________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
२११
આલંબન કરી સ્વપર ચતુષ્ટય વડે એક કાળમાં સહાર્પિત વિ ક્ષાથી વકતવ્ય શબ્દથી પ્રતિપાદન કરેલ અને સહાર્પિતપણે રહેલ સત્ત્તાસત્ત્વ પણ જિનદત્તના પૂર્વકત અશમાં માનવામાં આવે છે. આજરીતે બીજે પણ સમભંગી ઘટાવી લેવી. જૈનેતરાના સપ્તભંગી ઉપર મુકાતા આક્ષેપે અને
સમાધાનઃ—
જે લેાકેા સસભંગીના સ્વરૂપ, ફળ, અને આવશ્યકતાને સમજતા નથી તે લેાકેા સમલગીને નિરુપયેાગી અને મકવાદગણી તિરસ્કારે છે. અને તેના તિરસ્કાર કરવામાં વિધ વૈયધિકરણ્ય, અનવસ્થા,શંકર,વ્યતિકર,સંશય,અપ્રતિપત્તિ અને અભાવ વિગેરે દોષીને કારણ તરીકે ગણાવે છે. પરંતુ તેમના જણાવેલાં આ દોષરૂપી કારા સત્ય છે કે અસત્ય છે તેના આપણે નિષ્પક્ષપાતપણે વિચાર કરવા જોઇએ.
૧ વિરાધ:જેમ શીતસ્પર્શ અને ઉષ્ણુપ માં પરસ્પર વિરાધ છે. તેજપ્રમાણે તમે માનેલ અસ્તિવિધિ અને નાસ્તિ પ્રતિષેધમાં પરસ્પર વિરાધ છે. અને આ વિધિ અને પ્રતિમેધની ચેાજનાથી આખીએ સમલંગી ઘટાવાતી હાવાથા વિરોધ દોષયુકત છે માટેજ અનાદરણીય છે.
ઉત્તર:- આશકા અનેકાંતવાદને સમજનાર માણસને કાઈ કાળે થઈ શકેજ નહિં. કારણકે અનેકાંતવાદમાં ભિન્ન ભિન્ન દષ્ટિથી એક વસ્તુને જોવામાં આવે છે. જેમકે એકના એક માણસને પૂત્રની અપેક્ષાએ પિતા અને પેાતાના પિતાની અપેક્ષાએ પૂત્ર, તેમજ મામા, ને ભાઇ વિગેરે બીજા વિધિ