________________
प्रमाणनयतत्वालोकालङ्कारः
२०९
મણીલાલે જેટલું આયુષ્ય બાંધ્યું હોય તે આયુષ્યકાળ તે મણીલાલને સ્વકાળ અને ઈતર તે પરકાળ. હવે પિતાના સ્વકાળથી મણીલાલમાં સત્વ છે. અને પરકાળથી અસત્ત્વ છે.
મણીલાલમાં ભાવષ્ટિએ વિચારીએ તે પણ જ્ઞાનાદિ તે મણીલાલને સ્વભાવ અને છતર તે પરભાવ. આમાં સ્વભાવથી મણીલાલમાં સત્વ અને પરભાવથી અસત્વ છે.
આજ રીતે, પરિમાણથી, નયથી, ને નિક્ષેપ વિગેરેથી પણ સત્ય અને અસત્વ પદાર્થમાં ઘટાવી શકાય છે.
તો ભંગ ફિક્સેલ ભાવ માસ્ટર
મણલાલ પોતે ક્રમાર્ષિત સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત્વરૂપ તથા પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરાળ અને પરભાવની અપેક્ષાએ અસ-સ્વરૂપ ઉભય ધર્મવાળે છે. ધ્યાન રાખવું કે જ્યારે એક ભંગ ઉપયુકત હોય છે ત્યારે બીજે ભંગ ગણ તરીકે તે પદાર્થમાં જરૂર હોય જ છે.
ચોથભંગ સ્થાવર મીરા એકકાળમાં એકીસાથે પ્રધાન રીતે મણીલાલમાં સ્વ ને પર દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવને અનુસરીને સત્વ તથા અસત્ત્વ બનેનું સમર્થન કરવાનું સામર્થ્ય કેઈપણ શબ્દમાં ન હોવાથી આવશ્યરૂપ ચેાથે ભંગ માનવામાં આવે છે.
પાંચમે વચ્ચે વિવોવ મપછી
એકકાળમાં એકીસાથે પ્રધાન રીતે મણલાલમાં સ્વ અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરીને સત્ત્વ તથા અસત્વ બન્નેનું સમર્થન કરવાનું સામર્થ્ય કોઈપણ શબ્દમાં ૧૪