Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 281
________________ \/\\\w प्रमाणनयतत्त्वालोकालङ्कारः ઉત્તર––જ્યારે ઉપરોક્ત દોષોને વ્યવસ્થિત રીતે અનાદર થવાથી સપ્તભંગીમાં સંશય રહેતું નથી. અને સંશય ન રહેવાથી તે દ્વારા વસ્તુનું ભાન પણ નિશ્ચિત થાય છે. એટલે સપ્તભંગી અપ્રતિપત્તિ દોષ રહિત છે. ૮ અભાવ-–દરેક વસ્તુને સદ્ભાવ તેનું જ્ઞાન થાય છે ત્યારે જ મનાય છે. તેજપ્રમાણે સપ્તભંગીમાં અપ્રતિપત્તિ દેષહેવાથી સપ્તભંગીનું જ્ઞાન થતું નથી. અને જ્યારે સપ્ત ભંગીનું જ્ઞાન થતું ન હોવાથી સપ્તભંગી અભાવ દેષ યુકત છે. ને તેથી તે સપ્તભંગી અનાદરણય બને છે. ઉત્તર–પરંતુ સપ્તભંગીમાં નિશ્ચિતજ્ઞાન સ્પષ્ટ થતું હેવાથી અપ્રતિપત્તિ દેષ નથી. અને અપ્રતિપત્તિ દોષ ન હોવાથી સપ્તભંગીમાં નિશ્ચિતજ્ઞાન થાય છે. અને તે દ્વારા તેને સદ્ભાવ છે તે પણ નિશ્ચિત થાય છે. આરીતે વસ્તુતઃ વાસ્તવિક સપ્તભંગીને અજાણ પુરુષોએ મુકેલા આ આઠે આક્ષેપો સપ્તભંગીને કેઈપણ રીતે બેટી ઠરાવી શક્તા નથી. કારણકે સપ્તભંગી એ શબ્દના આપેક્ષિક ધર્મને અનુસરીને થાય છે. અને જ્યારે આપેક્ષિક ધર્મને સ્વીકાર કરવામાં આવે ત્યારે આ દેશે સહેજે ઉડી જાય છે. વિલાદેશનું લક્ષણ-- तद्विपरीतत्तु विकलादेशः ॥ ४५ ॥ અર્થ–તે સકલાદેશથી વિપરીત તે વિક્લાદેશ. વિશેષાર્થ–નયથી જાણેલ વસ્તુધર્મને ભેદવૃત્તિની

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298