________________
૨ :
प्रमापनयवखालीकालङ्कारः વિશેષાર્થ-જેવા ક્રમેથી કારણે ઉત્પન્ન થાય તેવાજ ક્રમે કાર્ય ઉત્પન્ન થાય છે. કર્મના ક્ષપશમરૂપ દર્શન અવઝહનું કારણ આ રીતે જ ઉત્પન્ન થાય છે, માટે પ્રથમ દર્શન, પછી અવગ્રહ ઈહા અપાય ને ધારણું થાય છે. પદાર્થ અને ઇંદ્રિયની સર્વ સામગ્રી સરખી છતાં પદાર્થ વિષયક દરેક વ્યક્તિને તરતમતાએ બંધ થાય છે. આ તારતાઓ બેધ થવામાં કર્મ ક્ષયપશમ મૂખ્ય કારણ છે. પુક્ત કમ ન માનવામાં દોષઅન્યથા પચાવતિ પર છે ?
અર્થ–પૂર્વોક્ત કમ ન સ્વીકારીએ તે પ્રમેયની અસિદ્ધિને પ્રસંગ પ્રાપ્ત થાય. કમને નિશ્ચય–
नखल्वदृष्टमवगृह्यते न चानवग्रहितं संदिह्यते न चासन्दिग्धमीयते न चानीहितमवेयते नाप्यनवेतं धार्यते ॥ १६ ॥
અર્થ–ખરેખર જે પદાર્થ દર્શનને વિષય ન થયો હોય તે અવગ્રહ વિષયકન થાય. જે અવગ્રહને વિષય ન બને તે સંદેહને વિષય પણું ન બની શકે. જે સંદેહને વિષય થયે નથી તે ઈહાને વિષય ન થાય. જે ઈહાને વિષય ન થાય ને અપાયને વિષય ન બની શકે. જે અપાયને વિષય ન હોય તે ધારણને વિષય પણ ન થાય. ક્વચિત ક્રમનુ ભાન ન થવામાં કારણ
कवचित्क्रमस्यानुपलक्षणमेषामाशुत्पादादुत्पलपत्रशतव्यतिरेकक्रसबदिति ॥ १७॥