________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
२१३
સાત ભંગ કરવા જોઇએ. કારણકે તે પણ ધર્મ છે અને ધર્મ હેાવાથી તેની પણ સમભંગી થઇ શકે છે. અને તેજ પ્રમાણે તે અસ્તિની સપ્તભંગીમાં ફ્રી પણ પ્તિ શબ્દ આવશે અને તેની પણ સમભગી કરવી પડશે. આરીતે અને ત સસભંગીઓ પ્રાપ્ત થશે. તેમ થવાથી તમારી માનેલી સભંગી અનવસ્થા ચુક્ત થશે.
અને
દોષ
ઉત્તર—અપ્રમાણિક પણે પદાર્થની કલ્પના કરવામાં આવે તેને અનવસ્થા કહે છે. પરંતુ પ્રમાણિક પણે એક પદાર્થની અનંત કલ્પના પણ ઘટી શકે છે. અને તે પ્રમાણિકપણે થતી અનત કલ્પના અનવસ્થા દોષ યુક્ત ન ગણાય. દાખલાતરીકે, માણસાતની માતૃપિતૃપરસ્પશ અનંતી છે. પરંતુ તે પ્રમાણ પુર:સર હાવાથી તેને કાઈ અનવસ્થામાં ઢોષ યુક્ત કહેતું નથી. તેજપ્રમાણે આ સપ્તભંગી પ્રમાણ પુર:સ્સર હાવાથી અનવસ્થા દોષ યુક્ત થઈ શકતી નથી.
સત્ય સત્સંગીમાં અનવસ્થા ઘટાવતાં અજૈના ધર્મમાં પણ ધર્મની કલ્પના કરે છે પરંતુ તે પ્રમાણે ધમાં ધર્મની કલ્પના ન કરી શકાય. જેમ વૃક્ષમાં વૃક્ષત્વ ધર્મ માનીએ છીએ તેમ તે વૃક્ષત્વ ધર્મમાં ખીને અવાન્તર વૃક્ષત્વત્વ અને તેમાં વળી તીજો અવાન્તર વૃક્ષત્વત્વત્વ ધર્મ નથી માનતા. અને તેમ ન માનીને વૃક્ષને અનવસ્થા ઢોષથી બચાવ કરવામાં આવે છે. તેજપ્રમાણે એક અસ્તિધર્મમાં ખીજો અસ્તિ ધમ ન હેાઇ શકે. અને તે ન હાવાથી સસભુજંગીમાં જે રીતે તમે અનવસ્થા ઘટાવા છો તે અનવસ્થા દોષ નહિં ઘટી શકે.