________________
१८९ શબ્દને એકાંત વિધિવાચક માનનાર પક્ષને નિરાસ. विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥ २२ ॥
અર્થ–– ધ્વનિ-શબ્દ પ્રધાનપણે વિધિ-સત્વને જ કહે છે તે મંથન વ્યાજબી નથી.
વિશેષાર્થ–શબ્દ માત્ર પિતાના અર્થને પ્રતિપાદન કરતાં સત્ત્વને જ પ્રતિપાદન કરે છે. આ એકાંતપક્ષ યુક્ત નથી.અને આ સૂત્ર વાકય એકાંતે પ્રથમ ભંગને જ સ્વીકારનાર પક્ષને નિષેધ કરે છે. એકાંત વિધિપ્રધાન માનનાર પક્ષના નિષેધ
માટેને હેતુ. निषेधस्य तस्मादप्रतिपचिप्रसक्तः ॥२३॥ અર્થ–તેથી શબ્દદ્વારા નિષેધનું જ્ઞાન પ્રાપ્ત નહિં થઈ શકે. - વિશેષાર્થ–શબ્દ સર્વને જ પ્રતિપાદન કરે છે એમ માનીએ તો આ વસ્તુ નથી એવી જાતનું ભાન જ ન થવું જોઈએ. પરંતુ આ ભાન તો સર્વને થાય જ છે માટે શબ્દ એકાંતે વિધિનેજ પ્રતિપાદન કરે છે તે પક્ષ યુક્ત નથી. શબ્દ ગાણપણેજ નિષેધને કહે છે તે એકાંત માન્ય
તાનું પ્રતિપાદન અને તેને હેતુ. अप्राधान्येन ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥२४॥
क्वचित्कदाचित्कथञ्चित्प्राधान्येनापतिपत्रस्य तस्याप्राधान्यानुपत्तेः ॥२५॥