________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અ—કાઇક કોઈકવાર પૂર્વોક્ત દનાદિકનાં ક્રમનું જ્ઞાન નથી થતું તે આ દનાદિક જલદી ઉત્પન્ન થાય છે તેને લઇને છે. જેમકે સે! કમળપત્રના ભેદમાં દરેક પત્રના ભેદમાં ક્રમનું ભાન થતું નથી. પરંતુ એકના ભેદ પછી જ બીજાના ભેદ થાય છે એ વસ્તુ સ્વત: સિદ્ધ છે.
३४
વિશેષાવ્યવહાર ચાગ્ય ઇંદ્રિય અને અનિંદ્રિય જ્ઞાનની ચાર અવસ્થાએ પડે છે. તે ચારે અવસ્થામાં સ્વરૂપ જુદું છે, ઉત્પત્તિક્રમ પણ જુદો છે. અને પૂર્વાની અવસ્થા ઉત્તરની અવસ્થામાં જરૂરને જરૂર કારણરૂપે હાય છે. આથી વ્યવહાર ચાગ્ય જ્ઞાનમાં ઈંદ્રિય અને અનિદ્રિય કારણ છે. તે તે દ્વારા વ્યવહારચેાગ્ય થાય ત્યાં સુધી તેની ચાર અવસ્થાએ થાય છે. તે સૂત્રકારે સ્પષ્ટ કરી.
જેમકે આપણે ઘટાનું જ્ઞાન કરવું હાય તે પ્રથમ ઘડાનું છે’ એમ જા...ખુદ ન થાય. ત્યારમાદ ઘડા છે એવું ભાન થાય ત્યારખાદ આ ઘડા ગુજરાતના હશે કે કાઠિઆવાડના તે વિચાર આવે છે. પછી અમુક અમુક કારણેાને લઇ ગુજરાતના હાવા જોઇએ એવું ભાન થાય. અને ત્યારબાદ આ ઘડા ગુજરાતનાજ છે એ નિશ્ચય થાય. અને આખરે આ નિશ્ચય કેટલાક કાળ સુધી સ્મરણ ચેાગ્ય અને તેવા ટકી રહે. આને અનુક્રમે દર્શીન, અવગ્રહ, સંશય, ઇહા, અપાય અને ધારણા કહેવામાં આવે છે. આમાં દન અને સંશય જ્ઞાન નથી. કારણ કે દનમાં સ્પષ્ટ આધ નથી અને સંશયમાં નિશ્ચય નથી. બાકી એકજ પદાર્થ વિષયક જ્ઞાનમાં અપેક્ષાભેદથી અનેક