણ કે એને દરેક આગંતુક 'ઇક ખાજી ખેલવા આવતા હેાય એવી ભીતિ મુંઝવ્યા કરે છે. મને તે એમ લાગે છે કે, અનેક જાતનાં પાપ આચરવા છતાં આ સુજનતાને ભ્ભા એઢનારા સમાજના શિષ્ટજને થ ુ થા ું પાપ પણ ખુલ્લીરીતે કરતા થઇ જાય તે આ સંકડામણમાંથી એમને અને એમની આસપાસનાને મુક્તિ મળે. સજ્જનેને સુધારવાને એકજ માર્ગ છે અને તે એ કે, એમને પાપ' કરવાની થેડી ઘેાડી ટેવ પડાવવી ! વાર્તાલાપમાં એમની વિવિધતાવિહાણી શૈલી અને ચીકણાપણું તે ઠંડામાં ઠંડી પ્રકૃતિના માણસને પણ મુંઝવી નાખે છે. મી॰ એલ. એમ. ખહેડ એક ઉદાહરણુ આપીને આ વાતનું સ્પષ્ટ સમર્થન કરે છે કે “એક ભાઈ ત્રાસજનક થઈ પડે એટલી બધી સદ્ગુણી હતી. એના ધણીને તે ખૂબજ વફાદાર રહેતી, બાળક પ્રત્યે એની મમતાના તેા પાર ન આવે, મંદિરમાં પ્રાર્થના કરવાનું એ કદી ચૂકતી નહિ; છતાં હુ-એક પાદરીના ધંધા કરતેા હતેા છતાં-એનાથી દૂર નાસવા હરહ ંમેશ પ્રયત્ન કરતા; કારણ કે એને એકજ વાતની રઢ લાગી હતી અને તે દારૂ નિષેધની કાઇ પણ જાતની જરૂરિયાત વિના સામાન્ય વાતચીતના પ્રસંગે પણ એને દારૂનિષેધ આવીને ઉભેાજ હાય. એક દિવસ એ મને માર્ગોમાં સામે મળી. એને દૂરથી જોઇને મેં આડફેટે જવાના માર્ગો શાયે, પણ એ અશક્ય હતું; એટલે કેમેય કરીને દારૂ નિષેધના વિષય એ ન ઉપાડે એટલા ખાતર તદ્દન દળવી વાતે કરવાને મે જ નિશ્ચય કર્યાં; અને જેવી એ સામે આવીને ઉભી કે તરત મે' સ્વચ્છ આકાશ અને હવાપાણી વિષે વાર્તાલાપ શરૂ કર્યાં. મને એમ લાગ્યું કે, આ સ્વચ્છ આકાશમાંથી એ દારૂનિષેધ ઉપર શી રીતે આવશે ? પણ ટેવ પડી એ કેમ જાય ? “જુઓને, અમેરિકા પણ દારૂનિષેધ કરે તે આ આકાશ જેવુજ સ્વચ્છ થઈ જાય એમ તમને નથી લાગતું ભાઈ ? ” હું તેા તદ્દન હતાશ થઇ ગયા. ું પાદરી છુ છતાંય જાહેર કરૂં ... કે, આ ભલી બાઇ વિનેદ કે વાર્તાલાપ માટે તદ્દન નકામી હતી.’’ ખીજી એક ભલી આવિષે ઉલ્લેખ કરતાં એ અમેરિકન લેખક જણાવે છે કે ‘એક બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com