Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 275
________________ २१० प्रमाणनयतत्त्वालोकालङ्कारः ન હોવાથી અવક્તવ્ય છતાં, તેનામાં કથંચિત્ સર્વ પ્રધાનતાએ હોય છે ત્યારે પાંચમે ભંગ મનાય છે. અર્થાત્ મણીલાલના એક અંશમાં સ્વ ચતુષ્ટયથી સત્વ હોવા છતાં સહાર્ષિત સવાસ-ત્વની વિવક્ષાથી અવક્તવ્ય હોય છે ત્યારે આ પાંચમે ભંગ બને છે. છઠ્ઠો સ્વભાજ્યે સ્થાવરચો મળીરાત્રઃ મણીલાલ પરચતુષ્ટય વડે અસત્વરૂપ હોવા છતાં ઉભય સ્વરૂપની એકકાલમાં વિવેક્ષા હોય ત્યારે તે અવાચક હોય છે ત્યારે છઠ્ઠો ભંગ બને છે. અનન્તધર્મવાળા મણલાલમાં કઈ અંશે વિદ્યમાન સુખાદિ ધાને પરદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ અસ-સ્વરૂપે માનવામાં આવે છે અને બીજા અંશમાં જ્ઞાનાદિ ધર્મોનું આલંબન કરવાથી એક કાળમાં પ્રધાનપણે સ્વપર ચતુષ્ટથી અવકતવ્ય શબ્દથી પ્રતિપાદન કરેલ અને સહાપિતપણે રહેલ સત્તાસત્ત્વ પણ મણીલાલના પૂત અંશમાં માનવામાં આવે છે. स्यादस्त्येव स्यानास्त्येव स्यादवक्तव्यमेव मणीलाल: મણીલાલ સ્વ ને પર ચતુષ્ટયવડે કેમે કરીને સત્તાસત્ત્વરૂપ ઉભય સ્વરૂપવાળો હોવા છતાં એકસાથે પ્રધાનપણે વિવેક્ષાથી અવાચક પણ છે. અનેક ધર્મવાળા મણીલાલની અંદર સુખાદિધર્મને આલંબન કરવાથી સ્વપર ચતુષ્ટયવડે ક્રમિક સત્તાસત્વ માનવામાં આવે છે. અને બીજા અંશમાં જ્ઞાનાદિ ધર્મોનું

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298