________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः २१७ પ્રધાનતાથી તેમજ ભેદનાઉપચારથી ક્રમપૂર્વક પ્રતિપાદન કરનારું વચન તે વિકલાદેશ.
આ વિકલાદેશ વાકયની સમભંગી તે નયસણભંગી છે. અર્થાત કેઈપણ ધર્મવિષયક વસ્તુ સ્વતંત્ર ભેદદષ્ટિથી ઉચારિત થઈ તેના જે ભંગ કરવામાં આવે તે વિકલાદેશ છે.
આ વિકલાદેશ સમભંગી નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત એ સાત નયના ભેદે કરીને સાત પ્રકારે છે. ને તેમાં પણ નિગમ અને સંગ્રહના બે બે ભેદ ગણુએ તે કુલ નવ પ્રકારે નયસભેગી થાય છે. તે વિકલાદેશ સમભંગી છે. પ્રમાણુ અર્થને બોધ શાથી કરાવે છે તેનું કારણ -
तद् द्विभेदमपि प्रमाणमात्मीयपतिबन्धकापगमविशेष स्वरुपसामर्थ्यतः प्रतिनियतमर्थमवद्योतयति ॥ ४६ ॥
અર્થ–તે (પ્રત્યક્ષ અને પરોક્ષ એમ) બન્ને પ્રકારનું પ્રમાણ, પિતાના જ્ઞાન આવરણના ક્ષય અને ક્ષાપશમથી પ્રતિબન્ધક કારણે દૂર થવાથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ સામર્થ્ય દ્વારા પ્રતિનિયત અર્થને પ્રકાશે છે.
વિશેષાર્થ–પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રમાણે વસ્તુતઃ જ્ઞાન જ છે. અને જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ પાંચ ભેદે છે. તેમાંના પહેલાં ચાર પોતાના આવરણના ક્ષપશમદ્વારા ઉત્પન્ન થયેલ સામર્થ્યથી વસ્તુને જણવવામાં સમર્થ થાય છે. અને જ્યારે છેલ્લું પોતાના
વરણના સંપૂર્ણ ક્ષયદ્વારા વસ્તુને નિયત રીતે સંપૂર્ણ બંધ