________________
૨૮
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
કરાવવામાં સમર્થ નીવડે છે. એટલે બન્ને પ્રમાણેા આવરજુના ક્ષાપશમને ક્ષયદ્વારા ઉત્પન્ન થયેલ સામર્થ્યથી પ્રતિઅધક કારણેા દૂરથવાથી નિયત અને પ્રકાશે છે. પ્રમાણ તદુત્પત્તિને તદાકારતાવડે અર્થનું પ્રકાશક નથી न तदुत्पत्तितदाकारताभ्याम्, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥ ४७ ॥
અ:—તે પ્રમાણુનું અર્થ પ્રકાશન તદ્રુત્પત્તિને તાદાįવડે નથી. કારણકે તે બન્નેને પૃથપણે તથા સમસ્તપણે લેતાં વ્યભિચાર માલમ પડે છે.
વિશેષાર્થઃ–પ્રમાણ કાર્ય કારણભાવવડે, તેમજ તાદાત્મ્ય સંબંધવડે, કે તે અનેવર્ડ કરીને પ્રતિનિયત અને પ્રકાશતું નથી. પરંતુ પ્રત્યક્ષ અને પરાક્ષ અને પ્રમાણેા પેાતાના જ્ઞાનાવરણીયના ક્ષયાપશમદ્વારા ઉત્પન્ન થતા સામર્થ્યથી જ પ્રતિનિયત પદ્મા ને જણાવી શકે છે.
આમાં એક પક્ષ પ્રમાણ તદ્રુત્પત્તિથીજ નિયત રીતે અને પ્રકાશે છે તેમ એકાંતે માને છે. ખીજાપક્ષ તાદાત્મ્યથીજ નિયતરીતે પ્રમાણ અને પ્રકાશે છે તેમ માને છે. અને ત્રીજો પક્ષ તત્પત્તિ અને તાદાત્મ્ય અનૈવડેજ પ્રમાણ પ્રતિનિયત અને પ્રકાશે છે તેમ માને છે.
હવે જો પ્રમાણ તદ્યુત્પત્તિથીજ અને પ્રકાશે છે એ નિયમ આપણે સ્વિકારીએ તા ઘડાના અવયવિશેષ કપાલ તે કલશનું ભાન કરાવવામાં સમર્થ થવા જોઇએ. કારણકે કપાલથી ક્લેશ ઉત્પન્ન થાય છે અને તેથી ત્યાં કપાલ અને