________________
६
प्रमाणनयतत्वलोकालङ्कारः
નયના નિશ્ચયની ઇચ્છા. આ અન્ને પ્રયાજન કર્તા અને શ્રોતા બન્નેને ઇષ્ટ છે.
અભિધેય અને સબધ—પ્રમાણ અને નયનું સ્વરૂપ એ આ શાસ્ત્રનું અભિધેય છે તે વાત ‘પ્રમાળનયતત્ત્વ’ એ શબ્દથી સ્પષ્ટ જણાય છે. અભિધેયની સાથે શબ્દના વાચ્ચ વાચક સખ ધ છે તે તેા સ્પષ્ટજ છે.
‘પ્રમાણનયતત્વ' એ શબ્દથી પ્રત્યેાજન અને અભિધેય બન્ને કહેવાય છે. આ રીતે પહેલા સૂત્રમાં મંગળ અને બીજામાં અભિધેય પ્રત્યેાજન અને સંખપ અનુખ ધ ચતુષ્ટય કહ્યું.
પ્રમાણની વ્યાખ્યા:
स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ||२||
અર્થ :—પેાતાના સ્વરૂપનું ને પરપદાનું નિશ્ચય કરાવનારૂં એક જાતનું જ્ઞાન તે પ્રમાણ.
વિશેષા—છએ દનકારી પ્રમાણ માને છે. છતા તેનુ લક્ષણ દરેક દČનકાર જુદી જુદી રીતે માને છે. છતાં દરેકને પાતાને જાણનારૂં તે પરને જણાવનારૂ જ્ઞાન તે લક્ષણ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી.
આ સૂત્ર પ્રમાણુનું સ્વરૂપ બતાવે છે.
દરેક માણસ કોઈપણ પદાર્થ નુ જ્ઞાન મેળવે તે પહેલાં તેણે તે પદાર્થનું સ્વરૂપ જાણવું જોઇએ. અને જો તેણે તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યુ ન હેાય તેા તે પદાર્થ વિષચક તેનું ઉડું જ્ઞાન પણ વાસ્તવિક ન થાય. તેવીજ રીતે જુદા