________________
प्रमाणनयतत्त्वालप्रेकालङ्कारः
२०३
૧ કાળ—ચાલ્યેવ ઝીવર્િદ્ વસ્તુ”—— કથંચિત્ જીવાદિ વસ્તુ છેજ,’
આમાં જે કાળમાં જીવાદ્રિ વસ્તુમાં અસ્તિત્વ ધ છે. તે કાળ દરમિયાન જીવાદિ વસ્તુમાં અવક્તવ્યરૂપ બીજા સમગ્ર ધર્મો પણ છે. આથી એક કાળમાં અને એક અધિકરણમાં અસ્તિત્વાદિના અભેદ છે, અર્થાત્ કાલિક સબંધથી તે તે પદાર્થોના સર્વે ધર્મ અભિન્ન છે. કારણકે એક કાલમાં તે સર્વે વિદ્યમાન છે.
"
૨ આત્મસ્વરૂપ–જેમ જીવાદિ વસ્તુમાં અસ્તિત્વગુણુસ્વરૂપે છે તેમ ખીજા પણ તેમાં રહેલા અનંત ધર્મો જીવાદિના ગુણુસ્વરૂપે છે. આથી જીવાદિમાં અસ્તિત્વ’ જેમ આત્મસ્વરૂપે છે તેમ બીજા પણ જીવના ધર્મો જીવમાં આત્મસ્વરૂપે છે. આરીતે આત્મસ્વરૂપથી પણ જીવાદિની અભેદ્યવૃત્તિ અને છે.
૩ સબધ——જેવીરીતે, જીવ વિગેરેમાં ‘અસ્તિત્વ’ધર્મ તાદાત્મ્ય સંધથી રહે છે. તેજ પ્રમાણે ખીજાપણુ જીવના ધર્મો જીવમાં તાદાત્મ્ય સાધે રહે છે. કારણકે હંમેશાં ધમ ધમીના સંધ તાદાત્મ્ય સમધધ્વારા અને છે. આરીતે સબધધ્વારા અભેદવૃત્તિ અને છે. ૪ સસ ——જેમ જીવ વિગેરેમાં આસ્તિત્વના સંસર્ગ છે તેમ બીજા ધર્મના પશુ જીવમાં સંસર્ગ છે માટે સંસ ને લઈને પણ અભેદ્યવૃત્તિ છે. કાઇ અહિં શકા કરે કે સંસગ અને સબધમાં કાંઇ ખાસ ફેર નથી છતાં