________________
श्री पार्श्वनाथाय नमः
છે અથ પરમ પવિત્ર છે
પાંચમ પરિચ્છેદ. પ્રમાણને વિષય પ્રમેય વિચાર.
વિશિષાર્થોમાં વિસ્તક સિવાય
પ્રમાણુને વિષય तस्य विषयः सामान्यविशेषाधनेकान्तात्मकं वस्तु ॥१॥
અર્થ –પૂર્વોક્ત બને પ્રમાણેને વિષય સામાન્ય વિશેષાદિ સ્વરૂપવાળી વસ્તુ છે.
વિશેષાર્થ–પ્રમાણ એટલે જ્ઞાન અને તેનું સ્વરૂપ આપણે પહેલા પરિચ્છેદમાં વિસ્તૃત રીતે જણાવ્યું છે. હવે આ પ્રમાણજ્ઞાન કેઈ ને કઈ પ્રમેય સિવાય ન બની શકે. કારણ કે આપણે કાંઈ પણ જાણીએ છીએ કે કઈ પણ વસ્તુમાં १ गुण पर्याययोः स्थानमेकरूपं सदापि यत् ॥ स्वजात्या द्रव्यमाख्यातं मध्ये भेदो न तस्य वै ॥१॥
દ્રવ્યાનુયોગ તર્કણ પૃ. ૧૧ दव्वं पज्जव्वविउयं दव्ववियुत्ता य पज्जवा पत्थि ॥ उप्पाय-ठिइ-भंग हंदिदवियलक्खणं एयं ॥१२॥
સન્મતિ પ્રથમકાંડ ગા. ૧૨