________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
~
~~
V~
~~~
~~~
સુખ હોય તે દુઃખ ન હોય, યૌવન હોય તે વૃદ્ધાવસ્થા ન હેય, હર્ષ હોય તે વિષાદ ન હોય તે પર્યાય.
એટલે સાથે રહેનારા સુખ જ્ઞાન યૌવન વીર્યવિગેરે આત્મામાં ગુણ તરીકે લેખાય, અને નારક, મનુષ્ય સુખ, દુઃખ, હર્ષ ભેદ, વૃદ્ધ, વન, વિગેરે પર્યાયે કહેવાય. કેઈ અહિં શંકા કરે કે ગુણ અને પર્યાયમાં વાસ્તવિક ભેદ નથી તે તેને શા માટે જુદા પાડે છે? તે તેને ઉત્તર એટલેજ હોઈ શકે કે કાલની ભેદ અને અભેદની વિવક્ષાવડે તેમાં ભેદ પણ છે. બાકી તદ્દન ભેદ તે નથી જ. इति श्रीवादिदेवमूरिविरचिते प्रमाणनयतत्त्वे पञ्चम परिच्छेदः
પ્રથમ ભાગ
પ..
.
-
-
--