________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
અ—મુહૂર્ત બાદ પુષ્યનક્ષત્ર ઉદય પામશે કારણ કે પુનઃ સૂના ઉદય હાલ નજરે પડે છે. આ પૂર્વ ચરાવિરુદ્ધોબ્ધિ છે.
९६
વિશેષા—આમાં ‘તિથ્યતાસ’ સાધ્ય છે અને હેતુ ‘પુનવર્સુ’ છે. તિષ્યતારા (પુષ્ય નક્ષત્ર) અને પુન સુના ઉદય અમુક અંતરે હાય છે. પ્રથમ તિષ્યતારા ઉય પામે છે અને ત્યારમાદ પુનર્વસુ ઉદય પામે છે. એટલે તે અનુક્રમે પૂચર અને ઉત્તરચર કહેવાય છે. એટલે એકના ઉદય ખીજાના ઉદયનું ભાન કરાવે છે. એથી પૂર્વ ચર‘પુન વસુ'ના ઉદયરૂપ હેતુથી સાધ્યરૂપ ઉત્તરગર ‘તિષ્ણુતારા’ સિદ્ધ થાય છે એટલે આ હેતુ પૂર્વ ચરાવિદ્દોપલબ્ધિ છે. આમાં પૂર્વ પૂર્વ ચરાવિરુદ્ધોપલબ્ધિના પણ સમાવેશ થાય. ઉત્તરચરાવિદ્દોપલબ્ધિનુ ઉદાહરણ—
उदगुर्मुहूर्तात् पूर्वं पूर्वफल्गुन्य उत्तरफल्गुनीनामुद्गमो पलब्धेरित्युत्तरचरस्य ॥ ८१ ॥
અથ—મુહૂત પહેલાં પૂર્વ ફલ્ગુની નક્ષત્ર ઉગ્યું છે કારણકે હાલ ઉત્તર ફાલ્ગુન નક્ષત્રના ઉદય જણાય છે, આ ઉદાહરણમાં હેતુ તરીકે ઉત્તરચરની અવિરુદ્ધોપલબ્ધિ છે.
વિશેષા—પૂર્વ ફલ્ગુની સાધ્ય છે. ઉત્તરફલ્ગુની હેતુ છે. પ્રથમ પૂર્વ ફલ્ગુની નક્ષત્ર ઉદય પામે છે અને ત્યારખાદ ઉત્તરલ્ગુની નક્ષત્ર ઉદય પામે છે આવે! ક્રમ અનુભૂત છે માટે જ તે બન્ને અનુક્રમે પૂચર અને ઉત્તરચર કહેવાય છે. હવે હેતુતેરીકે પૂચર હાયતા પૂર્વ ચરાવિરુદ્ધોપ