________________
પાળનયતત્તાછોઃ
૨૨૭
દરેક ગામાં “ગાય, “ગાય, એવી એક સરખી પ્રતીતિ થાય છે તે, તેમજ જુદી જુદી ગાયોમાંથી કાબરચિત્રી અને કાળી ગાય વિગેરે વિશિષ્ટ પ્રતીતી થાય છે તે તિર્યક સામાન્ય તથા ગુણનામના વિશેષ સ્વરૂપવાળી અનેકાન્તની સિદ્ધિને કરે છે.
પ્રાચીન આકારનો ત્યાગ ને ઉત્તરાકારના ઉપાદાન વડે વસ્તુનું અવસ્થાનથવારૂપ વસ્તુસ્વરૂપની પરણતિથી ને અર્થ ક્રિયાદ્વારા કાર્યકારણ ઘટી શકવાથી ઉર્ધ્વતા સામાન્ય અને પર્યાચનામક વિશેષ લક્ષણવાળા અનેકાતાત્મક વસ્તુની સિદ્ધિ થાય છે.
૪ શબ્દથી વિવિધ હેતુઓ ધ્વારા અનેકાન્તપદાર્થની સિદ્ધિ થાય છે. સામાન્યના પ્રકાર सामान्यं द्विप्रकारं तिर्यकसामान्यमूर्ध्वतासामान्य च
અર્થ–સામાન્ય બે પ્રકારનું છે. એક તિર્યક્ર સામાન્ય અને બીજું ઉર્ધ્વતાસામાન્ય.
વિશેષાર્થ:–વસ્તુની અભેદદષ્ટિથી વિચારતો વિષય તે સામાન્ય છે. અને તેના બે ભેદ છે એક તિર્યંગસામાન્ય અને બીજું ઉર્ધ્વસામાન્ય. સામાન્યના પ્રથમભેદનું સ્વરૂપ અને ઉદાહરણ –
प्रतिव्यक्ति तुल्यापरिणतिस्तियक्सामान्यम्, अबल शावलेयादिपिण्डेषु गोत्वं यथा ॥४॥
અથ–વ્યક્તિ વ્યક્તિ દીઠ સરખે પરિણામ તે તિ