________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
२०७
૭ અનુદા જુદા ધર્મના આધારભૂત ધીની પણ પર્યાયાકિનયના મતે ધર્મને અનુસરીને ભિન્નતા માનવી જોઇએ. કારણકે જો જુદા જુદા ધર્મના આધારમાં અકય સ્વીકારીએ તા તે ધર્મોનું પણ અકય થવું જોઇએ. અને તેમ થાય તેા જે ધર્મની ભિન્નતા છે તે પણ ન હેાવી જોઈએ. પરંતુ તેમ બનતું ન હેાવાથી અભેદવૃત્તિ ન ઘટી શકે.
૮ શૐ શબ્દને અનુસરીને પણ પર્યાયા િક નયના મતને અનુસરીને ભિન્ન ભિન્ન માનવા જોઈએ, કારણકે શબ્દ દરેક ધર્મને અનુસરીને જુદા જુદા હાય છે. અને જો તેમ ન માનીએ તેા સર્વ પદાર્થો એકજ મને. અને તેમ બનતાં ખીજો શબ્દ જ અના ભેદથી શબ્દ પણ ભિન્ન માનવા જોઈએ.
શબ્દના વાચ્ય
ન રહે આથી
આરીતે આ કાળ વિગેરેઢારા પર્યાયાથિક નયના
મતે અભેદવૃત્તિ સિદ્ધ થતી નથી. ત્યાં આગળ કાળ વિગેરેથી ભિન્ન પદાર્થોના સકલા દેશમાં અભેદોપચાર સ્વીકારવા જોઈએ.
આ પ્રમાણે અભેદ્યવૃત્તિ અને અભેદોપચારદ્વારા પ્રમાણથી જાણેલા અનત ધર્માત્મક વસ્તુને એકી સાથે પ્રતિપાદન કરનારૂં વાકય તે સકલાદેશ છે, જેનું બીજું નામ પ્રમાણુવાકય કહેવામાં આવે છે. અને આ સકલાદેશની જે સમભંગી ઘટાવવામાં આવે તેને પ્રમાણુ સપ્તભંગી કહે છે.