Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 291
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः તેમજ સામાન્ય અને વિશેષને તદ્દન ભિન્ન માનનારને કહેવું જોઈએ કે તે સામાન્ય અને વિશેષ કથચિભિન્ન કથંચિત્ અભિન્ન અને કથંચિત્ તદાત્મક છે. આપણે હવે એકજ પદાર્થીમાં સામાન્ય વિશેષયુકત ઉદાહરણ તપાસીએ. એક પુરુષ મામા, પિતા, પુત્ર, પાત્ર, ભાણેજ વિગેરે અનેક દૃષ્ટિએ વ્યવહારાય છે. તે જુદા જુદા સમધાને લઇનેજ છે અને તેજ વિશેષ છે. તેમજ આથી આ નાના કે મોટા વિગેરે આપેક્ષિક ધર્મો તે પણ વિશેષ છે. આ વિશેષા છતાં પુરુષરૂપ સામાન્ય તત્ત્વ ન હેાય તે મામા ભાણેજ વિગેરે વ્યવહારો પણ ખાટા પડે. અને કેવળ પુરુષતત્ત્વ પણ તેનામાં પુત્ર વિગેરે વિશેષા ન હેાય તેા ન બને. આ વિષયક વધુ વિસ્તાર ટીકા ગ્રન્થાથી જોઈ લેવા. પ્રમેય અનેકાન્ત છે તે પ્રમાણેસિદ્ધ કરનારાહેતુઓ— अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात्, प्राचीनोत्तराकार परित्यागोपादानावास्थानस्वरूपपरिणत्या अर्थक्रियासामर्थ्य ઘટનાસ્ત્ર | ૨ || २२६ અર્થચાલુ રહેનારી, તેમજ વિશેષાકાર-જ્ઞાનના વિષયરૂપ હાવાથી, તથા પૂકારના ત્યાગ અને ઉત્તરાકાર નવીન આકારના સ્વીકારવડે થતી સ્થિતિરૂપ આવા પ્રકારની વસ્તુ સ્વરૂપની પરિણતિથી, અને અક્રિયા લક્ષણ સામાર્થ્ય ઘટતું હાવાથી પ્રમેય અનેકાન્તાત્મક છે. • વિશેષા:—આ સૂત્રમાં અનેકાન્તને સિદ્ધ કરવા માટે મૂખ્ય એ હેતુનું અને ચ શબ્દથી સૂચન કર્યું છે. ખીજાએનું

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298